ઘણી વાર આખો દિવસના થાક અને તનાવના કારણે ઊંઘ જલ્દી આવતી હોય છે જેના કારણે શારી-રિક સ-બંધ બનાવવા તૈયાર થતા નથી. સેક્સ માટે ઈચ્છા ન થવી કે મૂડ ન હોવો તે પણ એક સમસ્યા છે. દંપતિની અલગ લાઈફસ્ટાઈલના કારણે તેમના જીવનમાંથી સે-ક્સ શબ્દ જ ગુમ થઈ જાય છે. દંપતિ માંથી કોઈપણને આ તકલીફ થઈ શકે છે.
સેક્સ કરવાની ઇચ્છા ન થવી તે અત્યારના સમયમાં સામાન્ય બાબત બની ગઈ છે. કેટલીક વખત એવું બને છે કે કપલમાં ક્યારેક સામે વાળા પાર્ટનરને શારી-રિક સંબંધ બાંધવાની ઇચ્છા થતી નથી. પરંતુ શું તમે જાણો છો કે આ ઇચ્છા ના થવા પાછળ પણ કેટલાક લક્ષણો હોય છે. તો ચલો આજે અમે તમે જણાવીએ એ લક્ષણ વિશે…
આ સમસ્યાનો મતલબ તે બિલકુલ નથી થતો કે તમારામાં યૌન આકર્ષણ પૂરું થઇ ગયું છે, પરંતુ યૌન સંબંધ બનાવવા માટે તમે એવી વ્યક્તિ સાથે ભાવનાત્મક જોડાણથી નથી અનુભવતા. આવા લોકો ત્યારે જ બીજા લિંગ પ્રત્યે આકર્ષિત થાય છે..
યૌન સંબંધ માટે ઈચ્છા ન થવી તે કામના ભારણની આડઅસર નથી પરંતુ તકલીફ છે જેનો સમયસર ઈલાજ કરવો જરુરી છે. આવા વ્યક્તિઓ યૌન સંબંધ ખાલી ઇચ્છાપૂર્તિ કે શરીરની જરૂરિયાત માટે નથી કરતા, પરંતુ તેમના માટે જે તે વ્યક્તિ સાથે ભાવનાત્મક જોડાણ હોવું વધુ મહત્વનું ધરાવે છે.
મોટાભાગે ડેમિસેક્યુઆલિટી વ્યક્તિ પ્રેમ કે ભાવનાત્મક જોડાણ વગર બીજા વ્યક્તિ જોડે શારિ-રીક સં-બંધ નથી બનાવતો. અને તે આમ કરતા ખચકાય છે. જો કે અહીં એક સ્પષ્ટતા ચોક્કસથી આપી દઇએ કે આ સમસ્યાનો મતલબ તે બિલકુલ નથી થતો કે તમારામાં યૌન આકર્ષણ પૂર્ણ થઇ ગયું છે. બસ વાત એટલી છે કે આ યૌન સંબંધ બનાવવા માટે તમે જે તે વ્યક્તિથી ભાવનાત્મક જોડાણ નથી અનુભવતા.
ઘણા લોકો ત્યારે જ બીજા લિંગ પ્રત્યે આકર્ષિત થાય છે જ્યારે તે એના પાર્ટનર સાથે ભાવનાત્મક સબંધ નથી અનુભવતા. આવા વ્યક્તિઓને પ્રેમ અને હૂંફની વધુ જરૂર હોય છે. તે યૌન સંબંધ ખાલી ઇચ્છાપૂર્તિ કે શરીરની જરૂરિયાત માટે નથી કરતા.
તેના પ્રત્યે સંકોચ રાખ્યા વિના ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ઘણીવાર આ સમસ્યા માનસિક ચિંતાના કારણે થતી હોય છે. તેમના માટે જે તે વ્યક્તિ સાથે ભાવનાત્મક જોડાણ હોવું વધુ મહત્વનું છે. અને જ્યારે આવી ભાવના તેઓ અનુભવે છે તો જ યૌન સંબંધ બનાવે છે. કોઈ પણ સમસ્યા માટે પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment