લગ્ન જીવનને આનંદમય બનાવવા માટે સે@ક્સમાં પણ ચરમસીમા સુધી પહોચવું જરૂરી છે. તનાવને દૂર રાખીને ઘણાં કપલો સે@ક્સનો આનંદ લેવાના ઘણા પ્રયત્ન કરતા હોય છે. ઘણી વાર નાની એવી સમસ્યાને કારણે કપલ સે@ક્સનો આનંદ લઈ શકતા નથી. પરંતુ એકબીજા વચ્ચે અંતર આવી જાય છે.
સે@ક્સ લાઈફ નિરશ થઇ ગઈ હોય કે ઘણી વખત સે@ક્સ દરમિયાન મહિલાઓને થતી થોડી ઘણી સમસ્યા પણ હંમેશા માટે નફરતનું કારણ પણ બની શકે છે. સે@ક્સ પછી ઘણી યુવતીઓને પ્રાઈવેટ પાર્ટમાં એલર્જીની સમસ્યા થઇ શકે છે.
એલર્જીના કારણે થયેલા સે@કસોલોજિસ્ટ અનુસાર મહિલાઓના પ્રાઈવેટ પાર્ટમાં ચેપ ત્યારે લાગે છે, જ્યારે પુરુષોનું સીમેન મહિલાઓની યોનિમાં રહી જાય છે. આ એલર્જીને સેમીનલ પ્લાઝ્મા હાઈપર સેન્સેવિટી પણ કહેવામાં આવે છે.
પહેલી વાર સંબંધ બનાવવામાં થાય છે એલર્જી :- સે@ક્સોલોજીસ્ટ અનુસાર કોઈ પણ મહિલા જ્યારે પહેલી વખત શારી-રિક સંબંધ બનાવે છે, ત્યારે એના મનમાં આવા પ્રકારની એલર્જીનું જોખમ રહેતું હોય છે. આવા વિચાર કોઈ યુવતીમાં વધારે હોય છે, તો અમુક યુવતીમાં ઓછા આવતા હોય છે.
અમે તમને જણાવી દઈએ કે દરેક મહિલાઓને આવી એલર્જી થાય છે. કારણ કે જ્યારે પણ કોઈ યુવતી સંબંધ બનાવે છે તો તેની વજાઈના પ્લાઝમા હાઈપર સેન્સેટિવ થઈ જાય છે. જેના કારણે મહિલાઓમાં ચેપ થવાના ચાન્સ વધી જાય છે.
એલર્જી થવાના આવા હોય છે શારી-રિક લક્ષણો :- યુવતીને સં@ભોગ પછી તરત જ જો ગુપ્ત અંગોમાં ખંજવાળ આવવાનું ચાલુ થઈ જાય તો તેનો મતલબ છે કે તેને યીસ્ટ ઈન્ફેક્શન થઇ શકે છે. મહિલાઓએ આ વાતનું જરૂર ધ્યાન રાખવું કે શું આ ખંજવાળ ફક્ત સે@ક્સ કર્યા પછી જ આવે છે અને ખંજવાળને કારણે જો કોઈ ડિસ્ચાર્જ ન થાય તો સમજી જવું કે આ ઇન્ફેકશન સાથીના વીર્યને કારણે જ થયું છે.
કો-ન્ડોમના કારણે પણ થઇ શકે છે યુવતીઓને એલર્જી :- ઘણી વાર બાળકનો પ્લાન ન કરવો હોય ત્યારે સુરક્ષિત સે@ક્સ નો આનંદ લેવા માટે યુગલો કો-ન્ડોમનો ઉપયોગ કરતા હોય છે. નિરોધકનો ઉપયોગથી ઘણી મહિલાઓને એલર્જી થતી હોય છે. આ એલર્જી કો-ન્ડોમમાં આવતા રબરના લીધે પણ થતી હોય છે. એટલા માટે તેને કો-ન્ડોમ એલર્જી કહેવામાં આવે છે.
આવી એલર્જીથી બચવાનો એક જ ઉપાય એ પણ છે કે એવા કો-ન્ડોમનો ઉપયોગ ન કરવો કે જે લોકલ હોય, પરંતુ સારી કંપનીના એક્સપાયરી ડેટ નીકળી ન ગઈ હોય તેવા કો-ન્ડોમનો ઉપયોગ કરવો જોઈએ. તમે જે કંપનીના કો-ન્ડોમનો ઉપયોગ કરી રહ્યા હોય તેના બદલે અન્ય કંપનીના કો-ન્ડોમનો ઉપયોગ કરીને એક્સપાયરી દેત કે એલર્જી વિશે જાતે ચેક કરી શકાય છે.
સે@ક્સ કર્યા પછી સ્ત્રીને ગુપ્ત અંગમાં બળતરા થાય તો ડોક્ટરનો સંપર્ક કરવો :- સે@ક્સ કર્યા પછી તરત જ જો તમારી સ્ત્રી પાર્ટનર ને ગુપ્તાંગમાં બળતરા થવા લાગે, લાલાશ સાથે થોડો સોજો આવી જાય તો મોડું કર્યા વગર તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો. ડોક્ટર પાસે જવાથી તે જો તમારા પાર્ટનર- જીવનસાથીના વીર્યથી આ એલર્જી જેવું હોય તો તમને જણાવશે.