બ્રિટીશ આઈસ્ક્રીમ બનાવતી કંપનીએ બનાવ્યું વિયાગ્રા આઈસ્ક્રીમ, જાણો એના ફાયદા

સહિયર

દરેક લોકોને આઈસ્ક્રીમ પસંદ હોય છે. એમાં પણ હવે તો એક એવું આઈસ્ક્રીમ આવી રહ્યું છે. જેનાથી સ્ત્રી પુરુષોની સમસ્યા દુર થઇ જશે. આજકાલ લોકો દૂધ, દહીં, લીલા શાકભાજી અને ખાદ્યપદાર્થોની બધી વસ્તુઓનો સમાવેશ કરતા નથી, તેથી જ પારિવારિક જીવનમાં મુશ્કેલીઓ પેદા થાય છે. અને સ્ત્રી અને પુરુષ ના જીવન માં સંબંધો ની ઇચ્છા ઓછી થઇ જાય છે. પુરુષો માં જલ્દીથી સ્ખલન, નપુંસકતા વગેરે જેવા ઘણા રોગોનો સામનો કરવો પડે છે. અમે તમને જણાવી દઈએ એ આઈસ્ક્રીમ વિશે..

એક રીપોર્ટ મુજબ વીયગ્રાનો ઉપયોગ ન કરતા મહિલાઓ અને પુરુષોની તુલનામાં 84 ટકા પુરુષો તેનો ઉપયોગ કરે છે અને તેને ત્વચાના કેન્સરનું એક સ્વરૂપનો ખતરો રહે છે. આરોગ્ય અધિકારીઓ આ ખુલાસાથી ડરી ગયા છે. પરંતુ આ જરૂરિયાત એવી છે કે ગ્રાહકો હજી પણ આ દવા પર પોતાનો વિશ્વાસ રાખી રહ્યાં છે.

વૈજ્ઞાનિકોએ ઘણી વખત આ દવા મહિલાઓ માટે બનાવવાનો પ્રયાસ પણ કર્યો હતા પણ તેઓ નિષ્ફળ થયા હતા.  અમે તમને જણાવી દઈએ એક બ્રિટીશ આઈસ્ક્રીમ બનાવતી કંપની એ આવી આઈસ્ક્રીમ બનાવી છે જેમાં માત્ર વીયગ્રા જ નથી પણ શેમ્પેન ફ્લેવર પણ મિક્સ કરવામાં આવી છે. આની સાથે, પુરુષોના શરીરમાં ઉર્જા આવશે અને પુરુષોના આનંદમાં  ઝડપથી વૃદ્ધિ થશે.

વિયાગ્રા નું સેવન કરવાથી પુરુષો ના શરીરમાં ઉ-તતેજના થાય છે અને જ્યારે મહિલાઓની આ નવી આઈસ્ક્રીમ શરીરની સાથે મગજના કોષોને પણ જાગૃત કરે છે. આ આઈસ્ક્રીમને પ્રોત્સાહન આપતી લિક મી આઈ ડ્યુલિશ વેબસાઇટમાં દાવો કરવામાં આવ્યો છે કે દરેક સ્કૂપમાં 25 મિલિગ્રામ વાયગ્રા હોય જ છે, જે તમારી સ-ક્સ લાઇફમાં રોનક લાવવાનું કામ કરે છે. આ વેબસાઇટએ દાવો કર્યો છે કે આ આઇસક્રીમ ખાનારા ઘણા લોકો પરિણામથી ખૂબ ખુશ થયાછે. આ આઈસ્ક્રીમ હમણાં બજારમાં આવતા સમય લાગશે.

દરેક આઈસ્ક્રીમ ના કપમાં 25 મિલિગ્રામ વીયગ્રા હશે. વીયગ્રા ની સંપૂર્ણ માત્રા લેવા માટે વ્યક્તિ એ બે આઈસ્ક્રીમ કપ્સ ખાવા પડશે . તેનાથી પુરુષોનો આનંદ લેવાની શક્તિવધશે. કંપનીનો દાવો છે કે પુરુષોના શરીર પર તેની કોઈ આડઅસર થતી નથી ત્યારે આને ખાવામાં સ્વાદિષ્ટ અને આઈસ્ક્રીમ જેવું હશે .