વૈજ્ઞાનિકો મુજબ આ તેલનું સેવન વિ-યાગ્રા કરતા પણ છે અનેક રીતે શક્તિશાળી..

સહિયર

વાય-ગ્રાનું સેવન સામાન્ય રીતે પુરુષનું સે-ક્સ પાવર વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે અથવા તો લાંબા સમય સુધી સે-ક્સ એક્ટને કન્ટિન્યુ રાખવા માટે પણ વાયગ્રાનો ઉપયોગ કરાતો હોય છે. ઘણી વાર સ્ટ્રેસના કારણે પુરુષોના સે-ક્સ પાવરની સમસ્યા વધી રહી છે. આપણે ત્યાં પણ અનેક લોકોને આ માટે વા-યેગ્રા જેવી સાઇડઈફેક્ટ ધરાવતી ગોળી પર આધાર રાખવો પડે છે. વા-યગ્રાનું સેવન કરવાથી નુકશાન પણ થાય છે. ક્યારેક એની ખરાબ અસર પડે છે.

 

પુરુષોમાં જલ્દીથી સ્ખ-લન, નપું-સકતા વગેરે જેવા ઘણા રોગોનો સામનો કરવો પડે છે. આયુર્વેદિક દવા કોઈ આધુનિક વા-યગ્રાથી ઓછી નથી, પંરતુ હકીકતમાં તો તેના કરતા પણ વધુ તાકાતવાર છે. જે પુરુષો નપુંસકતા અને લો સ્પર્મ કાઉન્ટની સમસ્યાથી પરેશાન છે. તેમના માટે આ તેલ ખુબ જ ઉપયોગી છે. આજે અમે તમને એ તેલ વિશે જણાવીશું, તો ચાલો જાણી લઈએ..

 

આ તેલ છે માછલીનું તેલ, જે ઘણા ઓષધીય ગુણોથી ભરેલું હોય છે, કારણ કે તેમાં ઘણા બધા પોષક તત્વો રહેલા હોય છે, જે શરીરને ઘણા જીવલેણ રોગોથી બચાવે છે, સાથે શરીર અને ત્વચાનું આરોગ્ય જાળવે છે.

 

ઘણા લોકોને હાર્ટને લગતી બીમારી હોય છે, જેના કારણે તેમને સમય સમય પર ઘણી મુશ્કેલીઓનો સમની કરવો પડે છે. ત્યારે માછલીઓનું તેલ તેમના માટે ખૂબ મદદરૂપ સાબિત થાય છે. આ ટ્રાઇગ્લાઇસેરાઇડનું સ્તર ઘટાડે છે. રક્તવાહિની રોગોનું જોખમ ટળી જાય છે.

 

આ તેલ પુરુષોમાં નપું-સકતા, સ્તં-ભન દોષ, શીધ્ર-પતન અથવા સ્પ-ર્મની ઉણપનો ઈલાજ કરે છે. આ બધાનો એક જ ઈલાજ છે દેશી તેલ,આ તેલ જે વા-યગ્રા કરતા અનેક ગણું શક્તિશાળી છે. જેના પર વૈજ્ઞાનિકોએ સંશોધન સહિતના પ્રયોગો કર્યા છે.

 

આ માછલી ઓઇલ પુરુષો અને સ્ત્રીઓ બંને માટે ખૂબ ફાયદાકારક છે.પુરુષો અને સ્ત્રીઓ બંનેના ઘણા ગુપ્ત રોગોને મટાડે છે. અમેરિકન વૈજ્ઞાનિકોના સંશોધન પ્રમાણે માછલીના તેલનું સેવન વા-યગ્રા કરતા અનેક રીતે શક્તિશાળી છે.

 

વૈજ્ઞાનિકોએ કહ્યું કે યુવાનો મહિલાઓને શારિ-રીક રીતે આનંદ આપવા માટે સક્ષમ નથી જેના કારણે તેમના લગ્ન જીવન પર અસર કરે છે અને અમુકના લેગ તૂટી જાય છે. આવા લોકોએ માછલીનું તેલ લેવું જ જોઇએ.

 

કેલિફોર્નિયાના વૈજ્ઞાનિકેએ 50 પુરુષ અને સ્ત્રી યુગલો સાથે આ તેલનો પ્રયોગ કર્યો અને જાણવા મળ્યું કે ત્રણ મહિના પહેલા, આનંદ ન મળનારા લોકો ત્રણ મહિના પછી પૂર જોશમાં રસ લેવાનું શરૂ કર્યું હતું. તમારે શાકભાજીમાં એક ચમચી માછલીનું તેલ લેવું પડશે.