હસ્ત-મૈથુન કરવા પર લગભગ વધારે પ્રમાણમાં વીર્ય નીકળે છે. હસ્ત-મૈથુન જેવી કદાચ એવી બીજી કોઈ જ ક્રિયા નહીં હોય જે સર્વત્ર વખોડાઈ હોવા છતાં મોટા ભાગના લોકો દ્વારા માણવામાં આવી હોય. જાણવા મળે છે કે વીર્યનું એક ટીપું ૧૦૦ લોહીના ટીપા જેટલું હોય છે, શું તે સાચું છે? ભારતીય સ્ત્રી-પુરુષોના મનમાં આવા ઘણા સવાલો રહ્યા કરે છે.
હકીકતમાં, આવી માન્યતાઓ વીતેલા દસકાઓથી ચાલતી આવી રહી છે ધારણાઓ અને માન્યતાઓ માટે આપણે વિવિધ નિષ્ણાંતોનો મત જાણી લઈએ, તો ચાલો જાણી લઇએ તેમનું શું કહેવું છે. ડોક્ટર મુજબ હસ્તમૈથુન પછી કમજોરી અનુભવાતા અને ક્યાંક સાંભળેલી વાતોના આધાર પર વ્યક્તિ ના મગજમાં બેસી જાય છે કે એક ટીપું વીર્ય બરાબર ૧૦૦ ટીપું લોહી અને એક ટીપું લોહી બરાબર અડધો ગ્લાસ જ્યુસ.
કમજોરી આવવાના બે કારણો હોય છે. એક તો જયારે સ્ખલન થાય છે તો શરીરના તમામ જ સ્નાયુઓ હરકતમાં આવી જાય છે. ત્યારબાદ જે થાક લાગે છે તે કુદરતી છે અને તેવું થોડી વાર માટે જ હોય છે. પરંતુ પછી તમારામાં તાજગી આવી જાય છે. આયુર્વેદમાં કહેવા મુજબ વીર્ય અને લોહી વચ્ચે કોઈ સબંધ નથી. વીર્ય ૨૪ કલાક બને છે. જો તમે વીર્ય નહી કાઢો તો પોતાની જાતે જ નીકળી જશે. જો તમે ભરેલા ગ્લાસમાં પાણી નાખતા જશો તો શું થાય છે? ઓવરફલો થઇ જશે.
જયારે તમે સહવાસ નહી કરો અને હસ્ત-મૈથુન નહીં કરો તો સ્વપ્નદોષ દ્વારા નીકળી જાય છે. વીર્ય નીકળવા પર કોઈ પ્રકારની કમજોરી કે થાક નથી લાગતો. આ અંગે અન્ય સીનીયર સેક્સોલોજીસ્ટ કહે છે કે એવું કોઈ પણ વિશે ના હોય. જો આવું હોત તો કોઈ પણ પુરુષ સંભોગ ન કરે અને માનવ જાતિ વિલુપ્ત થઇ જાય.
આપણા શરીરની દરેક પ્રક્રિયા માટે લોહીની જરૂરિયાત હોય છે પરંતુ તેનો એ મતલબ નથી કે તે વીર્યના રૂપમાં લોહી ભળી જાય. શુક્રાણુ અને સેમીનલ તેમજ પ્રોસ્ટેટીક ફ્લુઇડના મિશ્રણથી વીર્ય બને છે. શુક્રાણુ વૃષણમાં બને છે અને વીર્ય તથા પ્રોસ્ટેટીક ફ્લુઇડ સાથે મળી જાય છે. આવું દરરોજ થાય છે અને તે જ કારણે હસ્તમૈથુન, સ્વપ્નદોષ અથવા તો સંભોગ દરમિયાન વીર્ય નીકળી જાય છે. તેનાથી સ્વાસ્થ્ય પર જ નથી કોઈ પ્રતિકુળ અસર પડતી. ના તો તે પ્રક્રિયા વીર્ય કોઈ રીતે સમાપ્ત કરે છે.
એક બીજા સે-કસોલોજિસ્ટનું પણ માનવું છે કે લોહી અને વીર્ય વચ્ચે એવો કોઈ સંબંધ નથી. બંને અલગ રીતે બને છે, બંને તરલ પદાર્થ કોઇપણ પ્રકારથી બરાબર નથી. સે-ક્સ એક્સપર્ટની સલાહ મુજબ જો તમને વધારે પ્રમાણમાં હસ્ત-મૈથુનની આદત હોય તો તમારે સ્વસ્થ આહાર પણ લેવો જોઈએ. જો તમે નિયમિત રીતે વ્યાયામ કરો અને સ્વસ્થ ખોરાકનું પાલન કરો છો તો વધારે તકલીફ નથી પડતી.
મુખ્ય વાત એ છે કે આયુર્વેદ પણ લોહીથી વીર્ય બનવાની ધારણાને નકારી નાખે છે. લોહી અને વીર્યના સ-બંધ સાથે જોડાયેલી આ એક અફવા જ છે. કારણકે આયુર્વેદમાં સં-ભોગને આનંદની વસ્તુ માનવામાં આવી નથી. આ પ્રક્રિયાને ફક્ત સંતાન ઉત્પત્તિ માટે જરૂરી કહેવામાં આવી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે ગરમીની સિઝનમાં ૧૫ દિવસ પછી, ઠંડીમાં ૨-૩ દિવસમાં અને વરસાદના દિવસોમાં નિયમિત શારી-રિક સ-બંધ બાંધવા જોઈએ.
સે-ક્સના એક્સપર્ટનું કહેવું છે કે આયુર્વેદમાં કે કામસૂત્રમાં ક્યાય નથી લખ્યું કે વીર્ય બહાર ના કાઢવું. તમે પેશાબને કેટલી વાર સુધી રોકીને રાખી શકો છો? શું એક દિવસ? અ પ્રકારે વીર્યને પણ રોકવું અશક્ય હોય છે. વીર્ય બહાર કાઢ્યા પછી નબળાઈ અનુભવાય તો તમારે યૌન ક્રિયાની તરત પછી આરામ કરવો જોઈએ.
માનવ શરીર એક મશીન છે. જો કોઈ મશીન ચાલે છે તો તેના પર થોડી મહેનત તો લાગે જ છે. તો તે શ્રમને સંતુલનમાં બનાવી રાખવા માટે કોઈ રસાયણ લેવામાં આવે તો તમારી યુવાની યથાવત બની રહેશે અને કોઈપણ શ્રમ લેવામાં આવ્યો છે તેની ભરપાઈ સરળતાથી થઇ શકશે. તેના માટે એક ગ્લાસ દૂધ, તેમાં એક ચમચી ગાયનું ઘી અને થોડી ખાંડ નાખીને મિક્સ કરવું અને પછી તેનું સેવન કરવું.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment