ઉત્તેજનામાં વધારો કરવા માટે સં@ભોગ દરમિયાન કરો આ રીતનો ઉપયોગ, આવશે ડબલ આનંદ..

સહિયર

શારી-રિક સંબંધોમા ઘણી વાર એક જ શબ્દની ચર્ચા થાય છે અને તે ઉત્તેજના છે લોકો આ માટે ઘણી દવાઓનો ઉપયોગ કરે છે પરંતુ તેમને કોઈ ફર્ક પડતો નથી. ઘણી વાર લોકો ઉત્તેજના વધારવા માટે ઘણી રીતો અપનાવે છે. પરંતુ આજે અમે તમને એક એવી રીત જણાવીશું જેનાથી ઉત્તેજનામાં વધારો થશે.

સે@ક્સ એ દરેક સબંધને મજબુત બનાવે છે. શુ તમે ત્યારે સે@ક્સ કરો છો, જયારે તમારું શરીર એની માંગ કરે છે. બંને વચ્ચે પ્રેમ જાળવી રાખવા નાતે યુગલો સ@બંધ બનાવીને એકબીજા પ્રત્યે પ્રેમ દર્શાવે છે. સં-ભોગ સમય વધારવા માટે ઘણા લોકો પ્રયત્ન પણ કરતા હોય છે.

ઘણી વાર આપણે આપણા વ્યસ્ત જીવનશૈલી, નોકરી, પરિવારની જવાબદારી અને સં-ભોગ માટેના સમય કાઢવાનું ભૂલી જઈએ છીએ. તમને પણ સે@ક્સની ઈચ્છા જાગે છે તો ચાલો અમે તમને જણાવી દઈએ કે આ આધાર પર બે પ્રકારની સે@ક્સ ડ્રાઇવ છે.

કોઈ દિવસે તમને સ્વાભાવિક ઈચ્છા થાય છે તો કોઈક વાર પ્રતિક્રિયાશીલ ઈચ્છા (રેસ્પૉસ્પિવ) હોય છે. તમારે આ બંને સેક્સ ડ્રાઇવ્સ વિશે જાણવું જોઈએ. તો ચાલો જાણી લઈએ એ સેક્સ ડ્રાઈવ વિશે..

સ્પૉનટેનિયસ ડ્રાઇવ :- ઘણી વાર તમારા મનમાં કે તમારા મગજમાં સે@ક્સની ઈચ્છા થાય છે, જો તમારું મગજ વધારે સે@ક્સ ની ઈચ્છા ધરાવે ત્યારે તેને સ્પૉનટેનિયસ ડ્રાઇવ કહેવામાં આવે છે. ઘણી વાર એવું બને છે કે તમારા મગજમાં સે@ક્સ વિશે અમુક વિચાર આવે છે અને તમને સે@ક્સની ઇચ્છા થતી હોય છે.

આવું ઘણી વાર પોર્ન પિકચર જોવાથી કે કોઈ કપલ્સને નજીક આવતાં જોઈને થાય છે. એક અધ્યયન મુજબ પુરુષોની સરખામણી માં સ્ત્રીઓ કરતાં વધારે સ્પૉનટેનિયસ ડ્રાઈવ હોય છે. જેના કારણે એને સે@ક્સની ઈચ્છા થાય છે.

રેસ્પોન્સિવ ડ્રાઇવ :- આ સ્થિતિ એવી છે કે ત્યારે રિસ્પોન્સિવ ડ્રાઇવ કહેવાય છે જ્યારે શરીર સે@ક્સની માંગ કરે છે. પુરુષોમાં આ ડ્રાઈવ ઇરેક્શન સાથે થાય છે, જ્યારે સ્ત્રીઓમાં પ્રાઈવેટ ભાગોમાં ખેંચાણ થતું હોય છે. રિસ્પોન્સિવ ડ્રાઇવ સ્ત્રીઓમાં ખૂબજ હોય છે.

કઈ ડ્રાઈવ સારી છે :- અમે તમને જણાવી દઈએ કે જો તમને લાગે છે કે સ્પૉનટેનિયસ ડ્રાઇવ વધારે સારી છે કારણ કે સે@ક્સનો વિચાર જ તમને સે@ક્સ કરવાની ઈચ્છાનો અનુભવ કરે છે. પરંતુ તે એવું બિલકુલ નથી. આવી સ્થિતિમાં ફક્ત મગજ સે@ક્સ માટે તૈયાર હોય છે અને એટલા માટે તમે વધારે સારું કરી શકશો નહીં. આ પહેલાં સે@ક્સ માટે વોર્મ-અપ પણ કરવું જરૂરી છે અને સ્પૉનટેનિયસ ડ્રાઇવમાં ઘણી વાર અમુક લોકો તેને નજર અંદાજ કરે છે.

યોગ્ય સે@ક્સ ડ્રાઈવ :- આ બંને પ્રકારની સે@ક્સ ડ્રાઇવ વિશે જાણીને લગભગ તમારી સે@ક્સ લાઈફ વધારે સારી બનશે. તમે તમારી ઇચ્છા અને તમારા જીવન સાથીને વધુ સારી રીતે સમજી શકશો. જેનાથી તમારી સે@ક્સ લાઇફ વધુ સારી થઈ શકે છે. એક જ વ્યક્તિ અલગ અલગ સમય પર અલગ અલગ ડ્રાઇવ કરી શકે છે.