લગ્નજીવન રોમાંસ વિના જીવન અધૂરું માનવામાં આવે છે. તે જીવન માટે પણ જરૂરી છે. સે@ક્સ એ જીવનનો એક અલગ ભાગ છે જે દરેક જીવવા માંગે છે. અનિચ્છનીય સગર્ભાવસ્થા ટાળવા માટે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે. સામાન્ય રીતે ગર્ભનિરોધક ગોળીઓ ગર્ભ ટાળવા માટે લેવામાં આવે છે.
સામાન્ય રીતે સે@ક્સ કરવાથી વીર્યનું નિર્માણ જાતીય ગ્રંથીઓ દ્વારા થાય છે. વીર્ય સાથે લોહીને કોઈ લેવાદેવા નથી. જો જા–તીય સબંધ બનાવ્યા વગર વીર્ય બહાર નીકળી જાય તો વ્યક્તિમાં આવે છે ઘણા ફેરફાર, પરંતુ વીર્યનું નીકળવું જા–તીય ઉત્તેજના પર નિર્ભર કરે છે. તેની સાથે શારીરિક નબળાઈ સાથે પણ કંઈ જ લેવાદેવા નથી.
‘શીધ્ર પતન’ એ નબળાઈનું કારણ :- સં@ભોગ દરમિયાન ચરમ સુખ મેળવવા માટે વૈજ્ઞાનિક ભાષામાં ‘ઓર્ગેજમ’ જવાબદાર હોય છે. જો આ પહેલાં જ વીર્ય બહાર નીકળી જાય તો તેને ‘શીધ્રપતન’ કહેવામાં આવે છે, પરંતુ આ વીર્ય સાથે કોઈપણ પ્રકારની નબળાઈ જવાબદાર નથી, પરંતુ એના ઘણાં કારણો જવાબદાર છે, જેમ કે ઉતાવળમાં જા–તીય સંબંધો બાંધવા કે સં@ભોગ દરમિયાન ગભરાટ વગેરે જવાબદાર છે, એટલા માટે પતિ-પત્ની બંનેને યોગ્ય સલાહ લેવી જોઈએ.
જા–તીય સંબંધની ઈચ્છામાં ઘટાડો :- જા–તીય સંબંધની ઈચ્છામાં ઘટાડો થાય તેને વૈજ્ઞાનિક ભાષામાં ‘લોસ ઓફ લિબિડો’ તરીકે ઓળખવામાં આવે છે. તેનાં પણ ઘણાં કારણો છે, જેમ કે પતિ-પત્નીના સંબંધો સારાં ન હોવા, ટેન્શન, માનસિક તનાવ, કેટલીક બીમારીઓ (ડાયાબિટીસ, થાઈરોઈડ હોર્મોન્સની વ્યવસ્થા વગેરે) કેટલીક દવાઓનું સેવન વગેરે.
નપુંસકતા સાથે જીવવું :- નપુંસકતા ના ઘણા કારણો હોય છે, પરંતુ તેના કારણો પર ધ્યાન આપી નપુંસકતાને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. નપુંસકતાના ખાસ કારણો છે, વધારે પડતી દવાઓનું સેવન, ધૂમ્રપાન, દારૂનું સેવન, ડાયાબિટીસ, પિટ્યૂટરી ગ્રંથિની બીમારી, ટેસ્ટોસ્ટેરોનની અછત, થાઈરોઈડ ની બીમારી, અવ્યવસ્થિત દિવસની શરૂઆત, વધારે વ્યસ્ત જીવન, તનાવ અને શારીરીક થાક વગેરે.
એક એવી ખોટી માન્યતા છે કે વધારે વીર્યનું બહાર આવવું કરોડરજ્જુને નુકશાન પહોચાડે છે એટલે કે પાતળી –નબળી બનાવે છે. આ પણ યૌન ક્રીડાનું એક માધ્યમ છે. એની સાથે કોઈ પણ પ્રકારની નબળાઈને કોઈ જ પ્રકારનો સંબંધ નથી. એવું વિચારવું પણ ખોટું છે કે હસ્ત–મૈથુન કરવું એ એક પ્રકારનો નૈતિક ગુનો છે.
માસિક ધર્મ દરમિયાન સે@ક્સને ટાળવું જોઈએ. માસિક ધર્મ દરમિયાન સં@ભોગ કરવાથી પતિ-પત્ની બંનેને ઈન્ફેક્શન લાગી શકે છે. કારણકે માસિક સ્ત્રાવ દરમિયાન સં@ભોગ કરવાથી નીકળનાર લોહીનું પ્રમાણ વધી જાય છે. જો ત્યારે સં@ભોગ કરવામાં આવે ત્યારે યોનિના કોમળ સ્નાયુઓ પર પણ ખૂબ જ ઈજા થાય છે.
શું ઉભા રહીને સે@ક્સ કરવાથી ગર્ભ રહેતો નથી? :- આ એક પ્રકારનો ભ્રમ છે. ફક્ત શુક્રાણુઓ અને સ્ત્રી બીજનું મિલન થવાથી જ ગર્ભધારણ થાય છે. પછી ભલે સં@ભોગ કોઈપણ પોઝીશનમાં કરવામાં આવે. આ પરથી એક વાત સાબિત થાય છે કે જા–તીય ક્રિયાનો સીધો સંબંધ દરેક વ્યક્તિની માનસિક પરિસ્થિતિ સાથે સંકળાયેલો છે.
એટલા માટે મનમાં કોઈ પણ પ્રકારનો ભ્રમ રાખીને વ્યક્તિ પોતાનો સમય અને ધન બંને બરબાદ કરે છે. જો ઉભા રહીને કે સુતા સુતા સં@ભોગ કરવામાં આવે પરંતુ જો સં@ભોગ દરમિયાન વીર્ય સ્ત્રીની યોનીમાં રહી જાય તો ગર્ભ રહેવાની શક્યતા રહે છે.