ઉંમર મુજબ સ્ત્રીઓની સે@ક્સ ઇચ્છામાં થાય છે વધારો.. જરૂર જાણો..

સહિયર

આજકાલ સ્માર્ટફોન અને ઇન્ટરનેટ દરેક લોકો પાસે હોય છે,તેના કારણે અશ્લિલ પૉર્ન વીડિયો જોવાનું આસાન થઈ ગયું છે. લગભગ મોટાભાગના યુવાનો સે@ક્સ વિશેની ઘણી માહિતી હવે પૉર્ન વીડિયો દ્વારા મેળવતા હોય છે. સ્ત્રીઓ અને પુરુષોમાં સે@ક્સ અંગે અલગ અલગ જાણકારી કે શક્તિ હોય છે.

લગભગ સ્ત્રીઓ તેમની સે@ક્સની ઇચ્છા વિશે ક્યારેય વાત કરતી નથી, મહિલાઓ અને પુરુષોમાં અલગ અલગ સે@ક્સ પાવર હોય છે. હકીકતમાં વધતી ઉંમર અને કેટલાક શારીરિક કારણોસર સે@ક્સની ઈચ્છા માં ઘણા ફેરફાર જોવા મળે છે, પરંતુ શું તમે જાણો છો કે જેમ-જેમ ઉંમર વધતી જાય સ્ત્રીઓને સે@ક્સલાઇફમાં વધારે ઇચ્છા થાય છે.

આપણામાં વર્ષોથી એક માન્યતા જોવા મળી રહી છે કે વધતી ઉંમરે મહિલાઓમાં સે@ક્સ કરવાની જરૂરિયાત અને ઈચ્છા બંને ઘટતી જતી હોય છે અને તેના કારણે પુરુષોને પોતાની જરૂરિયાતને દબાવી રાખવી પડે છે અથવા તો તેને એની ભૂખ સંતોષવા માટે બીજો સહારો લેવો પડે છે.

હાલમાં જ યુનીવર્સીટી ઓફ પીટ્સબર્ગમાં કરવામાં આવેલા એક સર્વે મુજબ પુરુષોમાં વધતી ઉંમરે જેટલી સે@ક્સની ઈચ્છા થાય છે તેટલી જ જરૂરિયાત અને ઈચ્છા મહિલાઓને પણ થાય છે. આ સર્વે અનુસાર અનેક મહિલાઓએ એવું જણાવ્યું છે કે જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમનામાં સે@ક્સ કરવાની ઈચ્છા ઘટતી નથી પરંતુ વધતી જાય છે,

એક સર્વે મુજબ મહિલાઓને ઉંમરની સાથે-સાથે સે@ક્સલાઇફમાં પણ રસ વધતો જાય છે. ઉંમર વધવાની સાથે મહિલાઓ પોતાના પાર્ટનર સાથે અને પોતાના બૉડી સાથે વધારે  કમ્ફર્ટેબલ ફીલ કરે છે. મહિલાઓ સ્પાઇસી સે@ક્સલાઇફ ઇચ્છતી હોય છે. આમ તો મહિલાઓમાં સે@ક્સ માટેની ઇચ્છા હંમેશાં વધુ હોય છે,પરંતુ એક ઉંમર એવી હોય છે જ્યારે તે પુરુષો કરતા વધારે સે@ક્સની ઈચ્છા રાખે છે.

મહિલાઓ એમની આ વધતી ઈચ્છા વિશે પોતાના પાર્ટનરને કહેતા ખચકાય છે. આ થવા પાછળ ઘણા કારણો પણ જવાબદાર હોય છે. જેમ કે શરમ, સંકોચ, જુના થઇ ગયેલા સં-બંધ, પોતાના પાર્ટનર તરફથી ખરાબ અનુભવ, પાર્ટનરની ફોરપ્લે કરવાની ઓછી રૂચી, ફોરપ્લે વગર જ ડાયરેક્ટ સે@ક્સની માંગ, બે પતિ- પત્ની વચ્ચે માન સમ્માનનો અભાવ, સમજણનો અભાવ, વધતી ઉંમરે કામના બોજથી થાક વધારે લાગવો.

પોતાની જાતને ઓછી આકવી જેવા ઘણા કારણો જવાબદાર છે, જે કારણે સ્ત્રીઓ પોતાની અંદર છુપાયેલી પોતાની સે@ક્સની ઈચ્છા એમના પાર્ટનર સામે દર્શાવતી નથી. એટલા માટે મહિલાઓએ ઉંમર વધી જાય પછી ઓછી સે@ક્સની ઈચ્છા વાળો દોષ જાતે જ પોતાના પર લગાવવો પડે છે.

હંમેશા પુરુષોએ ખુલ્લા મને અને પ્રેમથી પોતાની સ્ત્રી પાર્ટનર સાથે આ અંગે ચર્ચા કરવી જોઈએ અને સમયે સમયે મહિલાની ઈચ્છા પૂછવી જોઈએ. સે@ક્સની અંદર મહિલાની ઈચ્છા હોય તે મુજબના ફેરફાર કરવા જોઈએ તેમજ ઈચ્છા મુજબનું થોડું વર્તન પણ કરવું જોઈએ. તમારા પાર્ટનરના વખાણ કરવા જે તેને માનસિક શાંતિ અને પ્રેમ પણ તેને તમારી સામે પોતાની લાગણી રાખવા માટે પ્રેરિત કરશે.