સે@ક્સ એક-બીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાની એક રીત છે. પરંતુ તેનો મતલબ એ નથી તેને એક સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે. સે@ક્સને લઇને લોકોમાં અલગ-અલગ ધારણાઓ હોય છે. સે@ક્સ બે લોકોને ખૂબ જ નજીક લાવે છે. સે@ક્સ કર્યા પછી પણ એવી અમુક વસ્તુ છે જે તમારે કરવી જોઈએ.
સામાન્ય રૂપથી હાઈજીન રાખવું ખુબ જ જરૂરી છે અને સૌથી વધારે ત્યારે જયારે તમે સે@ક્સ કરો છો અથવા સે@ક્સ પછી. સે@ક્સ માટે મન ન હોવા પર પણ તમે તમારા પાર્ટનરની ખુશી માટે સે@ક્સ કરવા તૈયાર થઇ જાવ છો. આવું બિલકુલ પણ ન કરવું જોઇએ. આજે અમે તમને એના વિશે જણાવીશું જે સે@ક્સ કરીને પછી તમારે જરૂર કરવી જોઈએ.
યુરીનેટ: પેશાબા દ્વારા બેક્ટેરિયા થી છુટકારો મેળવવા અને યુટીઆઈ થી બચવા માટે સે@ક્સ પછી પેશાબ કરવો ખુબ જ જરૂરી છે. આ બેક્ટેરિયા ણે મૂત્રાશય સુધી પહોચવાથી પણ રોકે છે, જેનાથી મૂત્રાશય માં સંક્રમણ થઇ શકે છે. સે@ક્સ કરીને ૧૫ મિનીટ ની અંદર પેશાબ જરૂર કરવો.
કો–ન્ડોમનો ચેક કરીને જ ઉપયોગ કરવો: જો તમે કો-ન્ડોમ નો ઉપયોગ એસટીડી અથવા ગર્ભનિરોધક ના રૂપ માં કરી રહ્યા છો તો સે@ક્સ પછી હંમેશા ચેક કરવું કે સે@ક્સ દરમિયાન કો-ન્ડમ તો નથી ફાટી ગયું. ક્યારેક ક્યારેક કો-ન્ડોમ નો ટુકડો ફાટીને મહિલા ની યો-ની માં ફંસાઈ જાય છે, જે ખતરનાક બની શકે છે. એટલા માટે આ વાત નું હંમેશા ધ્યાન રાખવું જોઈએ
ક્રેનબેરી જ્યુસ: તમે લગભગ સાંભળ્યું હશે કે ક્રૈનબેરી જ્યુસ પીવાથી યુટીઆઈ નો ખતરો રહેતો નથી. એક્સપર્ટ અનુસાર, “પાક્યા વગર ક્રૈનબેરી જ્યુસ અને ક્રૈનબેરી ની ગોળીઓ થી યુટીઆઈ હોવા નો ખતરો ઓછો થાય છે” “જ્યુસ અથવા ગોળીઓ ની યોગ્ય માત્રા અને સંક્રમણ ને રોકવા માટે તમારે એને કેટલા સમય સુધી લેવાની આવશ્યકતા છે, એનું અધ્યયન કરવામાં આવી રહ્યું છે. ક્રૈનબેરી જ્યુસ મૂત્ર ના પીએચ ણે બદલી શકે છે અને બેક્ટેરિયા ને વધવાથી રોકે છે.
સાફ-સફાઈ:- સે@ક્સ દરમિયાન ઘણું વધારે ઘર્ષણ, શારી-રિક તરલ પદાર્થો નું આદાન-પ્રદાન અને સ્પર્શ થાય છે. એનાથી બેક્ટેરિયા ફેલાઈ શકે છે. એટલા માટે સે@ક્સ પછી ૫ મિનીટ કાઢીને વજાઇનલ એરિયાને સરખી રીતે સાફ કરવું. જો તમે સાફ સફાઈ માં લાપરવાહી કરો છો તો તમને ઇન્ફેકશન થઇ શકે છે. સે@ક્સ પછી સાફ સફાઈ માટે ગરમ પાણી અને ફ્રેગરેંસ ફ્રી સાબુ નો ઉપયોગ કરવો. એ પછી પર્સનલ પાર્ટને સારી રીતે લુછી લેવું જોઈએ.
બોડી હાઈડ્રેડ રાખવા પાણી જરુરી: સે@ક્સ પછી શરીરમાં હાઈડ્રેશનની જરુર હોય છે, કારણ કે સે@ક્સ એખ એવી એક્સર્સાઈઝ છે કે જેના પછી શરીરમાં ઘણી કેલરી બર્ન થાય છે, હાઈડ્રેશનને બનાવી રાખવા માટે પોસ્ટ સે@ક્સ એક ગ્લાસ પાણી પીવું જોઈએ, આમ કરવાથી શરીરમાં રહેલા બેક્ટેરિયા બહાર નીકળી જાય છે.