શું સ્ત્રીઓ કરતા પુરુષોમાં ત્રણ ગણી વધારે થાય છે સે@ક્સની ઈચ્છા, જરૂર જાણો

સહિયર

દરેક વ્યક્તિના જીવનચક્રમાં કોઈ પણ સાથે સં-ભોગ કરવો એ સૌથી મહત્વ અને અગત્યનું કામ જણાવ્યું છે, શારી-રિક સંબંધ બાંધવાથી એકબીજાના ના સબંધ મજબૂત બને છે. સામાન્ય રીતે લોકો એવું જ માનતા હોય છે કે જેટલું વધારે સે@ક્સ તેટલો વધારે ફાયદો.

સ્ત્રીઓ અને પુરુષોમાં સે@ક્સ અંગે અલગ અલગ જાણકારી કે શક્તિ હોય છે. સ્ત્રીઓ સ્વભાવથી ખુબજ શરમાઈ છે અને તેઓ તેમની જા-તીય ઇચ્છા વ્યક્ત કરવામાં અચકાઇ શકે છે પરંતુ તેઓ સં@ભોગ વિશે વિચારવામાં પુરુષોથી પાછળ નથી. પરંતુ શું તમે જાણો છો કે  મહિલાઓનાં મુકાબલે પુરૂષોમાં, સે@ક્સ કરવાની ઈચ્છા ત્રણ ગણી વધારે હોય છે.

આ તાજેતરના સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે આ સંશોધન લાંબા ગાળાના સબંધમાં પુરુષ અને મહિલાઓની સે@ક્સ લાઈફ પર આધારિત છે. સંશોધન મુજબ જાણવા મળ્યું છે કે લાંબા ગાળે વારંવાર જા-તીય સં@ભોગના કિસ્સામાં આ પરિબળોમાં મોટી ભૂમિકા ભજવે છે.

મહિલાઓ અને પુરુષોમાં અલગ અલગ સે@ક્સ પાવર જોવા મળે છે. હકીકતમાં ઉંમર ના કારણે કેટલાક શારી-રિક કારણોસર સે@ક્સની ઈચ્છા માં અમુક પ્રકારના ફેરફાર જોવા મળે છે, પરંતુ શું તમે જાણો છો કે જેમ-જેમ ઉંમર વધતી જાય સ્ત્રીઓને સે@ક્સલાઇફમાં વધારે ઇચ્છા થાય છે.

ઉંમર વધવાની સાથે મહિલાઓ એમના પાર્ટનર સાથે અને એમની બૉડી સાથે વધારે  કમ્ફર્ટેબલ ફીલ કરે છે. મહિલાઓ સ્પાઇસી સે@ક્સલાઇફ ઇચ્છતી હોય છે. આમ તો મહિલાઓમાં સે@ક્સ માટેની ઇચ્છા હંમેશાં વધારે જ હોય છે, પરંતુ એક ઉંમર એવી હોય છે જ્યારે તેને પુરુષો કરતા વધારે સે@ક્સની ઈચ્છા થાય છે.

જરનલ ઇવોલ્યુશનરી બિહેવિયરલ સાયન્સમાં પ્રકાશિત કરેલા આ સંશોધન મુજબ, જા-તીય સંભોગમાં ઘણા પરિબળો મહત્વપૂર્ણ રહે છે. લોકો તેમના સંબંધમાં ખુબ જ ખુશ હોય છે. તેમના જીવનસાથી સાથે તે કેટલી સહભાગીતા અનુભવે છે. અને તે બંને એકબીજા પ્રત્યે કેટલો પ્રેમ અને વિશ્વાસ રાખે છે.

નોર્વેની યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલૉજી (એનટીએનયુ) ના ટ્રૉન્ડ વિગો ગ્રોંન્ટવે જણાવ્યું છે કે સંબંધમાં જુસ્સો અને લાગણીઓ હોય તો તે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે આગળ જણાવ્યું કે ઉત્કટ દરેક પરિબળોમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

આ સંશોધનમાં ૧૯ થી ૩૦ વર્ષની ઉંમરની ૯૨ જોડીઓ નો સમાવેશ કરવામાં આવ્યો છે, જે એક મહિનાથી નવ વર્ષ સુધી તેમની સાથે હતા. આ યુગલોએ એક અઠવાડિયામાં સરેરાશ બે થી ત્રણ વાર સં@ભોગનો આનંદ માણે છે. જે કપલો વચ્ચે લાંબા સમય સુધી સંબંધ રહ્યો, તે યુગલોએ ઓછો જા-તીય સં@ભોગ કર્યો.

આ સંશોધનમાં જાણવા મળ્યું કે પુરુષોમાં મહિલાઓ કરતા વધારે ઈચ્છા થતી હતી. મહિલાઓને પુરુષો વધારે ઈચ્છા દર્શાવતા હતા, ત્યારે બંને વચ્ચે સં@ભોગનો આનંદ થતો હતો.