જ્યોતિષ શાસ્ત્રના જાણકારો અનુસાર ગ્રહોમાં થનારા આવા પરિવર્તનને કારણે તમામ ૧૨ રાશિના વ્યક્તિઓના જીવન પ્રભાવિત થાય છે. આ પરિવર્તનને કારણે વ્યક્તિએ પોતાના જીવનમાં સારા અને ખરાબ સમયનો સામનો કરવો પડે છે. ઘણા વર્ષો પછી ભગવાન વિષ્ણુ અમુક ખાસ રાશિઓ પર પ્રસન્ન થયા છે ત્યારે આ રાશીઓનું જીવન ચમકી જવાનું છે. તો ચાલો જાણી લઈએ એ ભાગ્યશાળી રાશિ કઈ છે.
વૃષભ રાશિ: ભગવાન વિષ્ણુની કૃપાથી વિશેષ કાર્ય માટે કરવામાં આવેલી દોડધામ લાભદાયી તથા સાર્થક સિદ્ધ થશે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. ગ્રાહકોથી મધુર સંબંધ બનશે. સુખ-સમૃદ્ધિ વધવાથી અનેક અટકેલા કાર્ય સમય પર પૂર્ણ થઈ શકશે. તમારી વ્યવહાર કુશળતાથી વ્યાપારમાં લાભ મળવાની સંભાવના છે. નવી યોજનાઓ પર કાર્ય આજે થઈ શકશે નહીં. જીવનમાં નિરાશાનો આભાસ થશે.
મિથુન રાશિ : આ રાશિના લોકોને વિષ્ણુજી ની કૃપાથી ખાસ લાભ થવાનો છે. પ્રયત્નોનું ફળ પ્રાપ્ત થશે. સામાજિક ક્ષેત્ર વિકસિત થશે. વ્યવસાયિક યાત્રા લાભપ્રદ રહેશે. માંગલિક કાર્યની રૂપરેખા બનશે. દૈનિક વેપારમાં ભાગીદારી પરિવર્તન સંબંધી કાર્ય થશે. વિવાદમાં ભાગ્યવર્ધક સફળતા પ્રાપ્ત થશે. કર્મક્ષેત્રમાં શોધપૂર્ણ કાર્ય સફળતા પ્રદાન કરશે, ધર્મ આધ્યાત્મ સંબંધી વિશિષ્ટ સંશોધન કાર્ય પૂર્ણ થશે.
સિંહ રાશિ: વિષ્ણુંજી ની કૃપાથી આ રાશિઓ ના જાતકો ના જીવન માં ખુશીઓ આવવાની છે.તમારી વ્યવહારકુશળતાથી વેપારમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. સ્થાયી સંપત્તિ મળવાનો યોગ છે. ગ્રાહકોથી મધુર સંબંધ બનશે. સ્થાયી સંપત્તિ મળવાનો યોગ છે. ગ્રાહકોથી મધુર સંબંધ બનશે. તમારી વ્યવહારકુશળતાથી વેપારમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. આર્થિક સ્ત્રોતોથી લાભ પ્રાપ્તિનો યોગ બની રહ્યો છે.
કુંભ રાશિ :- આ રાશિ વાળા લોકોને ગુરુવારથી ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થવાની છે. ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. તમારા ઘર પરિવારમાં કોઈ પ્રકારનું માંગલિક કાર્યક્રમનું આયોજન થઇ શકે છે, તમે સ્વાદિષ્ટ વ્યંજનનો લાભ ઉઠાવી શકશો. તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવશે. ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમને તમારા કાર્યક્ષેત્રમાં સફળતાનાં નવા અવસર પ્રાપ્ત થઇ શકે છે. દેવાથી છુટકારો મળી શકે છે. આ રાશિના જે વ્યક્તિ નોકરી કરે છે, તેમનું પ્રમોશન થવાની સાથે સાથે આવકમાં પણ વૃદ્ધિ થવાની સંભાવના બની રહી છે.