શુભ કામની શરૂઆત કરતા પહેલા કરો આ કામ, દુર્ભાગ્ય અને અપશુકન નહિ થાય, ખુલી જશે કિસ્મતનો દ્વાર..

આધ્યાત્મિક

માણસ પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ઘણી બધી મહેનત કરતો હોય છે. પરંતુ જો તેને ભાગ્યનો સાથ મળતા નથી તો તેમના જીવનમાં સફળતા પ્રાપ્ત થતી નથી. જો તેમને ભાગ્યના યોગ્ય સમયે સાથ મળે તો તેમને પોતાના કાર્યક્ષેત્રમાં સફળતા અવશ્ય મળે છે.  પોતાના નસીબનો દરવાજા ખુલી જાય છે.

કોઈ પણ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવા માટે નસીબનો સાથ હોવો ખુબ જરૂરી છે. એટલા માટે આજે અમે તમને દુર્ભાગ્ય દૂર કરવાના અને અપશુકન દૂર કરવાના જ્યોતિષશાસ્ત્રમાં જ ઉપાય જણાવવામાં આવ્યા છે. તે વિશે જાણકારી આપીશું અને આ ઉપાય કાળા તલ ની મદદથી તમે કરી શકો છો. તો જાણી લો કાળા તલ નો ઉપાય તમારી સમસ્યા અનુસાર

ખરાબ સમય દૂર કરવા માટે :- કાળા તલ ની મદદથી તમે ખરાબ સમય દૂર કરવા માટે પણ ઉપાય કરી શકો છો. દર શનિવારના દિવસે દૂધમાં કાળા તલ ઉમેરવા અને ત્યાર પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર નો જાપ કરવો અને જાપ કરતાં કરતાં આશરે એકસો અગિયાર વાર આટલો નો જાપ કરવો.

આ દૂધ પીપળાને અર્પણ કરવું ત્યાર પછી તમારો ખરાબ સમય દૂર ચાલ્યો જશે અને તમારા જીવનમાં સારા સમયની પ્રાપ્તિ થશે અને તમારા જીવનમાં સફળતા અવશ્ય પ્રાપ્ત થશે.આવનારો સમય ખૂબ જ સારો સમય રહેશે.

સફળતા માટે :- જો કોઈ પણ કાર્યમાં વારંવાર તમને અસફળતા પ્રાપ્ત થતી હોય તો સફળતા માટે તમારે આ ઉપાય કરવો જોઈએ. આ ઉપાય કરવા માટે તમારે તમારા હાથમાં એક મુઠી તલ લઈ અને નીકળી જવાનું છે. માર્ગમાં જ્યાં પણ તમને માર્ગમાં જ્યાં પણ તમને કૂતરો દેખાય ત્યાં કુતરા સામે તે તલ નાખી દેવા.

જો તે  કૂતરો તલ ખાઈ લે છે. તો સમજી લેવું કે તમારું કોઇ પણ મુશ્કેલ કામ હશે તેમાં સફળતા અવશ્ય પ્રાપ્ત થશે. એટલા માટે કોઈપણ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર નીકળતા પહેલાં ઘરે થી મુઠી એક તલ લઈને જવા અને કૂતરાને તે તલ ખવડાવી દેવા. જો કૂતરો તે તલ ખાઈ જાય છે. તો તમારા કાર્યમાં અવશ્ય સફળતા પ્રાપ્ત થશે.

જો કોઈપણ વ્યક્તિ લાંબા સમયથી બીમાર હોય અને તે રોગ દૂર કરવા માટે આજે અમે તમને એક ઉપાય જણાવવાના છીએ. આ માટે તમારે એક કળશમાં પાણી ઉમેરવાનું છે. ત્યાર પછી તેમાં કાળા તલ ઉમેરવાના છે. હવે આ જલને તમારે શિવલિંગ ઉપર અર્પણ કરવાનું છે. ત્યાર પછી તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતાં-કરતાં આ જળ અર્પણ કરવાનું છે.

જો પાણીની ધાર અત્યંત પાતળી રાખવી અને ધીમે ધીમે શિવલિંગ ઉપર જળ ચઢાવવામાં ઓમ નમઃ શિવાય મંત્રનો સતત જાપ કરતા રહેવું.  તમારે ફૂલ અને બીલીપત્ર ચડાવવા. આમ કરવાથી શનિ દોષમાંથી મુક્તિ મળે છે. ત્યાર પછી જો કોઇ પણ વ્યક્તિના જીવનમાં રાહુ કે કેતુ શનિના દોષ હોય તો તે મુક્તિ માટે પણ તમે તલના તેલનો ઉપયોગ કરી શકો છો.

શનિની સાડાસાતી દૂર કરવા માટે :- જો કોઈપણ વ્યક્તિને કુંડળીમાં શનિદોષ હોય તો શનિની સાડાસાતી દૂર કરવા માટે તમારે નદીના જળમાં કાળા તલ પ્રવાહિત કરવા. આ ઉપાય કરવાથી શનિ દોષ દૂર થાય છે. તમે કાળા તલનું જરૂરીયાત મંદ વ્યક્તિ અને ગરીબ વ્યક્તિને દાન પણ કરી શકો છો.

જો કોઈ પણ વ્યક્તિને પૈસા ને લગતી સમસ્યા હોય તો દર શનિવારના દિવસે કાળા તલ કાળા અડદ અને કાળા કલરના કપડાં બાંધી અને ગરીબ માણસને દાન આપી દેવા. આ ઉપાય કરવાથી પૈસા ને લગતી  તમામ સમસ્યાઓ દૂર થશે.

પૈસા ની ખોટ ગઈ હોય તો :- કોઈપણ વ્યક્તિને પૈસા ની ખોટ ગઈ હોય તો તે દૂર કરવા માટે તમારે બે મુઠ્ઠી કાળા લઈ અને પરિવારના દરેક સભ્યોના માથા ઉપર તે બે તલ મૂકો. ત્યાર પછી માથા ઉપર 7 વાર તલ ને ઉતારી અને ઉત્તર દિશામાં ફેંકી દેવા આમ કરવાથી પરિવાર ઉપર આવેલો સંકટ દૂર થશે.