શિયાળામાં સબંધ બનાવવાથી મેળવી શકો છો ભરપુર આનંદ, જાણો શા માટે શિયાળાને સમાગમ માટે ગણાય છે શ્રેષ્ઠ…

સહિયર

દરેક ઋતુનું પોતાનું એક મહત્વ હોય છે. શિયાળો હંમેશાં સ્વાસ્થ્ય બનાવવા માટેની શ્રેષ્ઠ ઋતુ તરીકે ઓળખાય છે. શિયાળાની ઠંડીમાં લાંબી રાત હોય છે અને એવી સ્થિતિમાં જો બાજુમાં કોઇ હુંફ આપનાર સાથી હોય તો તે રાતનો આનંદ ખુબ જ અનેરો લાગે છે. ચોમાસા અને શિયાળામાં સબંધ બનાવવા માટે વધુ મન થાય છે.

શિયાળાની ઠંડીમાં બંને પાર્ટનર સ્ત્રી અને પુરુષ એટલાં તો ઉત્તેજીત હોય જ છે કે તેઓ શિયાળા ની રાતોમાં શારી-રિક સ-બંધ બનાવવાની ઈચ્છાને દબાવી શકાતી જ નથી. ઉનાળામાં રાત પડ્યે સે@ક્સ કરવાની ઇચ્છા જ નથી થતી. ઋતુ મુજબ સે@ક્સની ઇચ્છામાં વધઘટ થાય છે

આ સમયે એક વાત જાણવી જરૂરી છે કે શિયાળામાં જો શારી-રિક સ-બંધ બાંધવામાં આવે તો એ જીવનનો શ્રેષ્ઠ સમા-ગમ હોય છે, જેના કારણે સ્વાસ્થ્યને પણ ઘણા લાભ થાય છે. તો આજે અમે તમને જણાવી દઈએ કે શિયાળનો સમાગમ શ્રેષ્ઠ શા માટે કહેવામાં આવે છે?

ઉનાળામાં સમા-ગમ કરવાથી  શરીરમાં પરસેવો થાય છે તે રંગમાં ભંગ પાડે છે. જ્યારે શિયાળા માં તમે ખુબ જ આનંદ સાથે તમારા પાર્ટનરને પથારીમાં સાથે રાખીને રાતને વધારે આનંદીત બનાવી હુંફ મેળવી શકો છો, જે ખૂબ જ આનંદદાયક અનુભવ હોય છે.

ચોમાસું અને શિયાળો બન્ને સીઝનમાં આબોહવા ખૂબ જ ખુશનુમા અને કમ્ફર્ટેબલ હોય છે. એટલે કે શિયાળામાં બહારના વાતાવરણની ઠંડકને કારણે પણ તમે તમારા પાર્ટનરના શરીરને વળગીને સૂવાની મજા લઇ શકો છો અને એ સુંવાળો સ્પર્શ કામેચ્છા જગાવે એ સ્વાભાવિક છે.

શિયાળામાં શરદી અને તાવ જેવી બીમારી સામાન્ય થતી જ હોય છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે, સંભોગ નું ત્રીજુ ચરણ એટલે કે ઓર્ગેઝમ આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારે છે, જેથી બિમારી તમારાથી દૂર ભાગી જાય છે. ઋતુનો પ્રભાવ આપણા માનસ પર પડતો હોય છે.

જ્યારે પણ શિયાળા ની લાંબી રાતો અને ટૂંકા દિવસનો પ્રભાવ શરૂ થઇ જાય છે. ત્યારે પણ માણસ પર એનો પ્રભાવ એટલો જ રહે છે. આ સમયે રાતની આ આળસના પ્રભાવને દૂર કરવા માટે શ્રેષ્ઠત્તમ સાધન એટલે સે@ક્સ. જે તમારા આખા દિવસના તણાવને દૂર કરવાનું કામ પણ કરે છે.

શિયાળામાં એવું કહેવામાં આવે છે કે, શિયાળાની લાંબી રાતો સમાગમને વધારે ઉત્તેજીત બનાવે છે, જેમાં સાથી એકવારનાં રાઉન્ડનાં બદલે વધારે વાર સં@ભોગ કરવા સક્ષમ બને છે, આ સિવાય તેને હુંફ અને નિકટતાની સાથે પ્રેમને પાંગરવાનો સમય પણ વધારે મળે છે, જેથી બંને વચ્ચે પ્રેમ પણ વધે છે.

શિયાળામાં થતો સં@ભોગ સ્ત્રીઓ માટે પણ ખૂબ જ લાભદાયક હોય છે. જેમાં તેની ફર્ટીલીટીના પ્રમાણ માં વધારો થાય છે. આ ઉપરાંત સ્ત્રીઓના પીરીયડ્સ સમયે પણ થતી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ઓછી થઇ જાય છે. આ રીતે શિયાળામાં સં@ભોગ કરવાથી તેનો આનંદ ભરપૂર મેળવી શકાય છે.