જાણો શાસ્ત્રો મુજબ આવી સ્ત્રીઓ સાથે ભૂલથી પણ ન બનાવવો સબંધ, થઇ શકે છે નુકશાન..

સહિયર

ફીઝીકલ રિલેશનશિપ જા-તીય સંબંધો કે યૌન સબંધ આ દરેક શરીર માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પુરુષ અને સ્ત્રી સે@ક્સ નો પ્રસ્તાવ મુકવા માટે એમની લાગણીઓ ની રજુઆત કરે છે અને એમાં ભારતીય સ્ત્રી-પુરૂષો અલગ અલગ પ્રકારની શૈલીઓ અપનાવે છે.

જયારે કોઈ પુરુષ ના નવા નવા લગ્ન થાય છે, ત્યારે એ પુરુષ અને સ્ત્રી દરેકના મન માં એ સવાલ જરૂર ઉભા થાય છે કે સે@ક્સ નો પ્રસ્તાવ કેવી રીતે મુકવો. ઘણી વાર પુરુષ સ્ત્રી ને જણાવ્યા કે પૂછ્યા વગર સમાગમ કરવાનું વિચાર કરતો હોય છે અને એના જ કારણે સ્ત્રીના મનમાં પુરુષ પ્રત્યે લાગણી ઓછી થઈ જાય છે.

પતિ-પત્ની જ્યારે જ્યારે જા-તીય સંબંધ બાંધે છે ત્યારે બંને વચ્ચે પ્રેમ હોવો ખુબ જ જરૂરી છે. આજકાલ લોકો આનંદ વાસનાને લીધે કંઈ પણ જોતા નથી. કોઈ પણ મહિલા સાથે પુરુષો સબંધ બનાવવા માંગતા હોય છે. શારી રિક સબંધ એ એક આકર્ષક છે.

ઘણી વાર પુરુષો કોઈ સુંદર સ્ત્રીઓ જોવે ત્યારે એના મનમાં સીધો સં@ભોગ નો વિચાર જ આવતો હોય છે. એવું કહેવામાં આવે છે કે કોઈ સ્ત્રી સાથે આનંદ માણતા પહેલા ઘણું વિચારવું જોઇએ.

ભારતીય શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે એવી ઘણી મહિલાઓ સાથે ક્યારેય પણ શારી-રિક સબંધ ન બનાવવો જોઈએ,આજે અમે તમને એવી મહિલાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં અમે તમને એના વિશે જણાવીશું તો ચાલો જાણી લઈએ.

મિત્રની પત્ની :– ઘણી વાર પુરુષો મિત્રની પત્ની ને સબંધ માટે આકર્ષિત કરતા હોય છે. એવું કહેવામાં આવે છે કે મિત્રની પત્ની સાથે સં@ભોગ કરવું એ પાપ માનવામાં આવે છે, કારણ કે આપણા શાસ્ત્રોમાં મિત્ર સાથે દગો કરવો તે યોગ્ય માનવામાં આવતું નથી અને તે મહિલાઓને પણ લાગુ પડે છે.

અજાણી મહિલાઓ :– એવું કહેવામાં આવે છે કે રસ્તામાં કોઈ મહિલા સાથે આનંદ બનાવવો એ પ્રતિબંધિત માનવામાં આવે છે, કેમ કે આમ કરવું એક મોટું પાપ ગણવામાં આવે છે અને આવું કરવાથી જોખમ પણ ઘણું રહેલું છે.

વિધવા મહિલા :– શાસ્ત્રો મુજબ વિધવા મહિલા સાથે સં@ભોગ ન કરવો જોઈએ, પણ જો તે સબંધ રાખવા માંગતા હોય તો પહેલા તેની સાથે લગ્ન કરવા જોઈએ

સગીર છોકરી :– શાસ્ત્રો મુજબ પુરુષો અને સ્ત્રીઓને કોઈ પણ સગીર છોકરા કે છોકરી સાથે આનંદ ક્યારેય બનાવવો ન જોઈએ, કારણકે સગીર સાથે સબંધ બનાવવાથી પાપ લાગે છે.

વૃદ્ધ મહિલા :– આપણા શાસ્ત્રોમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે જો સ્ત્રી કે પુરુષ તમારા કરતા મોટા હોય તો તેની સાથે સબંધ બનાવવો ન જોઈએ, કારણ કે શાસ્ત્રોમાં તેની સજા ખૂબ જ ભયાનક જણાવી છે.

પ્રખ્યાત મહિલા : શાસ્ત્રો મુજબ કહેવામાં આવે છે કે કોઈ પણ સ્ત્રી કે જે ખૂબ જ પ્રખ્યાત હોય તેનાથી હંમેશા દૂર રહેવું, એ જ તમારા માટે સારું છે અને તમારે તેની સાથે પ્રેમ સબંધ પણ બનાવવો જોઈએ નહીં.