સે@ક્સ કરવું એ દરેકના જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. શારી-રિક સ-બંધ બનાવતી વખતે આનંદ માણવા માટે દરેક લોકો ખુબ જ મહેનત કરે છે. જાતીય સબંધ દરેક સબંધને મજબુત બનાવે છે. સે*ક્સ માત્ર આનંદનું સાધન જ નથી, પરંતુ તે ભાવનાત્મક જોડાણને પણ મજબૂત બનાવી રાખે છે.
આમ તો સામાન્ય સંજોગોમાં પ્યુબર્ટી અને એડોલેસન્સ એઈજમાં સે-ક્સ્યુઅલ ડિઝાયર ડેવલપ થવા લાગે છે. બોડી ક્લોકથી ટ્રીગર થતી આ વસ્તુ પહેલા જીજ્ઞાસાના કારણે આગળ વધતી હોય છે પરંતુ બાદમાં તેના માટે ઘણા બધા કારણો ઉભા થઇ જાય છે. ઉત્તેજના વધારવા પાછળ ઘણા કારણ હોઈ શકે છે.
પ્લેઝર અને સેટિસફેકશન :- શારીરિક સબંધ બનાવવા પાછળનું સૌથી મોટું કારણ પ્લેઝર અને સે-ક્સ્યુઅલ ડિઝાયરને સેટીસફાઈ કરવું છે. જો તે સેટીસફાઈ હોય તો સે-ક્સનો ભરપુર આનંદ લઇ શકાય છે. તેના માટે ઘણીવાર લોકો કેઝ્યુઅલ સેક્સની પણ મદદ લે છે.
મેલ પાવર :- એક અભ્યાસ મુજબ પુરુષો પોતાના પુરુષત્વને વધારવા માટે અને પોતાને અન્ય પુરુષો કરતા સારા સાબિત કરવા માટે પણ સે@ક્સનો ઉપયોગ કરે છે. મહિલાઓની તુલનામાં પુરુષોમાં સે@ક્સને લઈને વધારે ચોખવટ થતી હોય છે, જેના કારણે તેમનામાં તે સાબિત કરવાની વધારે આશા હોય છે કે તેઓ પોતાના પાર્ટનરને સૌથી વધારે સંતુષ્ટ કરે.
સબંધમાં પ્રેમ :- રિલેશનશીપમાં સે@ક્સ ખુબ જ મહત્વનો ભાગ બજવે છે. યુગલો પ્રેમને વ્યક્ત કરવા માટે ફિઝીકલ ઈંટીમસી એન્જોય કરે છે. જેનાથી સબંધમાં મજબૂતાઈ આવે છે.
અસુરક્ષાનો ભાવ :- ઘણા યુગલો વચ્ચે સે@ક્સ અસુરક્ષાના ભાવના કારણે પણ ઉભો થાય છે. ડર એવો કે શારી-રિક સબંધ ન બાંધવા પર પાર્ટનર તેમને ચીટ કરશે. તેના કારણે પણ છોકરા તેમજ છોકરીઓ ઈચ્છા ના હોવા છતાં પણ સે@ક્સ કરવા માટે રાજી થઇ જાય છે.
ઈમોશનલ જરૂરિયાત :- ઘણી વાર શારી-રિક સબંધ ત્યારે બનાવે છે જયારે કપલ ઈમોશનલ જરૂરિયાત હોય અને તેને પૂરી કરવા માટે પણ સે@ક્સનો ઉપયોગ કરે છે. જો કે, તે સ-બંધો માટે બિલકુલ હેલ્ધી હોતું નથી.
ઘણા લોકો પૈસા કમાવવા માટે પણ સે@ક્સનો ઉપયોગ કરે છે. આ જ કારણ છે કે ઘણા દેશોમાં કાયદેસર તો ઘણા દેશમાં ગેરકાયદેસર રીતે પ્રોસ્ટીટ્યુશન થાય છે.
ફિઝિકલ આકર્ષણ :- ઘણી વાર ફિઝિકલ આકર્ષણ પણ સેક્સનું એક કારણ બની શકે છે. આ સ્થિતિમાં મોટાભાગના વન નાઈટ સ્ટેન્ડસ હોય છે. આમ જોવામાં આવે તો ઘણી વાર આવા સબંધો પણ પ્રેમમાં બદલાઈ જાય છે અને લગ્નના મુકામ સુધી પહોંચી જાય છે.
પરિવાર નું દબાણ :- લગ્ન પછી યુગલો પર પરિવાર વધારવા માટે દબાણ કરવામાં આવે છે. જો બે ત્રણ વર્ષ સુધી બાળક ન થાય તો સબંધી પણ અમુક સવાલ પૂછતાં અચકાતા નથી કે બંને બેબી ક્યારે પ્લાન કરવાના છે. આ દબાણની સાથે જ પુરુષો પર પિયરનું પ્રેશર પણ વધારે હોય છે.
પરિવાર વધારવા માટે :- ઘણા પરણિત યુગલો વચ્ચે સે@ક્સનો મુખ્ય ઉદ્દેશ્ય પરિવાર વધારવાનો હોય છે. ઘણીવાર લગ્નને એક વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં તો કપલ માતા પિતા પણ બની જાય છે.