આવા અન્ડરવેર પહેરનારી છોકરીઓ હોય છે ખુબજ રોમાન્ટિક અને થાય છે જલ્દી આકર્ષિત… જાણો અન્ડરવેર પરથી છોકરીનો મૂડ

સહિયર

મહિલાઓના અન્ડરવેર ફક્ત તેમના અંગોને છુપાવે છે. દરેક સ્ત્રી માટે એ જાણવું અગત્યનું છે કે અન્ડરવેરની સાઈજ કેવી રીતે નક્કી કરવી. અન્ડરવેર પસંદ કરતી વખતે, તે હકીકત પર ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે કપડાં કેટલી સારી રીતે ફિટ થશે તે તેના પર આધાર રાખે છે.

અન્ડરવેરની પસંદગી કરવી ઘણીવાર મુશ્કેલ હોય છે. અન્ડરવેર પસંદ કરતી વખતે ધ્યાનમાં લેવાની સૌથી અગત્યની બાબત એ તેનું કદ છે. જ્યારે પહેરશો ત્યારે આરામની ડિગ્રી આના પર નિર્ભર રહેશે. આજે અમે તમને છોકરીઓના અન્ડરવેર પરથી એના મૂડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણી લઈએ છોકરીઓના મૂડ અને કેવી હોય છે રોમાન્ટિક..

શું તમે જાણો છો કે અન્ડરવેર પરથી છોકરીઓના વ્યક્તિત્વ વિશે પણ જાણી શકાય છે. હવે તમે વિચારશો જ કે આવું કેવી રીતે શક્ય બની શકે છે? તો અમે તમને જણાવી દઈએ કે ઘણા અધ્યયન અને સંશોધનમાં તે વાત વિશે જાણવા મળ્યું છે કે છોકરીઓના મૂડને અન્ડરવેર દ્વારા જાણી શકાય છે.

સંશોધન માં જાણવા મળ્યું છે કે આજે ૭૨ ટકા સ્ત્રીઓ સ્કિની અથવા બ્રાઉન રંગના અન્ડરવેર વધારે પસંદ કરે છે. આવ રંગના અન્ડરવેર મહિલાઓના ખુલ્લા મનને બતાવે છે. અને એક સંશોધન મુજબ લાલ, પીળી કે નારંગી રંગના અન્ડરવેર પહેરતી મહિલાઓ ખુબ જ મોજીલી હોય છે.

આ સિવાય જે છોકરીઓને ગુલાબી રંગના અન્ડરવેર પહેરવા ગમે છે, તે મહિલાઓ ખુબ જ રોમેન્ટિક હોય છે અને તેઓ છોકરાઓ તરફ ખુબ જ જલ્દી આકર્ષિત થઇ જાય છે. જયારે કાળા રંગના અન્ડરવેર જે છોકરીઓ પહેરે છે તેવી સ્ત્રીઓ વધારે આક્રમક સ્વભાવના હોય છે.

આ ઉપરાંત સફેદ રંગની અન્ડરવેર પહેરતી મહિલાઓ બીજા ને સુજાવ વાપવા વાળી હોય છે. એક સર્વે મુજબ જાણવા મળ્યું છે કે ૭૨ ટકા મહિલાઓ અન્ડરવેર ની ખરીદી કરતી વખતે ડિપિંગ અથવા બ્રાઉન કલરના અન્ડરવેર ખરીદવાનું જ વધારે પસંદ કરતી હોય છે.

આવી દરેક બાબતો પરથી એવો અર્થ થાય છે કે આજની સ્ત્રી રોમાંસની બાબતમાં કોઈ પુરુષથી પાછળ નથી અને પોતાને માટે સંપૂર્ણ રીતે મનથી ખુલ્લી છે. ફોર્મ દેખાડવા માટે કોઈ શરમ નથી. જે સબંધ બનાવવા માટે પણ જલ્દી તૈયાર થઇ જાય છે. આ રીતે અન્ડરવેર પરથી કોઈ પણ છોકરીને તમારી તરફ આકર્ષિત કરી શકાય છે.