શારીરિક સબંધ બનાવતી વખતે ન રાખવી આ બાબતોની શરમ… સે@ક્સલાઈફને મસ્તીથી બનાવો ભરપુર

સહિયર

સામાન્ય સે@ક્સડ્રાઈવની કોઈ વ્યાખ્યા હોતી નથી, કારણ કે તે કોઈ પણ વ્યક્તિ હોય એના પર વિવિધ રીતે આધારિત છે.પરિણિત લોકોના જીવનમાં સે@ક્સ એ એક ખુબ જ મહત્વપૂર્ણ ભાગ હોય છે. પુરૂષ હોય કે સ્ત્રી બંને માટે સે@ક્સ પ્રેમ દર્શાવે છે.. આ બંનેને સે@ક્સ કરવાની ઈચ્છા એટલી જ હોય છે, જેટલી એક ભૂખ્યા માણસને ભોજન કરવાની. જો બંને માંથી કોઈ એકની પણ સે@ક્સ કરવાની ઈચ્છા પુરી થતી નથી તો તેમનુ લગ્ન જીવન તૂટવા પર પહોંચી જાય છે.

લગ્ન પછી દરેક પતિ પત્ની માટે શારી-રિક સબંધ બાંધવો એ પ્રેમ વ્યક્ત કરે છે. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હોય કે જેણે લગ્ન પછી સે@ક્સ માટે ના પાડતા હશે. દરેકને શારી-રિક સબંધ વિશે ઘણા વિચારો મનમાં આવતા હોય છે. મહિલાઓ ઘણીવાર વિચાર કરતા કરતા એક કાલ્પનિક દુનિયામાં ખોવાઈ જાય છે. સ્ત્રીઓ સે@ક્સની સાથે રોમાંસ પણ ઇચ્છે છે.

બીજી બાજુ  જો સે@ક્સ લાઈફ બોરિંગ થઈ ગઈ હોય તો પણ સંબંધોમાં અંતર આવવાનું શરૂ થઈ જાય છે. એટલા માટે આ ખૂબ જ જરૂરી છે કે સે@ક્સ લાઈફને મજેદાર બનાવી રાખવા માટે ઘણું બધુ કરવામાં આવે.  નોંધપાત્ર છે કે લગ્ન જીવનમાં સે@ક્સના એવા અનેક સ્ટેજ હોય છે જેને અપનાવીને તમે તમારી સે@ક્સ લાઈફને આનંદદાયક બનાવી શકો છો.

લાઈફમાં એવી ઘણી બાબતો હોય છે જેના માટે કોઈ પણ પ્રકારની માફી માંગવાની જરૂર હોતી નથી. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે સે@ક્સ સાથે સંકળાયેલી પાંચ બાબતો કે જાણવી તમારા માટે જરૂરી છે. જો તમે સે@ક્સની શરૂઆત કરો છો તે માટે તમારે કોઈ પણ પ્રકારની શરમ રાખવાની જરૂર નથી.

સે@ક્સ દરમિયાન પહેલ કરવા માટે ખુબ હિંમ્મતની જરૂર હોય છે. જો તમે આ અવરોધોને દૂર કરો છો તો તમને પોતાના પર ગર્વ થશે. સે@ક્સને મસ્તીથી ભરપૂર બનાવવા માટે જીવનમાં એન્જોયમેન્ટ હોવું જરૂરી છે. બેડરૂમમાં સે@ક્સ ટોયનો ઉપયોગ કરવામાં કોઈ ખરાબ આદત માનવામાં આવતી નથી, જ્યાં સુધી તેનાથી કોઈ ઈજા ન થાય, ત્યાં સુધી ખરાબ નથી. તમારા પાર્ટનરને ખુશ રાખવા જોઈએ કે જે અલગ અલગ એક્સપેરિમેન્ટ કરવા માંગે છે.

ઘણી વાર એક્ટ દરમિયાન પાર્ટનર ઓફ ટ્રેક થઈ જાય તો તમારે નિર્દેશ આપીને સેક્સ લાઈફને ટ્રેક પર લાવવામાં કોઈ ખોટું નથી. તમે પાર્ટનરને ઈશારો કરી શકો છો કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, તેમાં કોઈ જાતની શરમ ન રાખવી. સૌથી મહત્વનું હોય છે એક્ટ દરમિયાન સંતોષ મેળવવો.

અમે તમને જણાવી દઈએ કે જો તમને સેકસ્યુઅલ એક્ટ દરમિયાન અમુક એવી બાબતો ન કરવા માંગતા હોય તો આ સમયે તમારે તમારા પાર્ટનરને ના પાડી દેવી જોઈએ. અથવા જો સેક્સ કરવાની ઈચ્છા ન હોય તો પાર્ટનર ને તેના વિશે શાંતિથી સમજાવવું જોઈએ. જો તમે કોઈ કામ કરવા માંગતા નથી તો દેખાડો કરવાની કોઈ જરૂર નથી. એટલા માટે તમારે આ બાબત પર પાર્ટનર સાથે વાત કરવી જરૂરી છે.

સે@ક્સ માં ત્યારે જ આનંદ નો અનુભવ થાય છે જ્યારે બંને પાર્ટનરને બરાબર સંતુષ્ટિનો અહેસાસ થાય. જ્યારે બંને પાર્ટનર ઓર્ગેઝમ પર પહોંચે છે ત્યારે તેઓ સે@ક્સને સારી રીતે એન્જોય કરી શકે છે. અને બંને વચ્ચેના સબંધમાં મજબૂતાઈ આવે છે.