અહી સુહાગરાતની મનાવવામાં આવે છે વિશેષ પરંપરા, જાણો એ સમુદાય વિશે..

સહિયર

લગ્ન એ દરેકના જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે. લગ્ન ખુબ જ પવિત્ર બંધન માનવામાં આવે છે. લગ્નજીવનમાં જો બંને વચ્ચે પ્રેમ અને વિશ્વાસ હોય તો જ એકબીજા સાથે ખુશ રહી શકે છે. આપણા વિશ્વમાં દરેક જગ્યાએ લગ્નના ઘણા રિવાજો છે, તેમાંથી કેટલાક આવા રિવાજો અથવા પરંપરાઓ છે.

લગ્ન ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક પ્રસંગ તરીકે ઉજવવામાં આવે છે, જે ઘણી પરંપરાઓ સાથે પૂર્ણ થાય છે. લગ્ન પછી ઘણી વાર આપણે આપણા વ્યસ્ત જીવનશૈલી, નોકરી, પરિવારની જવાબદારી અને સં@ભોગ માટે થોડો સમય કાઢવાનું ભૂલી જઈએ છીએ, જેના કારણે પતિ પત્નીના સબંધમાં થોડી અડચણ આવી શકે છે.

લગ્ન પછી કન્યા અને વરરાજાનું મિલન થાય, જેને ભારતમાં સુહાગરાત તરીકે પણ કહેવામાં આવે છે, લગ્નને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. લગ્નની રાત એટલે કે સુહાગરાત સાથે સંકળાયેલી ઘણી પરંપરાઓ પણ  હોય છે. ઘણા લોકો લગ્ન પહેલા સુહાગરાત મનાવીને એનો આનંદ માણતા હોય છે.

ભારતમાં લગ્નની પહેલી રાત એટલે કે સુહાગરાતની રાત્રે દૂધ અને સોપારી પાન ખાવાની વિધિ હોય છે, તેમજ સુહાગરાત એટલે પતિ પત્ની વચ્ચેની એ પહેલી રાત જયારે એમના બંને વચ્ચે પ્રેમ ના સબંધો બને છે. આજે અમે તમને એક એવી પરંપરા જણાવીશું, જ્યાં સુહાગરાતની એક વિશેષ અને વિચિત્ર પરંપરા ચાલી રહી છે.

ફ્રાન્સમાં એક એવો ખૂબ જ વિચિત્ર સમારોહ યોજવામાં આવે છે, જે સમારોહ ઈચ્છામૃત્યુ દરમિયાન જ કરવામાં આવે છે. ફ્રાન્સમાં રહેતા ચારીવારી સમુદાયના લોકો વચ્ચે લગ્ન પછીની સુહાગરાતની એક વિશેષ પરંપરા નિભાવવામાં આવે છે.

આ પરંપરા હેઠળ પરિવારના સભ્યો, સબંધીઓ અને દંપતિના મિત્રો ખુબ જ આનંદથી તે સમયે પરિણીત દંપતીના ઘરે આવે છે અને વાસણો લઈને એને જોરથી વગાડે છે, એમની આ પરંપરા ખુબ જ વિશેષ માનવામાં આવે છે.

ત્યાં રહેતા લોકો લગ્ન પછી વરઘોડા નવી દુલ્હન લઈને આવે ત્યારે વાસણો વગાડીને અવાજ કરે છે અને વરરાજાની આ સુહાગરાત ની મુલાકાત માટે અવરોધ ઉભો કરવાનો પ્રયત્ન કરે છે. તે સમુદાયમાં એવી માન્યતા છે કે તેનાથી વર અને કન્યા બંને વચ્ચેનો પ્રેમ વધી જાય છે.

જો કે, આ પરંપરાનું અનુસરણ કરવાથી નવા પરિણીત દંપતી વચ્ચેનો પ્રેમ પૂરો થાય છે કે નહીં તે સંપૂર્ણ રીતે કહી શકવું શક્ય નથી, પરંતુ આ રીતે અવાજ કરતો રહેવો જોઈએ. આ પરંપરા ઘણા સમય થી ચાલી રહી છે. વિશ્વમાં પહેલાથી જ ઘણી એવી અલગ અલગ અને વિચિત્ર પરંપરાઓ ચાલી રહી છે, તો પછી આ ફ્રાન્સમાં બીજી સાચી માન્યતા પણ જોવા મળે છે.