શું તમને પણ લાગે છે શારી-રિક સ-બંધથી ખુબ જ ડર? જાણો કેવી રીતે ડરને કરવો દુર..

સહિયર

સે-ક્સ માત્ર શારીરિક જ નહીં, પરંતુ માનસિક જરૂરિયાતોને પણ પૂર્ણ કરે છે. જેનાથી જિંદગીની ભાગદોડમાંથી કેટલોક સમય રિલેક્સ થઈને તમારો ચહેરો ખિલી ઉઠે છે. પરંત ઘણી મહિલાઓ પહેલી વાર શારી-રિક સ-બંધ બનાવતી વખતે મનમાં થોડો થોડો એવો ડર સતત રહેતો હોય છે કે, પહેલી વાર વખત સં-ભોગ માણવો એ કઈ ખોટું તો નથી ને,.. એવા ઘણા સવાલ મનમાં થાય છે.

અમે તમને જણાવી દઈએ કે, શારી-રિક સ-બંધનો કોઈપણ માર્ગ ખોટો નથી હોતો. શરીર અન્ય કેટલીક ક્રિયાઓની જેમ યૌન સં-બંધોમાં પણ તેને કઈ રીતે આનંદ મળે છે તે શોધી લેતું હોય છે. શું કરવાનું છે અને કેવી રીતે કરવું તે બધી તેને ખબર પડી જાય છે. સં-ભોગની કોઈ વાર્તા હોતી નથી કે ન તો કોઈ નિયમ હોતો. જો કે, અમુક બાબતો જાણવાથી ભય તથા અસુરક્ષાથી મુક્તિ મળી શકે છે.

લગભગ મોટાભાગના લોકોને સં-ભોગલક્ષી જ્ઞાન અશ્લીલ ફિલ્મો દ્વારા મળતું હોય છે, એટલે સૌપ્રથમ તો એ સ્પષ્ટતા કરવી જરૂરી છે કે, અશ્લીલ ફિલ્મોમાં જે પ્રકારની ક્રિયા જોવા મળે છે તે પ્રશિક્ષિત હોય છે. તેઓ એ ક્રિયામાં ખુબ જ પારંગત હોય છે. તેઓ તેમની સ્ક્રિપ્ટ મુજબ ક્રિયાઓ કરતાં હોય છે.

તેઓ પોતાની મરજીથી કરતા નથી. ફિલ્મના શૂટિંગમાં અમુક અનવૉન્ટેડ દૃશ્યોને કાપી પણ નાખવામાં આવે છે તથા તેને ફરીથી શૂટ કરવામાં આવે છે. તે જ રીતે એમાં પણ બ્રેક હોય છે. કેટલાક દૃશ્યો સ્પેશિયલ ઇફેક્ટની સાથે ફરીથી શૂટ કરીને દર્શાવવામાં આવે છે. એવું જરૂરી નથી કે, એમાં બતાવવામાં આવે એવી રીતે તમે તમારા પગને માથા સુધી ઊંચા કરી શકો. ઘણી વાર તમારા પુરૂષ પાર્ટરનનું લિંગ એવું હોય કે ઉત્તેજના ક્યારેય પૂર્ણ જ ન થાય.

તમારા પાર્ટનરની પાસેથી આવાં પ્રકારની અપેક્ષાઓ ન રાખવી. કારણ કે, તમારું પાર્ટનર પ્રોફેશનલ નથી. તે તમારી જેમ એક સામાન્ય વ્યક્તિ છે, એટલે પહેલી વખત શારી-રિક સં-બંધ બાંધતા પહેલા આ માન્યતાઓ કાઢી નાખવી જોઈએ. અમે તમને જણાવી દઈએ કે, તમારું પ્રથમ સં-ભોગ બાદ લોહિ નીકળે તો ગભરાઈ જવું નહિ, કારણ કે, કૌમાર્ય સિદ્ધ કરવા માટે લોહી નિકળવું જરૂરી હોતું નથી.

સ્ત્રીઓનું યોનીપટલ કસરત અથવા તો અન્ય પ્રકારની પ્રવૃતિઓને લીધે તૂટી ચુક્યા હોય છે. એટલા માટે દરેક મહિલાઓને પહેલી વાર સં-ભોગ કરતી વખતે લોહી નીકળતું નથી. સંભોગ કરતાં પહેલાં સારી રીતે ફોરપ્લે કરવું. આવું કરવાથી યોનીનો તણાવ પૂર્ણ થઈ જશે. યૌનીનો સંકોચ ખુબ ઓછો થઈ જાય છે અને વધારે પડતી ઉત્તેજનાને લીધે તેમાંથી સ્ત્રાવ નીકળશે.

ગુદા મૈથુન કરવાં માટે સારી ક્વૉલિટીના લ્યૂબનો ઉપયોગ કરવો જોઈએ કે, જે તમને કોઈપણ મેડિકલ સ્ટોરમાં મળી જશે. તમારા પાર્ટનરને કહેવું કે, તે તમને યોનીમાં લિંગ પ્રવેશ કરાવતા પહેલાં ખૂબ ઉત્તેજીત કરે અને પછી લિંગ પ્રવેશ કરાવે. ત્યારપછી ગતિમાં વધારો કરે. જયારે યોનીમાં લિંગ પ્રવેશ કરે એની પહેલાં એકબીજાના મદમસ્તીથી કિસ કરવી.

દરેક વખતે સં-ભોગ કરતી વખતે સુરક્ષા ખૂબ જ જરૂરી છે. સુરક્ષિત યૌન સં-બંધ માટે ઉચિત નિરોધકોનો ઉપયોગ કરવો જોઈએ. એના માટે કોન્ડમ સૌથી બેસ્ટ છે. કારણ કે, સૌપ્રથમ વખત સંબંધો બાંધતી વખતે લોકો એક ભૂલ કરી બેસતાં હોય છે તથા બે કૉન્ડમનો પ્રયોગ કરે છે. આ બંને કૉન્ડમનો પ્રયોગ થવાને લીધે તે ફાટી જવાની શક્યતા રહે છે.

જો તમે કોઈ તૈલી પદાર્થનો ઉપયોગ કરતા હોય તો મેડિકલ સ્ટોરમાં મળતા લ્યૂબનો ઉપયોગ કરવો જોઈએ. અન્ય કોઈ ચીજોનો પ્રયોગ કરવાથી કૉન્ડમ ફાટી જવાની શક્યતા બની રહેલી છે. તમે લાંબા સમય માટે ઉત્તેજિત નહિ રહી શકો. આમાં કોઈ લક્ષ્ય હોતું નથી. તમારે પહેલી વાર સમાગમમાં કઈ સાબિત કરવાનુ છે તેવા વિચાર મન માંથી કાઢી નાખવા જોઈએ. જો મન પર કોઈ ભાર રાખશો તો આનંદ નહિ આવે..