સુહાગરાત પર મહિલાઓ પોતાને કુંવારી બતાવવા માટે કરી રહી છે આ વસ્તુનો ઉપયોગ, વધી રહી છે માંગ..

સહિયર

લગ્ન જીવન સ્ત્રી અને પુરુષ માટે એક સુવ્યવસ્થા છે. જેને માત્ર સ્ત્રી અને પુરુષના અંગત સંબંધો માટે જ લગ્ન જીવનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેના કારણે સામાજિક સંતુલન પણ જળવાઈ રહે છે. સંભોગ એ શરીરની આવશ્યકતા છે. પરંતુ વર્તમાન સમયમાં કેટલાક લોકો ફક્ત તેની વાસના ઘટાડવા માટે જ કરે છે.

લગ્ન પહેલાં સંભોગ ફક્ત વાસના ખાતર કરવામાં આવે છે, જેના કારણે ઘણા લોકો આજે પણ સ્ત્રીઓને તેમની કુંવારીપણું સાબિત કરવા પર અનેક પ્રકારના સવાલ ઉઠાવતા હોય તેવું લાગે છે અને આ વર્તમાન યુગમાં છોકરીઓ પર પોતાને વર્જિન બતાવવા માટે નૈતિક દબાણ જેવું થઇ ગયું છે.

જ્યારે યુવતીઓ સે@ક્સ સિવાયના ઘણા એવા કારણોસર વર્જિનિટી ગુમાવી શકે છે. નિષ્ણાતોનું એમ માનવું છે કે રમતગમત સહિત ઘણા એવા સંજોગો બને છે કે જેનાથી વર્જિનિટી નાશ થઇ શકે છે.

ભારતીય પુરુષો તેમના જીવનસાથીની કુમારિકાને એટલે કે કુંવારીપણું ગંભીર બાબત માનતા હોય છે. એટલું જ નહીં કે ઘણા દેશમાં ઘણી જગ્યાએ સ્ત્રીને વર્જિનિટી ટેસ્ટ માટે દબાણ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, છોકરીઓ પોતાને કુંવારી બતાવવા માટે તેમના ખાનગી ભાગમાં અમુક એવી વસ્તુ લાગુ કરી રહી છે, જે નકલી લોહી પેદા કરે છે.

એક જર્મન કંપની છે જે  મહિલાઓને ઉપયોગી નકલી હાઇમેન બનાવી રહી છે. જેના માટે મોટાભાગની મહિલાઓ માંગ કરી રહી છે, એટલા માટે એને ધ્યાનમાં રાખીને, બનાવટી હાયમેનનું બજાર ઘણું ઊંચું આવી રહ્યું છે. સુહાગરાત પર પોતાને કુંવારી સાબિત કરવા નકલી હાયમેનનો ઉપયોગ કરવા માટે માંગ વધી રહી છે. વર્જિનિ કેર બે ખુબ જ પાતળા પટલ પેકેજીસનું વેચાણ કરી રહી છે.

આ પટલ યોનિમાર્ગમાં લાગુ થાય છે, જેનાથી નકલી લોહી બની શકે છે. જ્યારે પટલ પર દબાણ જેવું થાય છે, ત્યારે લોહી બહાર આવવાનું શરૂ થઇ જાય છે. જેના દ્વારા મહિલાઓ તેમના પતિ કે સે@ક્સ પાર્ટનરને સાબિત કરી શકે છે કે તેઓ કુંવારી છે. નકલી હાયમેનનો ઉપયોગ ઘણી મહિલાઓ દ્વારા પણ કરવામાં આવે છે, જેઓ તેમના હાયમેનના ભંગાણની ચિંતા કરે છે.

ઓનલાઈન કંપનીઓ જે આ કેપ્સ્યુલ વેચી રહી છે, તેને આઇ-વર્જિન પણ કહેવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પ્રથમ રાત્રે નકલી લોહી બનાવવા માટે ખુબ જ મદદ કરે છે, જે મહિલાઓની વર્જિનિટી સાબિત કરશે.

આ કંપની દાવો કરી રહી છે કે, સ્ત્રીઓ આવી કેપ્સ્યુલનો ઉપયોગ સુહાગરાત પર વર્જિનિટી બતાવવા માટે એટલે કે સં@ભોગ કરતી વખતે બનાવટી લોહી કાઢવા માટે ઉપયોગ કરી શકે છે. આ કેપ્સ્યુલના કારણે સોશિયલ મીડિયામાં વપરાશકર્તાઓમાં વધારે ઉત્સુકતા જોવા મળી રહી છે. સુહાગરાત માટે આ કેપ્સ્યુલ આઈ-વર્જિન-બ્લડ તરીકે બજારમાં વેચવામાં આવી રહ્યું છે.

શારી-રિક સંબંધ બનાવતા પહેલા આ ઉત્પાદનને યોનિમાં રાખી દેવાનું છે. જેને કારણે સંબંધ બાંધતી વખતે તે કેપ્સુલમાં રહેલું નકલી લોહી બહાર આવે છે અને યુવતીની વર્જીનીટી સાબિત થઇ શકે. આ કેપ્સ્યુલ અંગે કંપનીએ એવો દાવો કર્યો છે કે, સુહાગરાતમાં નકલી લોહી કાઢવા માટે ઉચ્ચ ગુણવત્તા વાળો બ્લડ પાવડર છે.

એટલું જ નહીં, એવું પણ કહેવામાં આવ્યું છે કે આની કોઈ પ્રકારની આડઅસર થતી નથી, આ ઉપરાંત તેને સરળ, ઝડપી, સલામત અને અનુકૂળ રીતે દર્શાવવામાં આવ્યું છે. આ ઉપરાંત આ કેપ્સ્યુલ્સની કિંમત પણ એમાં લખવામાં આવી છે.