હાલમાં વધતા વજન ને નિયંત્રિત કરવા માટે માણસો જાત-જાત ના નિત નવા પ્રયોગ કરતા હોય છે. ઘણા લોકો ડાઈટિંગ કરે છે તો ઘણા લોકો જીમ માં જતા હોય છે. જાત-જાત ના પ્રયોગો કરવા છતાં અને મેહનત કર્યા પછી પણ જોઈએ તેવા ફેફર જોવા મળતા નથી. એક્સસાઈઝ, ઘરેલુ નુસ્ખાઓ, ડાયેટિંગ કરવા છતાં પણ જો વજન ઓછુ ન થતું હોય તો તેનું કારણ એ હોઈ શકે કે તમારી જીવનશૈલી ખોટી છે.
જો વજન થોડુ ઘણું પણ ઓછુ થશે તો ખાવા પીવામાં પૌષ્ટિક તત્વોના અભાવે શરીર નબળું પડશે અને રોગોનું જોખમ વધી જશે. નીચે આપેલા ઉપાયો કરવાથી તમારો વજન ઘટી શકે છે અને શરીરમાં તંદુરસ્તી પણ બની રહેશે. તો આજે અમે તમને એવા એક ઉપાય વિશે જણાવીશું જે તમને ઘણી ઉપયોગી સાબિત થશે.
એક્યુપ્રેશર પદ્ધતિ :- એક્યુપ્રેશર પદ્ધતિ ના ઉપયોગ કરીને વજનમાં ઘટાડો થઇ શકે છે.. આ ખુબ જ જૂની પદ્ધતિ છે અને આ પદ્ધતિમાં આખા શરીરમા રહેલા જુદા-જુદા પોઈન્ટ્સને દબાવવા ના હોય છે. આ પદ્ધતિ નો ઉપયોગ કરીને ઘણી જીવલેણ બીમારીઓ ના નિદાન પણ થઇ શકે છે. આ પદ્ધતિ થી તણાવ, માથા નો દુખાવો તેમજ અનિન્દ્રા જેવી તકલીફો પણ દુર થાય છે. આ સિવાય મગજ ને લગતી કોઇપણ પ્રકાર ની બીમારી ને પણ દૂર કરી શકાય છે.
આ એક્યુપ્રેશર પદ્ધતિ ફક્ત રોગ ને જ દુર નથી કરતી, પણ શરીર ના મેટાબોલિઝ્મ ને વધારવા ની સાથે સાથે વજન ઘટાડવા મા પણ ખુબ જ મદદ કરે છે. આ પદ્ધતિ માટે તમારે કોઈ ડોક્ટરની સલાહની જરૂર નહિ પડે પરંતુ તમે જાતે જ પ્રેક્ટિસ કરી ને વજન ઘટાડી શકો છો. આપણા શરીર મા અમુક મસાજ પોઈન્ટ્સ હોય છે જ્યાં તમારે ફક્ત આંગળી દ્વારા દબાણ આપી ને આ સરળ રીતે વજન ઘટાડવાનો હોય છે, જેનાથી બીજા ઘણા ફાયદા પણ થશે.
સૌપ્રથમ જેને વજન ઘટાડવો હોય એના હોઠ અને નાકની વચ્ચે રહેલી જગ્યા પર આંગળી દ્વારા હળવું દબાણ આપી ને વજન ઓછું થઇ શકે છે. આ પ્રેશર પોઈન્ટને શુઈગો સ્પોટ પણ કહેવામાં આવે છે. જો નિયમિત આ જગ્યા ઉપર બે થી ત્રણ મિનીટ સુધી દબાણ આપીને મસાજ કરવા મા આવે તો એનાથી મેટાબોલિઝ્મ સિસ્ટમ સારી બને છે અને વજન ઘટી જાય છે.
આ ઉપરાંત બીજો ઉપાં કોણીથી એક ઈંચ નીચે ના ભાગે નિયમિત અંગુઠા થી બે થી ત્રણ મિનીટ સુધી દબાણ આપવું જેનાથી આંતરડાઓ સારી રીતે કાર્ય કરે છે અને જમેલું સમ્પૂર્ણ ભોજન વ્યવસ્થિત રીતે પચી જશે. આ પોઈન્ટ ને ઈનર એલ્બો પોઈન્ટ પણ કહેવામાં આવે છે.
કાનની નીચેના ભાગ મા દબાણ આપીને પણ વજન ઘટાડી શકાય છે. તમારા કાનની નીચેનો ભાગ હોય છે તેને આંગળથી પકડી ઉપર-નીચે કરવું અને નીચે કરતા સમયે આંગળીથી દબાણ આપવું. આ પોઈન્ટને નિયમિત એક થી બે મિનીટ સુધી દબાવતુ રહેવું. આ પોઈન્ટ થી ભૂખ નિયંત્રિત રહે છે અને વજન પણ કંટ્રોલમાં રહે છે.
આ ઉપરાંત બીજા પણ ઘણા ઉપાય છે, જેમાં હાથ ના અંગૂઠાની નીચેના ભાગમા દબાણ આપવું. આ પોઈન્ટ થાઈરોઈડ ગ્રંથિને ઉત્તેજિત કરે છે તેમજ મેટાબોલિઝ્મ ને મજબૂત બનાવે છે. આ પોઈન્ટને દબાવવાથી ઘણા રોગ માંથી પણ છુટકારો મળે છે. આ પોઈન્ટ ને પણ નિયમિત દબાણ આપવું જોઈએ. આ પોઈન્ટ ને થમ્બ પોઈન્ટ કહેવાય છે, જેનાથી વજનમાં જલ્દી ઘટાડો જોવા મળશે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment