લગ્ન એ દરેકના જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે. લગ્નજીવનમાં જો બંને વચ્ચે પ્રેમ અને વિશ્વાસ હોય તો જ એકબીજા સાથે ખુશ રહી શકે છે. આપણા વિશ્વમાં દરેક જગ્યાએ લગ્નના ઘણા રિવાજો છે, તેમાંથી કેટલાક આવા રિવાજો અથવા પરંપરાઓ છે.
અમે તમને જણાવી દઈએ કે સુખી દાંપત્ય જીવન માટે સંબંધો મજબૂત હોવા ખુબ જ મહત્વનું છે. કોઈ પણ લગ્ન જીવન માટે કપલોના એકબીજાની લાગણીઓને સમજવી અને એની પ્રશંસા કરવી ખૂબ જ મહત્વનું છે. લગ્નની પહેલી રાત્રે એકબીજા સાથે વાત કરવી અને એકબીજાને સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
લગ્ન બાદ છોકરીઓએ તેમના પરિવારના લોકોને છોડીને બીજા ઘરે જવાનું હોય છે, ત્યારે આખા કુટુંબને સમજવામાં ઘણો સમય લાગે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જેને લગ્નની પહેલી રાત્રે ભૂલથી પણ ન કરવી જોઈએ. લગ્ન પછીની પહેલી રાત્રે ઇન્ટરનેટ પર અલગ અલગ ઘણા લેખો ઉપલબ્ધ છે, જે હાલના યુગલો તેની જાતે પોતાને મોલ્ડ કરવાનો પ્રયત્ન કરે છે.
લગ્નની પહેલી રાત વિશે ભૂતકાળમાં ક્યારેય પણ વાત ન કરવી જોઈએ, તે તમારી બંને વચ્ચે ખોટી અને ખરાબ લાગણી આવી શકે છે. લગ્નની પહેલી રાત્રે ભવિષ્ય વિશે વાત કરી શકાય છે. લગ્નની પહેલી રાત્રે એક બીજાના પરિવાર વિશે ખરાબ વાતો કરવાથી બંને ના મનમાં એકબીજાના પરિવાર પ્રત્યે ખોટી છાપ પડી શકે છે.
સુહાગરાતની રાત્રે ફક્ત તમારા અને તમારા જીવનસાથી વિશે જ વાત કરવી જોઈએ. સુહાગરાતની રાત્રે એક બીજામાં ખામી ન કાઢવી જોઈએ. આ વિશ્વમાં કોઈને સંપૂર્ણ ગુણ નથી હોતા. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
અમે તમને જણાવી દઈએ કે લગ્ન એ ખરેખર બે પરિવારની બેઠક છે અને પતિ-પત્ની બંનેને એકબીજા પાસેથી ઘણી આશા હોય છે. અને તેમાં કોઈ શંકા નથી હોતી કે સુહાગરાતે, બે લોકોનું શારી-રિક બંધન થાય છે. પરંતુ સે@ક્સને લઈને ઉતાવળ કરવાથી તમારા પાર્ટનર સામે તમારી છાપ ખરાબ થઇ શકે છે.
સુહાગરાત શબ્દ સાંભળતની સાથે જ યુવક-યુવતીઓના હૃદયમાં ઘણા પ્રકારની કલ્પનાઓ આવવા લાગે છે. મોટાભાગના કિસ્સાઓમાં, લોકો હનીમૂન પર સે@ક્સ કરવા માંગતા હોય છે, પરંતુ તે જરૂરી નથી કે તે જ રાત્રે જા-તીય સંબંધો બંધાય. જ્યારે બંને એકબીજાથી સંમત હોય, ત્યારે જ કરવું.
જો તેમાંથી કોઈ પણ પાર્ટનર કારણસર સે@ક્સ કરવા માટે તૈયાર નથી, તો આ માટે તેમને દબાણ ન કરવું જોઈએ. જ્યારે યુગલો પહેલી વાર ખુલ્લું શરીર જોવે છે, ત્યારે તેઓ એમનું નિયંત્રણ ગુમાવે છે અને આ કાર્ય કરવામાં નુકસાન પહોચાડી શકે છે. જેના કારણે, તેને ખુશીથી વંચિત રાખવામાં આવે છે.
ફોરપ્લે વગર કોઈ પણ છોકરી જા-તીય રમત માટે શારી-રિક રીતે તૈયાર થતી નથી. મહિલા પાર્ટનર માટે રક્તસ્ત્રાવ થવો જરૂરી નથી હોતું, પછી ભલે તે સ્ત્રી માટે જા-તીય સંબંધોનો સૌથી પહેલો અનુભવ હોય.
સામાન્ય રીતે અન્ય કોઈ પણ શારી-રિક પ્રવૃત્તિ દરમિયાન હાયમેન થી નષ્ટ થયો છે, એટલા માટે રક્તસ્રાવ થવાની સંભાવનાથી ડરવું ન જોઈએ. ઘણી વાર લોકો હનીમૂનમાં તેમના જીવનસાથી તરફ શંકાસ્પદ નજરથી જુએ છે.
હનીમુન સુંદર ક્ષણોને આનંદ ચિત્તાકર્ષક બનાવે છે, સંબંધનો પાયો પણ નબળો પડે છે. તે વધારે સારું છે કે બંનેએ એકબીજાના ભૂતકાળ વિશે વાત કરવાનો પ્રયત્ન ન કરવો, સામેની જીંદગીને સજાવટ કરવાનો પ્રયત્ન કરવો.