સં-ભોગ દરમિયાન જલ્દી થઇ જાય છે સ્ખ-લન, જાણો સ્ખ-લનને લંબાવવા માટેના આ છે અસરકારક ઉપાય, પુરુષોની દરેક સમસ્યાનો થઇ જશે ઉકેલ..

સહિયર

લગભગ ઘણા પુરુષોને શીઘ્ર સ્ખલનની સમસ્યા રહેતી હોય છે. પ્રથમ વખતે પુરુષ સમા-ગમ વખતે ખુબ જ ઊતાવળો થઇ જાય છે. જેના કારણે ઘણી વાર પુરુષ પત્ની ઉત્તેજિત થાય તે પહેલાં જ થાકી જાય છે. વાત્સ્યાયને કામસૂત્રમાં આને શીઘ્રપતનની તકલીફ કહી છે. ઋષિ વાત્સ્યાયનના મતે શીઘ્રપતનથી પીડાતા હોય તેણે પત્નીને સંતોષ મળે એવું કરવું જોઈએ.

શીઘ્ર સ્ખલન એટલે કે સમાગમ દરમિયાન પુરુષ તરત જ ચરમસીમા પર પહોંચી જાય અને સ્ત્રી સેક્સથી સંતુષ્ટ થઇ શકતી નથી. એમાંય કેટલાક પુરુષો તો એવા હોય છે જેઓને યોનિપ્રવેશ પહેલા અથવા થતાંની સાથે જ વીર્યસ્ખલન થઈ જાય છે. આ સમાજના દરેક વર્ગમાં જોવા મળતી તકલીફ છે.

ઘણાં લોકોને સ્ખલન ખૂબ જલદી થઇ જતું હોય છે. અને પત્નીને ન સંતોષી શક્યાની ભાવના તેમના મનમાં ડંખતી હોય છે. આ તકલીફમાં અશ્વિની અને વજ્રોલી મુદ્રા જેવી ઔષધી ખુબ જ મદદ કરે છે. આજે અમે તમને જણાવી દઈએ કે સે-ક્સ સમયે જલ્દી સ્ખલન ન થાય તે માટે શું કરવું જોઇએ. તો ચાલો જાણી લઈએ એના અસરકારક ઉપાય..

મધ અને હળદર :- એક ચમચી મધમાં એક ચમચી હળદર મિક્સ કરીને એનું મિશ્રાના કરવું, પછી દરરોજ સવારે ભૂખ્યાં પેટે તેનું સેવન કરવું. જો એક મહિના સુધી નિયમિત તેનું સેવન કરવામાં આવે તો સં-ભોગ કરવાની ક્ષમતામાં ઘણો વધારો થશે અને શીઘ્રપતનની સમસ્યા પણ દૂર થશે.

સુંઠનું ચૂર્ણ :- સૂંઠ, શાલ્મલી વૃક્ષનું ગૂંદર, અક્ક્લગરો, લીંડીપીપર અને કાળા તલ વગેરેને એકસાથે પીસી લેવું અને તેનું એકદમ ઝીણું ચૂર્ણ બનાવી લેવું. નિયમિતરાતે સૂતી વખતે અડધી ચમચી આ ચૂર્ણ લઈને ઉપરથી એક ગ્લાસ ગરમ દૂધ પીવું. આ રામબાણ ઔષધી શરીરમાં રહેલી નબળાઈને દૂર કરે છે અને સે-ક્સ શક્તિને ઝડપથી વધારે છે.

કોપરેલ તેલ અથવા તલનું તેલ :- દરરોજ સ્નાન કરતા પહેલાં એક વાર કોપરેલ તેલ અથવા તો તલનું તેલ થોડું હુંફાળું ગરમ કરીને એનાથી પાંચથી સાત મિનિટ સુધી ઇન્દ્રિય પર હળવા હાથે મસાજ કરવો. આવી રીતે કરવાથી સ્પર્શ-સંવેદનામાં ઘટાડો થશે. વારંવાર સ્પર્શ થતો રહેવાથી ઇન્દ્રિયને સ્પર્શની આદત પડતી જશે અને સ્પર્શ થતાંની સાથે જ સ્ખલન થવાનું પ્રમાણ પણ ધીમે-ધીમે ઘટવા લાગશે.

આમળાનું ચૂર્ણ :- આમળાના રસ કાઢીને પછી તેમાં એક નાની ચમચી સૂકા આમળાનું ચૂર્ણ અને 1 ચમચી શુદ્ધ મધ મિક્સ કરી લેવું પછી દિવસમાં બે વાર તેનું સેવન કરવું. આવું નિયમિત કરવાથી સે-ક્સ પાવરમાં ધીમે ધીમે વધારો થશે.

આંબલીના બીજ :- આમલીના બીજના બે ભાગ કરીને ત્રણ દિવસ સુધી પાણીમાં પલાળી રાખવા. ત્યારબાદ તેની છાલ કાઢી લેવી અને સફેદ બીજને પીસી લેવા. તેમાં અડધો કિલો સાકર પીસીને મિક્સ કરવી. ત્યારબાદ આ મિશ્રણને કાંચની એક બરણીમાં ભરી લો. હવે તેને સવાર સાંજ અડધી ચમચી દૂધ સાથે લો.

તુલસી અને સફેદ મુસલીનો ઉપાય :- તુલસીના બીજ અને સફેદ મૂસળીનું ચૂર્ણ બનાવી લેવું અને પછી તેમાં થોડી સાકર મિક્સ કરીને બોટલમાં ભરી લેવું. 5 ગ્રામ જેટલું આ ચૂર્ણ લઈને પછી સવાર સાંજ ગાયના દૂધની સાથે લેવું. આનાથી દુર્બળતા નષ્ટ થાય છે અને શરીરમાં શક્તિ આવે છે.