સોપારી વિશે તો દરેક લોકો જાણતા હોય છે. સોપારી પાન કે માવામાં વાપરવામાં આવે છે. પાન ખાવું તે દરેક લોકોને પસંદ હોય છે. પાન એ એક એવી વસ્તુ છે જેનું નામ સાંભળીને લગભગ દરેક લોકોના મોઢામાં પાણી આવી જતું હોય છે.
પાનનો સ્વાદ જ એવો છે કે જો એક વાર કોઈ તેને ખાય તો તે વ્યક્તિ તેને બીજી વાર ખાધા વિના રહી નથી શકતા. પાન નો ઉપયોગ પૂજામાં પણ થતો હોય છે. પાનની સાથે એક વિશેષ વસ્તુ હંમેશા ઉપયોગમાં લેવામાં આવે છે. અને તે વસ્તુ છે સોપારી.
ખાવાના પાનમાં પણ સોપારી નાખવામાં આવે છે, હંમેશા તમે પૂજા દરમિયાન પંડિતને કહેતા સાંભળ્યા હશે કે પાન અને સોપારી આપો. નાગરવેલના પાન નું પાંદડું ખુબ જ લાભકારી હોય છે. તેનાથી એટલા ફાયદા થાય છે તે દરેક લોકોને ખબર જ હોય છે. શું તમને ખબર છે સોપારી ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. આજે અમે તમને સોપારીના એવા જ ઘણા ફાયદાઓ જણાવવા જઈ રહ્યા છીએ જહે જાણીને તમને નવાઈ લાગશે.
સામાન્ય દેખાવા વાળી સોપારીને એનિમિયા, પાચન અને કબજિયાત જેવી ઘણી બીમારીઓ નો ઈલાજ માનવામાં આવે છે. તેમાં રહેલા ઘણા પ્રકારના વિટામીન્સ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ સારા હોય છે. અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે સોપારીમાં એવા કયા ફાયદા હોય છે. જેનાથી તમે સોપારી ખાવાનું ચાલુ કરી દેશો..
પેટની સમસ્યા માટે :- સોપારી નું સેવન કરવાથી પેટની સમસ્યામાં આરામ મળે છે. ખાસ કરીને કબજિયાતની પરેશાની સાથે પીડાઈ રહેલા લોકોને સોપારી નું સેવન જરૂરથી કરવું જોઈએ. સોપારી નું સેવન કરવાથી પાચનક્રિયા પણ તંદુરસ્ત રહે છે.
તેની સિવાય સોપારી એક તમારા મોઢા ની છાલ ને સારી કરવામાં તમારી મદદ કરે છે. જો તમારા મોઢામાં અથવા હોઠોમાં છાલા થઈ ગયા છે તો પાન અને સોપારી ખાવાથી એમાંથી તમને આરામ મળી શકશે. તમે નાગરવેલનાં પાનની સાથે સોપારી નું સેવન કરીને તમારા છાલા માંથી આરામ મેળવી શકો છો.
શરીરના દુઃખાવામાંથી મળે છે જલ્દી જ આરામ :- પીઠનો દુખાવો હોય કે કોઈ અન્ય પ્રકારના દુખાવાથી પરેશાની થઇ રહી હોય, તો તમારા આ દુખાવા માંથી છુટકારો મેળવવા માટે સોપારી નું સેવન જરૂરથી કરવું જોઈએ. ઓષધીય ગુણોથી ભરપૂર હોવાને કારણે સોપારી પીઠના દુખાવા, સાંધાના દુખાવા અને માથાના દુખાવા માં પણ જલ્દીથી આરામ મળે છે. તેને ખાવાથી માસપેશીઓના દર્દમાં પણ આરામ મળે છે.
કબજીયાતની સમસ્યા માટે :- ઘણા દિવસોથી કબજિયાતની સમસ્યાથી પીડાઇ રહેતા લોકો માટે સોપારી એક સારો વિકલ્પ બની શકે છે. દરરોજ ૧ થી ૨ સોપારીના ટુકડા ખાવાથી શરીરના દરેક ટોક્સિન બહાર નિકળી શકે છે. અને તમને કબજિયાતની સમસ્યામાંથી જલ્દીથી આરામ અપાવી શકે છે.
દાંતો માટે લાભદાયક :- ભારતમાં ઘણા લોકો સોપારીના ચૂર્ણ ને દાંતોને સાફ કરવા માટે ઉપયોગ કરે છે. સોપારી દાંતોને ખરાબ નથી કરતી, પરંતુ મજબૂત બનાવે છે. સોપારીમાં એન્થેલમિંટિગ નો પ્રભાવ વધારે હોય છે. જે દાંતો પર જામવાળી કેવિટીને રોકે છે અને દાંતને મજબુત બનાવે છે. સોપારી દાતો પર પીળાશ થવા નથી દેતી.