શારી-રિક સબંધ કપલ વચ્ચે વધારે છે પ્રેમ.. જાણો સબંધ બનાવ્યા પછી રોમાન્સ એકબીજાને ઈમોશનલી કરે છે કનેક્ટ

સહિયર

કપલ વચ્ચે શારી-રિક સંબંધ એક સામાન્ય છે, જે સ્વાસ્થ્ય અને સંબંધો માટે સારું માનવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે શારી-રિક સંબંધ પછી રોમાન્સ પણ પાર્ટનરને ખુશી આપે છે. શારી-રિક સંબંધ બનાવ્યા પછી રોમાન્સ એકબીજાને ઇમોશનલી રીતે કનેક્ટ પણ કરે છે.

જ્યારે તમારી વચ્ચે શારી-રિક સંબંધ બને છે ત્યારે તમે પોતાના પાર્ટનરની સાથે શારી-રિક રૂપથી સૌથી વધારે નજીક હોવ છો. તો સામાન્ય રીતે સે@ક્સ પછી નિકટતા જાળવી રાખવા અને પ્રેમ વધારવાનો તે સમય એક ખાસ સમય સાબિત થાય છે.

સંબંધોમાં હંમેશાં આકર્ષણ જળવાઈ રહે તેના માટે પાર્ટનરની નજીક આવવા માટે ઘણા બહાના શોધવા જોઈએ. તેવામાં શારી-રિક સંબંધ પછી રોમાન્સ કરવો એ સૌથી સારો વિકલ્પ છે. શારી-રિક સંબંધ પછી કેવી રીતે વાતાવરણને રોમાન્ટિક બનાવવામાં આવે તે અમે આજે તમને જણાવીશું, તો ચાલો જાણી લઈએ..

એક સાથે નહાવું :- લગભગ શારી-રિક સંબંધ પછી કપલ્સ થોડા થાકી જતા હોય છે. તેવામાં જો બંને પાર્ટનર સેક્સ્યુઅલ સબંધ બાંધ્યા પછી એકસાથે સ્નાન કરે છે તો તે ખૂબ જ રોમેન્ટિક બની શકે છે. તેમજ સ્નાન દરમિયાન તમારું મૂડ ફરીથી વધારે સારું થઈ જાય. જો બંને પાર્ટનરની ઈચ્છા હોય તો ફરીથી સે@ક્સ કરી શકાય છે.

આલિંગન કરવું :- શારી-રિક સંબંધમાં રોમાન્સ જળવાઈ રહે તે માટે બંને એ એકબીજા સાથે ફિઝીકલી રીતે કનેક્ટ રહેવું જોઈએ. તેના માટે પતિ-પત્નીએ એકબીજાને આલિંગન કરવું જોઈએ. ક્યારેક તેના વાળમાં હાથ ફેરવવો તો ક્યારેક તેના શરીરના ભાગને હળવે-હળવે સ્પર્શ કરવો.

શારી-રિક સંબંધ પછી પણ એકબીજાને સ્પર્શ કરવાનો અહેસાસ ખૂબ જ રોમાન્સ ભરેલો હોય છે. વાતો કરતા કરતા કે પછી કોઈ ગીત સાંભળતા સાંભળતા પણ તમે પોતાના પાર્ટનરને હળવા હાથે સ્પર્શ કરી શકો છો, તો તેને ખૂબ જ સારું મહેસુસ થશે.

મજાક મસ્તી વાળી વાતો :- ક્યારેક ક્યારેક સંભોગ કરવો ખૂબ જ ઇંટેન્સ થઇ શકે છે અને ક્યારેક ક્યારેક તે ખૂબ જ ઈમોશનલ થઈ શકે છે. તેવામાં શારી-રિક સંબંધ બનાવ્યા પછી બંને પાર્ટનરોએ હળવી વાતો અથવા મજાક મસ્તી વાળી વાત કરવી જોઈએ. એવી વાતો કરવી જેનાથી બંનેનું મૂડ સારું થાય અને તણાવ ઓછો થઈ શકે.

એકબીજાની આંખોમાં જોવું :- એવું કહેવામાં આવે છે કે આંખો પણ હૃદયની ભાષા સમજે છે. એવામાં શારી-રિક સંબંધમાં રોમાન્સ કરવા માટે ક્યારેક ક્યારેક એકબીજાની આંખોમાં જોઇને પણ તમે રોમેન્ટિક થઈ શકો છો. શારી-રિક સંબંધ પછી એકબીજાથી અલગ ન થઈને થોડા સમય માટે તમે એકબીજાની આંખોમાં પોતાના પ્રેમને જોઈ શકો છો. આવું કરવાથી રોમાન્સ કરવામાં વધારે મજા આવી શકે છે.

એક સાથે ભોજન કરવું :- શારી-રિક સંબંધ પછી તમે ઘણા થાકી જાવ છો તો એવામાં તમને ભૂખ લાગી શકે છે. એક સારા સે@કસ સબંધ પછી તમે પોતાના પાર્ટનરની સાથે થોડું ભોજન એન્જોય કરી શકો છો. એક સાથે ભોજન કરવાથી પાર્ટનર્સ ભાવનાત્મક રૂપે એક બીજા સાથે જોડાયલ રહે છે.

ક્યાંક તમે આવું તો નથી કરતા ને :- હંમેશા કપલ શારી-રિક સંબંધ પછી એકબીજા તરફ પીઠ કરીને સુઈ જતા હોય છે, જેના લીધે રોમાન્સમાં ઘટાડો થઇ શકે છે. રોમાંસને જાળવી રાખવા માટે અને આ સમયને વધારે એન્જોય કરવા માટે જરૂરી છે કે તમે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખો. શારી-રિક સંબંધમાં રોમાન્સ માટે રોમેન્ટિક એક્ટિવિટીઝથી જીવનમાં વધારે ખુશીઓ આવશે અને સાથે સાથે ખૂબ જ એક્ટિવ મહેસૂસ થશે.