પીરિયડ્સ એટલે કે માસિક ધર્મ મહિલાઓમાં જોવા મળતી એક સામાન્ય સમસ્યા રહેલી છે. તેમા મહિલાઓના પ્રાઈવેટ પાર્ટ માંથી લોહીનો પ્રવાહ થતો હોય છે. હકીકતમાં યુવાવસ્થા શરૂ થાય તાય્રે છોકરીઓના શરીરમાં ઘણા પ્રકારના ફેરફાર થવાની શરૂઆત થવા લાગે છે.
આજના આધુનિક જમાનામાં સમય જતાં ઘણું બદલાઈ રહ્યું છે. આ જરૂરી નથી કે યુવતીઓને કોઈ એક ખાસ વયમાં જ આ સમસ્યા થાય છે. પણ આજકાલ તો જોવા મળે છે કે આઠ-નવ વર્ષની ઉંમરમાં છોકરીનું પીરિયડ્સ ચક્ર શરૂ થઇ જાય છે.
અભ્યાસ મુજબ યુવતીઓમાં માસિકચક્રની સ્માસ્યા ૮ થી લઈને ૧૭ વર્ષ સુધી શરૂ થઈ શકે છે. પહેલી વાર માસિક ધર્મ થવો દરેક છોકરીઓ માટે એક ચિંતાનો વિષય બની જતો હોય છે.
આવી સ્થિતિમાં તેની માતાને પણ ચિંતા થવા લાગે છે, પરંતુ તમે જાણો છો શા માટે આવું થાય છે. છોકરીઓને લોહી અને તરલ પદાર્થ જોઈને તનાવ અને ડરનો અનુભવ થઈ શકે છે.
જલ્દી માસિક આવવા જેવી સમસ્યા છોકરીઓ સાથે થાય છે જેમને આ અંગે બિલકુલ જ્ઞાન હોતુ નથી અથવા તો પછી તેમને ખોટી માહિતી હોય છે. આજે અમે તમને એના વિશે ઘણી માહિતી આપવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણી લઈએ એ માહિતી વિસ્તારથી..
વહેલું માસિક આવવા પાછળ હોય છે ખાસ કારણો : છોકરીઓમાં શરૂઆતના સમયગાળા માટેના અમુક વિશિષ્ટ કારણો રહેલા હોય છે. આ કારણો બાળપણ સાથે જોડાયેલા હોય છે. બાળપણમાં માંદગીથી લઈને વજનમાં ફેરફાર સુધીના હોય છે.
ખાસ કરીને આજકાલ નાની છોકરીઓ પણ ઘણી બાબતો નો તનાવ લેતી હોય છે, આ તનાવ છોકરીઓના મગજના ભાગને પણ ખુબ જ અસર કરે છે, જે છોકરીઓના પીરિયડ્સને નિયંત્રિત કરે છે.
આ પરિવર્તન આવે છે : જ્યારે છોકરીઓનું માસિકચક્ર શરૂ થાય છે, ત્યારે તેમાં ઘણા બધા ફેરફારો થતા હોય છે. છોકરીમાં શારી–રિક અને માનસિક પરિવર્તનની ગતિ ઘણા મોટા પ્રમાણમાં જોવા મળે છે. એટલું જ નહીં, આ સમયગાળા દરમિયાન છોકરીઓમાં માનસિક દબાણને કારણે, તેમના પીરિયડ્સ પણ નિયમિત આવવાની બાંયધરી રહેતી નથી.
માસિક ધર્મ દરમિયાન સફાઈ રાખવી જરૂરી છે – અમે તમને વધારે જણાવી દઈએ કે માસિક ધર્મ દરમિયાન સ્ત્રીના શરીર માંથી લોહી અને સ્ત્રાવના રૂપમાં જે ગંદકી બહાર નીકળતી હોય છે, જેના કારણે મહિલાઓના શરીરમાં ઓછી શક્તિ હોય છે.
અમે તમને જણાવી દઈએ કે આ લોહીમાં બેક્ટેરિયા ખુબ જ જલ્દી ઉત્પન્ન થાય છે. જેનાથી મહિલાઓના પ્રાઈવેટ પાર્ટમાં ઈંફેક્શન થવાનું પણ જોખમ રહે છે. આવુ થતા મહિલાને પેશાબમાં બળતરા, યોનિ માર્ગ માં ખંજવાળ, સ્ત્રાવમાં દુર્ગંધ આવવી જેવી સમસ્યાઓ થાય છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment