ઉપવાસ કરવાથી શરીર શુદ્ધ થાય છે અને શરીરમાં લોહીનું પરિભ્રમણ પણ સારી રીતે થાય છે. જયારે પણ પૂજા પાઠ અથવા ધર્મની વાત આવે છે તો સે-ક્સ ની વાત બંધ થઇ જાય છે. લોકોનું માનવું છે કે વ્રત દરમિયાન શારી-રિક સ-બંધ ન બનાવવા જોઈએ.
કેટલીકવાર લોકો વ્રત સમયે શારી-રિક સ-બંધ નથી બનાવતા કારણ કે તેમના મનમાં એક અલગ ભય રહેલો હોય છે અને ઘણી વખત આ ભય તેમના મગજમાં એટલો પ્રભાવ પાડે છે કે જો તેઓ વ્રત દરમિયાન શારીરિક સંબંધ ન બનાવવાના આ નિયમનો પાલન નહીં કરે, તો કદાચ તેમની સાથે કંઇક ખરાબ થાય છે.
એવું માનવામાં આવે છે કે વ્રત દરમિયાન સ-બંધ બનાવવાથી આરોગ્ય અને આસ્થાને નુકશાન થાય છે અને આ સમય દરમિયાન તમારા માટે શારી-રિક સ-બંધ બાંધવા જોખમી બની શકે છે. પરંતુ શું છે એની પાછળ હકીકત? જરૂર જાણો..
હિંદુ ધર્મ :- હિંદુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે ઉપવાસ દરમિયાન કોઈએ શારી-રિક સ-બંધ ન બનાવવા જોઈએ. શારી-રિક સં-બંધ સાથે સંબંધિત કોઈ વિચાર પણ ન થવો જોઈએ. જ્યારે હિન્દુ ધર્મમાં આ પ્રકારનો કોઈ કડક નિયમ નથી. હિન્દુ ધર્મમાં તેની વૈજ્ઞાનિક રૂપે પુષ્ટિ કરવામાં આવી છે. ખરેખર, ઉપવાસ દરમિયાન શરીરમાં કોઈ તાકાત હોતી નથી. જ્યારે શારી-રિક સ-બંધ બનાવવા માટે ઘણી તાકાતની જરૂર પડે છે. આ કારણોસર, હિંદુ ધર્મમાં ઉપવાસ દરમિયાન શારી-રિક બનાવવાની બનાવવાની મનાઈ છે.
મુસ્લિમ ધર્મ :- મુસ્લિમ ધર્મમાં શારી-રિક સ-બંધને શુદ્ધતા સાથે સંકળાયેલ જોવામાં આવે છે. એટલા માટે રોઝાના ઉપવાસ દરમિયાન માત્ર રાત્રે જ શારીરિક સબંધની મંજૂરી છે. જ્યારે ઉપવાસ રાખવામાં આવે છે ત્યારે દિવસ દરમિયાન શારીરિક સંબંધો બનાવવાની મનાઈ છે.
બૌદ્ધ ધર્મ :- બૌદ્ધ ધર્મ માં વ્રત દરમિયાન શારી-રિક સ-બંધ બનાવવા પર પ્રતિબંધ છે, પરંતુ એમાં પવિત્રતા અને થકાવટ ના કારણે પ્રતિબંધ નથી, એમાં મોહ માંથી છુટકારો મેળવવા માટે શારીરિક સબંધ બનાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આમ પણ બૌધ ધર્મ નો ઉદેશ્ય જ છે કે મોહ નો ત્યાગ કરવો.
ઈસાઈ (ખ્રીસ્તી) ધર્મ :- ખ્રિસ્તી ધર્મમાં શારીરિક સંબંધ બાંધવો ક્યારેય ખોટું નથી માનવામાં આવતું. આ ધર્મ અનુસાર, આ ખૂબ જ પવિત્ર કાર્ય છે અને બે લોકોને જોડવાનું કામ કરે છે.
યહુદી ધર્મ :- યહુદી ધર્મ માં ઉપવાસ દરમિયાન શારી-રિક સંબંધો બાંધવા પર સખત પ્રતિબંધ છે. આ ધર્મ અનુસાર, ઉપવાસ એ પોતાની જાત સાથે જોડાવાનો અને મેડીટેટ કરવાનો સમય છે. વ્રત કરવાનો ઉદ્દેશ એ હોય છે કે મનુષ્ય તેમની ઇન્દ્રિયોને અંકુશમાં રાખે.