આપણે બધા જાણીએ છીએ કે સબંધમાં વિશ્વાસ ખુબ જ મહત્વપૂર્ણ હોય છે. સબંધમાં વિશ્વાસ હોય તો જ કોઈ પણ પતિ પત્ની વચ્ચે સબંધ લાંબો સમય ટકી શકે છે. કોઈ પણ રિલેશનશિપમાં ઈમોશન્સ સાથે ફિઝિકલ સંબંધ પણ સ્વસ્થ અને પવિત્ર હોવો ખૂબ જરૂરી છે.
જયારે પણ કોઈ વ્યક્તિ રિલેશનશિપમાં આવે ત્યારે તે દરેક વ્યક્તિ પોતાના સંબંધને ખુશ અને મજબૂત બનાવી રાખવા માંગે છે. જેના માટે વ્યક્તિની સે@ક્સ લાઈફ પણ વધારે મહત્વની ભૂમિકા ભજવે છે.
આજના જમાનામાં તમામ પ્રકારની માહિતી વિગતવાર ઈન્ટરનેટ પર જોવા મળી રહે છે, પરંતુ માહિતી સાથે ઘણા પ્રકારના ભ્રમ પણ ફેલાઈ શકે છે. દરેક યુગલો પોતાના ઈન્ટીમેટ રિલેશનને સારા બનાવવા માંગતા હોય છે, પરંતુ આ વિશે પૂરેપૂરી માહિતી હોતી નથી.
અમુક લોકો એવું જણાવે છે સારી સે@ક્સ લાઈફનો મતલબ છે કે તમે કેટલી વાર ફિઝિકલ રિલેશનમાં રહેતા હોય છો. વળી, અમુક લોકોનું માનવામાં આવે તો એક કે તેથી વધુ વાર ઑર્ગેઝમનુ આવવુ જ હેલ્ધી સે@ક્સ લાઈફ બતાવે છે. આજે અમે તમને જણાવી દઈએ કે સે@ક્સ સાથે જોડાયેલા અલગ અલગ પાસાંઓ અને દ્રષ્ટિકોણ વિશે…
જાહેરાતો:- ઘણી વાર સે@ક્સના પુસ્તકોમાં એવું જણાવવામાં આવે છે અને બ્લુ ફિલ્મોમાં એ રીતની જાહેરાતો બતાવવામાં આવે છે, તેમાં પુરુષોના પ્રાઈવેટ પાર્ટની લંબાઈને એક સમસ્યા હોવાનું દર્શાવવામાં આવતું હોય છે.
આ રીતની જાહેરાતો યુવાન લોકોને ભ્રમિત કરી શકે છે અને જેનાથી તે માહિતી વગર જ જાત જાતના ઉપાયો કરવા લાગે છે. આ રીતની ધારણા એકદમ ખોટી છે. પુરુષોના પ્રાઈવેટ પાર્ટનો આકાર નાનો હોવા છતાં તે પોતાની મહિલા પાર્ટનરેને ખુશ કરવામાં સફળ થઇ શકે છે.
ઈંટીમેટ કલ્પના :- શારી@રિક સંબંધ બનાવતા સમયે કલ્પના કરવી તમારી સે@ક્સ લાઈફને મજેદાર બનાવી શકે છે. મગજમાં ચાલી રહેલ ઈંટિમેટ કલ્પનાથી તમારા સેશનમાં આનંદમાં વધારો થાય છે. પ્રાઈવેટ પળો દરમિયાન શાંત રહેવું અને માત્ર આ પળને એન્જૉય કરવું.
ઑર્ગેઝમ :- ઘણી વાર પતિ પત્ની વચ્ચે એ વાત વિશે મુંજવણ રહેતી હોય છે કે તેમને ઑર્ગેઝમ મળતું નથી. તેમના મનમાં એવા પણ સવાલ રહે છે કે બંને એક સાથે ક્લાઈમેક્સ પર કેમ પહોચી શકતા નથી. સામાન્ય રીતે આવુ ઘણા યુગલ સાથે થતુ હોય છે, તેથી એના માટે વધારે ચિંતા કરવાની જરૂર નથી. જાણવા મળ્યું છે કે મહિલાઓ એક થી વધારે વાર ઑર્ગેઝમનો અનુભવ કરે છે.
સે@ક્સ માટે પહેલ :- ઘણી વાર મહિલાઓ રિલેશનશિપમાં લાંબો સમય પસાર કર્યા બાદ પણ સે@ક્સ માટે પહેલ કરવાથી ખચકાય છે. ઘણી વાર બાળકો થઈ ગયા હોય અને બાળકો નાના હોય તો આનંદદાયક પળો માટે સમય કાઢી શકતી નથી, જે તેમના માટે વધુ મુશ્કેલ બની જાય છે. તે રિલેક્સ થવા અને વધારે ખુલીને આ તરફ ધ્યાન આપી શકતી નથી. આવી સ્થિતિમાં બંનેને જ્યારે તક મળે ત્યારે પોતાની રોમાન્સ વાળી લાઈફ પર ધ્યાન આપવુ જોઈએ.
ફોરપ્લે :- દરેક યુગલો વચ્ચે શારી-રિક સબંધ બને ત્યારે ફોરપ્લે ખુબ જ જરૂરી હોય છે પરંતુ ઘણી વાર સમય પસાર થવા સાથે સંબંધમાં નીરસતા આવી જ જાય છે. પરંતુ આનાથી વધારે ગભરાવાની જરૂર નથી. તમારે ફોરપ્લે પર વધારે સમય આપવો. એકબીજાને કડલ કરો અને બંનેને કોઈ સ્પેશિયલ ફીલ કરાવવું.