પતિ પત્નીના જીવનમાં શારી-રિક સ-બંધ ખુબ જ મહત્વ ધરાવે છે. પુરુષો ઘણી વાર સે-ક્સ પ્રત્યે વધારે ઉત્સુકતા દાખવે છે અને સબંધ બાંધ્યા પછી તેમના પાર્ટનરને સંતોષ મળે તે એક મહત્વ પૂર્ણ અને મહત્વની બાબત છે. સં-ભોગ ફક્ત શરીર માટે જ નહીં, પણ પરસ્પર સં-બંધ માટે પણ ખૂબ મહત્વનું છે.
સં-ભોગની એકવિધતા તમારી રોમેન્ટિક લાઇફ ને ખૂબ કંટાળાજનક બનાવે છે. એક પતિ તથા પત્નિ વચ્ચે નો અતૂટ સંબંધ સ્થાપવા માટે પ્રેમ અને વિશ્વાસ આ બે તત્વો ની આવશ્યકતા રહે છે. જેના લીધે આ સંબંધ આજીવન ટકી રહે છે. તમારે તમારા પાર્ટનરને ભાવનાત્મક અને શારી-રિક બન્ને રીતે સમય આપવો જોઈએ. દરેક ગર્લને એવો પાર્ટનર ગમે છે જે તેને ઉત્તેજિત કરવા એનાથી બનતા દરેક પ્રકારના પ્રયત્ન કરે છે.
શારી-રિક સ-બંધને લઇને દરેક મહિલાઓ અને પુરૂષો ની પસંદ ના-પસંદ અલગ અલગ હોય છે. હિન્દુ સભ્તાયઓ અનુસાર સૌથી મહત્વ એ છે કે મનની સાથે શરીર ની સ્વચ્છતા પણ રાખવી જરૂરી છે, શાસ્ત્રો મુજબ વ્યક્તિએ સવારે વહેલું ઉઠવું જોઈએ અને સ્નાન કરવું જોઈએ. પોતાને અને ઘરને શુદ્ધ રાખવું જોઈએ. ચાણક્ય મુજબ તેમાંથી એક એ છે કે વ્યક્તિ એ શારી-રિક સ-બંધ બનાવ્યા પછી સ્નાન કરવું ફરજિયાત છે.
ચાણક્યે એવું પણ જણાવ્યું છે કે મહિલાઓ અને પુરુષો એ આનંદ કાર્ય પછી બંનેએ સ્નાન કરવું જોઈએ. કારણ કે આ કામ કર્યા પછી બંને લોકો નું શરીર અશુદ્ધ થઈ જાય છે અને જ્યાં સુધી બંને પોતાને શુદ્ધ ન કરે ત્યાં સુધી તેઓ કોઈ પણ કાર્ય કરવા માટે સક્ષમ રહેતા નથી. મહિલાઓ અને પુરુષોએ શારી-રિક સ-બંધ બનાવ્યા પછી સ્નાન કર્યા પછી, તેઓ કોઈપણ કાર્ય કરવા માટે જોડાઈ શકે છે.
અમે તમને જણાવી દઈએ કે ચાણક્ય મુજબ ધાર્મિક વિધિ કર્યા પહેલા પણ સ્નાન કરવું જોઈએ. તેમણે કહ્યું કે વ્યક્તિએ સ્નાન કર્યા પછી ઘર ની સફાઇ પણ કરવી જરૂરી છે. વ્યક્તિએ સવારે ઉઠતા પહેલા સ્નાન કરવું જોઈએ અને પછી ચાણક્યના નિયમો પ્રમાણે દરેક વ્યક્તિએ અઠવાડિયા માં એકવાર આખા શરીર પર તેલની માલિશ કરવી જોઈએ અને તેમણે ત્યાર બાદ જ સ્નાન કરવું જોઈએ.
આચાર્ય ચાણક્યના કહેવા પ્રમાણે, વાળ અને નખ કાપ્યા પછી તે મૃત જેવા થઈ જાય છે, એટલા માટે સ્નાન કરવું જરૂરી છે. અંતિમ સંસ્કાર માંથી પાછા ફર્યા હોય ત્યારે પણ પછી નહાવા જવું જોઈએ, શરીરને બાળી નાખ્યા પછી તે એટલા માટે મહત્વનું છે કારણ કે હાનિકારક તત્વો તેમાંથી બહાર આવે છે અને બાજુમાં કે નજીકમાં ઉભા હોય તે લોકોમાં પ્રવેશવાનું શરૂ કરે છે.