આપણે દીકરીને સાસરે જઈ કઈ રીતે તેની જવાબદારી, ફરજ નિભાવવા, કેવી રીતે રહેવું, બોલવું ચાલવું, વર્તવું વગેરેની ચર્ચા કરતાં રહીએ છીએ, માતા પણ પોતાની પુત્રીને આ વાતનું ધ્યાનમાં રાખી કેળવતી રહે છે, સંસ્કારિત કરતી રહે છે, ટોકતી રહે છે. આ બાબતે સદાયે ચિંતિત રહેતી હોય છે. પરંતુ સાસરે આવેલી વહુને પરિવારજનોએ કેવી રીતે સાચવવી, સંભાળવી તેની વાતને સાંભળવી તેની ચર્ચા ઓછી થતી હોય છે
દરેક લોકોની ઈચ્છા હોય છે એમનો વંશ આગળ વધે. આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા જોવા મળી રહ્યા છે જેની આપણે પણ ખાતરી હશે તેમજ દિવસે દિવસે આ કિસ્સાઓનું પ્રમાણ વધતું જ જોવા મળી રહ્યું છે. એક એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં વંશ વધારવા માટે સસરાને એમની પુત્રવધુ સાથે કર્યું એવું કામ. તો ચાલો જાણી લઈએ એ પૂરો કિસ્સા વિશે.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વંશ વધારવા માટે સસરાએ પુત્રવધુ સાથે દોઢ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. પરંતુ પુત્રવધુ સાથે મોબાઈલ પર પ્રેમલાપ કરતા સસરાનો ભાંડો ફૂટયો. લગ્ન બાદ સસરાની નજર પુત્રવધુ પર બગડી હતી.
સમગ્ર કિસ્સાની વાત કરીએ તો, અમદાવાદ પૂર્વમાં રહેતી 22 વર્ષીય માનસિક અસ્થિર યુવતીના લગ્ન વિકલાંગ યુવક સાથે થયા હતા. પુત્ર વંશ વધારવા સક્ષમ નહિ હોવાથી સસરાએ પુત્રવધુ સાથે દુસકર્મ શરૂ કર્યું. પુત્રવધુએ સાસુ અને પતિને સસરાની કરતુત જાણ કરી. પરંતુ, માનસિક અસ્થિર હોવાથી તેની વાત કોઈએ માની નહિ.
હદ તો ત્યારે થઈ આ યુવતીએ પોતાના પિયરમાં પણ સસરાની કરતુત કહી, પણ તેઓએ પણ વાત માની ન હતી, પરંતુ થોડા દિવસ પહેલા યુવતી તેના પિયર આવી, ત્યારે સસરાના ફોન પર પ્રેમલીલાની વાતોનું રેકોડીંગ પરિવારને મળતા સસરાનો ભાંડો ફૂટ્યો.
સમગ્ર કિસ્સાની વાત કરીએ તો, પોલીસ તપાસમાં ખુલ્યું કે, 61 વર્ષના સસરાએ યુવતીના લગ્નના 5 દિવસ બાદ જ દુષ્કર્મ કરવાનું શરૂ કર્યું. યુવતીની એકલતાનો લાભ લઈને સસરા કાળા કામ કરતો હતો. આ કૃત્યની જાણ સાસુ અને પતિને થતા તેઓએ યુવતી હેરાન કરવાનું શરૂ કર્યું, અને બીજા કોઈને નહીં કહેવા ધમકી પણ આપી. માનસિક અસ્થિર હોવાથી યુવતી શોષણનો ભોગ બનતી રહી.
વંશ વધારવા સાસુ અને પતિએ પણ સાથ આપતા મહિલા પોલીસે સસરાની સાથે બન્નેની પણ ધરપકડ કરી. સમાજમાં શર્મસાર કરતા આ કિસ્સાથી હવે યુવતી સાસરીમાં પણ સુરક્ષિત નથી. હાલમાં મહિલા પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી સસરા અને પુત્રવધુનું મેડિકલ તપાસ કરાવી. આ ઉપરાંત સસરા ની પ્રેમલીલા ના ઓડીઓ કલીપ જપ્ત કરીને એફએસએલમાં મોકલવાની કાર્યવાહી શરૂ કરી.