છોકરી જયારે યુવાન થાય ત્યારે એના શરીરમાં થાય છે મોટા પરિવર્તન, જાણો શું આવે છે યુવતીઓના શરીરમાં પરિવર્તન

સહિયર

હાલના સમયમાં છોકરીઓને સાચી દિશા બતાવવાની ખૂબ જ જરૂર પડે છે. યુવાનીના દિવસોમાં જ યુવતીઓ કંઈ પણ કરી નાખતી હોય છે. છોકરીઓ જયારે યુવાનીના દિવસોમાં આવે છે ત્યારે અમુક પ્રકારના ફેરફાર આવે છે.  એક છોકરી જ્યારે યુવાનીના ઉંબરે પ્રવેશ કરે છે ત્યારે એ આ સુંદર પળોને ખુલીને જીવે છે. પરંતુ આ દરમિયાન તેના શરીરમાં અનેક ફેરફાર પણ થતા હોય છે. જે તેને પ્રેમ પરફ આકર્ષે છે અને આ જ સમય હોય છે કે યુવતીઓ ખોટી દિશામાં વળી જતી હોય છે. તો જાણો યુવાનીના આરે આવીને ઉભેલી યુવતીઓ શું શું કરતી હોય છે.

છોકરીઓ યુવાનીમાં કરે છે આવું :- યુવાનીમાં છોકરીઓ વાળ, નખ, ચહેરો, હાથ-પગ પર વિશે ધ્યાન આપે છે. છોકરીઓ એવો મેકઅપ કરવાનું પસંદ કરે છે જેનાથી દરેક છોકરો એમની તરફ ખેંચાતો ચાલ્યો આવે. આ ઉંમરમાં યુવતીની ડિંબ ગ્રંથીનો વિકાસ થાય છે. આ ગ્રંથિ એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન હોરમોનોમાં રક્તનું પરિભ્રમણ કરે છે.

છોકરીઓ જયારે યુવાનીની અવસ્થામાં પ્રવેશે છે ત્યારે શારીરિક તેમજ લાગણીશીલ જેવાં ઘણાં અનુભવથી પરિચિત થાય છે. આ દરમિયાન જનનાંગ અંગોનો પણ વિકાસ થાય છે. આ સમયે યુવતીઓના છાતી અને કુલાનો પણ ખૂબ વિકાસ થાય છે. સૌથી મોટુ પરિવર્તન છે માસિક ધર્મનું. આ સમયગાળામાં તેનામાં માસિક આવવાનું શરૂ થઈ જાય છે. આ સમયમાં યુવતી પોતાના પ્રેમીનો પ્રેમ ઝંખે છે.

યૌવનની છલકાતા તેમના શરીરમાં ઘણા ફેરફાર આવે છે. છોકરીઓમાં આ સમયે યુવાનીનું તોફાન આવે છે. જેથી આ ઉંમરમાં યુવતીની સુંદરતા સાતેય કળાએ ખીલી ઉઠે છે. યુવાનીના ઉંમરે આવીને ઉભેલી છોકરીઓમાં યુવાન છોકરાઓ વિશે જાણવાની ઉત્સુકતા, પોતાના તરફ આકર્ષવાની ખેવના જાગે છે. છોકરાઓ તેની પાછળ પાગલ થઈને જોયે જ રાખે તેવુ પણ યુવતીઓ સતત વિચારતી હોય છે.

સામાન્ય રીતે સ્તન વિકાસની શરૂઆત પછી ૬ થી ૧૨ મહિનાના અંતે જનીનાંગોની નીચે વાળ ઉગવાનું શરૂ થાય છે,લગભગ ૨ વર્ષમાં છોકરીઓની ઊંચાઈનો વૃદ્ધિદર વિકાસ પામે છે. માસિક ધર્મનો સમય શરૂ થઈ જાય છે, ૧૪ થી ૧૫ વર્ષ દરમ્યાન તેમની પુખ્ત ઉમરમાં આશરે ૧ થી ૨ ઇંચ જેટલો વધારો થાય છે.