સ્ત્રીના અંડાશયમાં દર મહીને કેટલા બીજ બને છે? અને સબંધ બનાવતા સમયે મહિલાને શા માટે થાય છે પીડા.. જાણો

સહિયર

ઘણા એવા સામયિકો આવે છે જેના લગભગ દરેક અંકમાં સામાન્ય શરીર વિજ્ઞાન અને સે@ક્સ અંગે ઉપયોગી જાણકારી આવતી જ રહેતી હોય છે. એના વિશે જાણકારી મેળવી શકો છો. છતાં પણ અમે તમને ઘણી એવી માહિતી આપવા જણાવવા જઈ રહ્યા છીએ.

સામાન્ય રીતે સમાગમ સ્ત્રી કે પુરુષ દરેક માટે પીડાદાયક કે તકલીફદાયક હોય છે. આ પ્રેમ તો બંને માટે સુખદ અને આનંદ આપનારો હોય છે. શરત એટલી હોય છે કે બંને સાચા દિલથી તે સંબંધ બનાવતા હોય. ફક્ત પહેલી વાર સમાગમ કરતી વખતે યોનિચ્છેદના તૂટવાના સમયે સ્ત્રીને થોડી તકલીફ જરૂર પડે છે, પરંતુ ધીરજ અને પ્રેમથી મિલન ખુબ જ જલ્દી સહજ, સરળ અને વિધ્ન વગરનું થઈ શકે છે.

સામાન્ય રીતે માસિકસ્રાવ નિયમિત શરૂ થઇ જાય પછી દરેક સ્ત્રીના શરીરમાં દર મહિને અંડાશય માંથી બીજ બનીને છૂટું પડતું હોય છે અને ફ્લોપિયન ટયૂબ મારફતે ગર્ભાશયમાં વહી જાય છે.

માસિકધર્મની શરૂઆતથી લઈને રજોનિવૃત્તિ થાય ત્યાં સુધી દર મહિને સ્ત્રીના અંડાશયમાં એક કે એક થી વધારે બીજ બને છે અને તે છૂટું પડે છે. આ બીજ માસિકચક્રના મધ્યના સમય દરમિયાન જ છૂટું પડતું હોય છે. એ દિવસોમાં સં@ભોગ કરવાથી પુરુષના વીર્ય માં રહેલા શુક્રાણુઓનું સ્ત્રીના બીજ સાથે મિલન થાય છે.

સામાન્ય રીતે પુરુષોમાં જોવા મળતા વ્યંધ્યત્વનું મુખ્ય કારણ શુક્રાણુને લગતી સમસ્યાનું હોય છે. એ સમય દરમિયાન શુક્રાણુઓ દ્વારા મિલન થઈને તેમાંથી છૂટું પડેલું બીજ જ ગર્ભ ધારણ કરવા માટે સક્ષમ હોય છે, જે ગર્ભાશયમાં એમનું એક ખાસ સ્થાન સ્થાપિત કરી લે છે અને પછી ધીમે ધીમે ભ્રુણ વિકસિત થાય છે.

આ કુદરતી પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં કોઈ પણ કારણોસર અડચણ આવે તો તેને ગર્ભ રહી શકતો નથી. સામાન્ય રીતે ગર્ભાશયની અંદરની દીવાલ બનાવતા કોષો ગર્ભાશયની હારની બાજુમાં જ હોય છે અને તે પેડૂના ભાગમાં એકઠા થાય છે.

આ કોષો અંડાશય, ગર્ભાશય અને આજુબાજુના અવયવોને અસર કરે છે. જેને કારણે પેડૂના ભાગમાં દુખાવો થાય છે. માસિક વખતે પણ આ દુખાવો થાય છે. પુરુષ જીવનસાથી કોન્ડોમનો ઉપયોગ કરે તો એનું વીર્ય કોન્ડોમની થેલીમાં જ રહી જાય છે. જેના કારણે ગર્ભ રહેતો નથી.

કોન્ડોમનો ઉપયોગ ગર્ભનિરોધક તરીકે જ કરવામાં આવે છે. સમાગમ વખતે પૂરેપૂરો સંતોષ મળે તે માટે એને ચીકાશવાળું બનાવવામાં આવે છે. જોકે ખરેખર તો તે સમાગમ દરમિયાન કોઈ પણ રીતે મદદરૂપ થતું નથી.