રાશિફળ

ઘણા વર્ષો પછી વિષ્ણુ ભગવાન આ રાશિના જીવનમાં લાવશે ખુશીના અવસર, મળશે દરેક ક્ષેત્રમાં સફળતા

Advertisement

જ્યોતિષ શાસ્ત્રના જાણકારો અનુસાર ગ્રહોમાં થનારા આવા પરિવર્તનને કારણે તમામ ૧૨ રાશિના વ્યક્તિઓના જીવન પ્રભાવિત થાય છે. આ પરિવર્તનને કારણે વ્યક્તિએ પોતાના જીવનમાં સારા અને ખરાબ સમયનો સામનો કરવો પડે છે. ઘણા વર્ષો પછી ભગવાન વિષ્ણુ અમુક ખાસ રાશિઓ પર પ્રસન્ન થયા છે ત્યારે આ રાશીઓનું જીવન ચમકી જવાનું છે. તો ચાલો જાણી લઈએ એ ભાગ્યશાળી રાશિ કઈ છે.

વૃષભ રાશિ: ભગવાન વિષ્ણુની કૃપાથી વિશેષ કાર્ય માટે કરવામાં આવેલી દોડધામ લાભદાયી તથા સાર્થક સિદ્ધ થશે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. ગ્રાહકોથી મધુર સંબંધ બનશે. સુખ-સમૃદ્ધિ વધવાથી અનેક અટકેલા કાર્ય સમય પર પૂર્ણ થઈ શકશે. તમારી વ્‍યવહાર કુશળતાથી વ્‍યાપારમાં લાભ મળવાની સંભાવના છે. નવી યોજનાઓ પર કાર્ય આજે થઈ શકશે નહીં. જીવનમાં નિરાશાનો આભાસ થશે.

Advertisement

મિથુન રાશિ : આ રાશિના લોકોને વિષ્ણુજી ની કૃપાથી ખાસ લાભ થવાનો છે. પ્રયત્‍નોનું ફળ પ્રાપ્ત થશે. સામાજિક ક્ષેત્ર વિકસિત થશે. વ્‍યવસાયિક યાત્રા લાભપ્રદ રહેશે. માંગલિક કાર્યની રૂપરેખા બનશે. દૈનિક વેપારમાં ભાગીદારી પરિવર્તન સંબંધી કાર્ય થશે. વિવાદમાં ભાગ્‍યવર્ધક સફળતા પ્રાપ્ત થશે. કર્મક્ષેત્રમાં શોધપૂર્ણ કાર્ય સફળતા પ્રદાન કરશે, ધર્મ આધ્‍યાત્‍મ સંબંધી વિશિષ્ટ સંશોધન કાર્ય પૂર્ણ થશે.

સિંહ રાશિ: વિષ્ણુંજી ની કૃપાથી આ રાશિઓ ના જાતકો ના જીવન માં ખુશીઓ આવવાની છે.તમારી વ્‍યવહારકુશળતાથી વેપારમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. સ્‍થાયી સંપત્તિ મળવાનો યોગ છે. ગ્રાહકોથી મધુર સંબંધ બનશે. સ્‍થાયી સંપત્તિ મળવાનો યોગ છે. ગ્રાહકોથી મધુર સંબંધ બનશે. તમારી વ્‍યવહારકુશળતાથી વેપારમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. આર્થિક સ્ત્રોતોથી લાભ પ્રાપ્તિનો યોગ બની રહ્યો છે.

Advertisement

કુંભ રાશિ :- આ રાશિ વાળા લોકોને ગુરુવારથી ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થવાની છે. ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. તમારા ઘર પરિવારમાં કોઈ પ્રકારનું માંગલિક કાર્યક્રમનું આયોજન થઇ શકે છે, તમે સ્વાદિષ્ટ વ્યંજનનો લાભ ઉઠાવી શકશો. તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવશે. ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમને તમારા કાર્યક્ષેત્રમાં સફળતાનાં નવા અવસર પ્રાપ્ત થઇ શકે છે. દેવાથી છુટકારો મળી શકે છે. આ રાશિના જે વ્યક્તિ નોકરી કરે છે, તેમનું પ્રમોશન થવાની સાથે સાથે આવકમાં પણ વૃદ્ધિ થવાની સંભાવના બની રહી છે.

Advertisement
Advertisement
Share
Admin

Leave a Comment

Recent Posts

ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે અક્ષરા, કહાની માં આવશે નવો ટ્વીસ્ટ…

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

6 months ago

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ના ચાલી રહેલા કોર્ટરૂમ ડ્રામા માં પાખી જીતશે, ભવાની કરશે દગો!

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

6 months ago

અનુપમાને પામવાની ઈચ્છામાં વનરાજ અણસમજુતાની હદ વટાવી જશે! અનુજને તેની ભૂલનો અહેસાસ થશે

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

6 months ago

વડોદરામાં આવેલા છે આ ખાસ સ્થળો જે છે અત્યંત સુંદર અને સહેલાણીઓ માટે આકર્ષણનું  કેન્દ્ર.. જુઓ ખાસ તસ્વીરો…

  ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…

6 months ago

અભિમન્યુને છોડીને અક્ષરા અભિનવ સાથે થશે રોમેન્ટિક, વાર્તામાં આવશે નવો વળાંક

ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…

6 months ago

નવરાત્રિના 1 મહિના પછી બનશે ગુરુ ચાંડાલ યોગ, આ રાશિના જાતકોને પડી શકે છે સમસ્યાઓ, બગડી શકે છે બેંક બેલેન્સ

ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…

6 months ago