શું વૈકસીન લીધા પછી સબંધ બનાવવો સુરક્ષિત છે કે નહિ? જાણો શું કહે છે એક્સપર્ટ…

સહિયર

સે@ક્સ એક આનંદદાયક લાગણી હોય છે. ઘણી વાર આપણે આપણા વ્યસ્ત જીવનશૈલી, નોકરી, પરિવારની જવાબદારી અને સં@ભોગ માટેના સમય કાઢવાનું ભૂલી જઈએ છીએ. આજકાલ સે@ક્સ એ સામાન્ય થઇ ગયું છે. સે@ક્સ એક એવી વસ્તુ છે જેના વિશે દરેકના મનમાં ઉત્સાહ રહે છે.

આજકાલ તો આખી દુનિયામાં કોરોના વાયરસ ચેપની બીજી લહેર ઘર કરીને બેસી ગયો છે, જેના કારણે ઘણા લોકોનું મૃત્યુ પણ થઇ ચુક્યું છે. હવે તો COVID રસી પણ આવી ચુકી છે, જેને લઈને લોકોના મનમાં ઘણા પ્રશ્નો થઇ રહ્યા છે.

શું તમે જાણો છો કે કોરોના રસી લીધા પછી સે@ક્સ કરવું સુરક્ષિત છે કે અસુરક્ષિત? લગભગ દરેક લોકો આની મજા માણે છે. ઘણા લોકો કોરોનાની રસી લીધા પછી જાણ્યા વગર સે@ક્સનો આનંદ માણતા હોય છે.

આજની યુવા પેઢી એટલી આગળ વધી ગઈ છે કે જે સે@ક્સનો ભરપૂર આનંદ લૂટવાનો એક પણ તક ગુમાવવા માંગતા નથી. હમણાં કોરોના ચેપની વધતી સંખ્યાને કારણે કોરોના રસીકરણ અભિયાનને વધારે વેગ મળી રહ્યો છે. લોકો જાણવા માગે છે કે કોવિડ રસી પછી શું સે@ક્સ પ્રણય કરવું સલામત છે કે નહિ?.

થોડા સમય માટે રાખવાની સાવચેતી :- ઇન્ડિયન એક્સપ્રેસમાં આપવામાં આવેલી માહિતી મુજબ ગાઝિયાબાદની કોલમ્બિયા એશિયા હોસ્પિટલમાં આંતરિક દવાઓના વિભાગના ડોક્ટર દીપક વર્માએ રસી આપ્યા પછી સે@ક્સ કરવા માટે કેટલીક સૂચનાઓ આપી છે. તેમના મત મુજબ, આ રસી તેને તટસ્થ બનાવવા માટે મુકવામાં આવે છે.

હાલમાં આ રસી વિશે લાંબા ગાળાની અસરો કેવી થાય છે એના વિશે કંઇ પણ કહેવું મુશ્કેલ છે. એ જાણવા નથી મળ્યું કે, રસી આપ્યા પછી સે@ક્સ પુરુષ અને મહિલાના સ્વાસ્થ્યને અસર કરે છે કે નહીં. એટલા માટે ડોક્ટરોએ રસીકરણ પછી ૧૫-૨૦ દિવસ સુધી ખુબ જ સાવચેતી રાખવાની સલાહ આપી છે.

કોવિડ રસી લીધા પછી સે@ક્સ કરવું સુરક્ષિત છે કે નહિ? :- કોવિડ રસી વિશે હાલમાં સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઇ રહી છે. અત્યાર સુધીમાં ૭ મિલિયનથી પણ વધારે લોકોને કોરોના રસી અપાય ચુકી છે. પણ રસીકરણ પછી શું સાવચેતી રાખવી જરૂરી છે, તે અંગે હજી ચર્ચા ચાલુ રહી છે.

હજી સુધી આરોગ્ય મંત્રાલય પાસેથી આ અંગે કોઈ સૂત્ર બહાર આવ્યું નથી. જો કે, આરોગ્ય નિષ્ણાતો મુજબ કે સ્ત્રી અને પુરુષોએ કોવિડ રસીનો બીજો ડોઝ લીધા પછી ઉપયોગ કરવો જોઈએ.

સુરક્ષિત ઉપયોગ :- ડોક્ટરે તેમની સૂચનામાં જણાવ્યું છે કે રસી લીધા પછી ૧૫-૨૦ દિવસ સુધી સુરક્ષિત ઉપયોગ કરવો વધારે સારું છે. ડોક્ટર મુજબ તેને સૌથી અસરકારક નિવારણ માનવામાં આવ્યું છે. ડોક્ટર એવી સલાહ આપે છે કે રસી લીધા પહેલાં સ્ત્રીઓએ એકવાર સ્ત્રી રોગચિકિત્સકની સલાહ જરૂર લેવી જોઈએ.