ઘણી વાર આપણે અમુક મુંજવણ ભરેલા સવાલ કોઈને જણાવી શકતા નથી, જેના જવાબ દરેક ઉંમરના સ્ત્રી પુરુષો ઈચ્છે છે. લગભગ દરેક લોકોના મનમાં ઘણા સવાલ હોય છે જે કોઈને કહી શકતા નથી કે કોઈ પાસેથી જાણી શકતા નથી. આજે અમે તમને એવા જ કેટલાક સવાલના જવાબ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને ઘણું જાણવા મળશે.. તો ચાલો જાણી લઈએ.
સવાલ :- અમારા લગ્ન ને થોડા જ વર્ષો થયા છે. અમે બંને હનીમૂન પર ગયા ત્યારથી અત્યાર સુધી અમે એક જ પો-ઝિશન માં સબંધ બાંધ્યા છે, થોડા દિવસ પહેલા જ મને મારી બહેનપણી મળી હતી, તેને મને અલગ અલગ પો-ઝિશનના વિડિયો અને ફોટા બતાવ્યા. ત્યારથી મારું પણ મૂડ થઈ ગયું છે કે અમે પણ અલગ અલગ પોઝિશન માં શારી@રિક સ-બંધ બાંધીએ, પણ હું મારા પતિને જણાવી શકતી નથી..
જવાબ :- તમે મને જણાવ્યું કે તમે સં@ભોગ દરમિયાન એક જ પોઝિશન વાપરો છો, પરંતુ તમે કોઈ દિવસ બીજી પોઝિશન ટ્રાય કરી? એ નથી જણાવ્યું. બીજું કે તમને અને તમારા પતિના હાઈટ બોડી, અને વજન મુજબ જે પોઝીશન ગમતી હોય એ વાપરવી, નહિ કે બીજા જણાવે તે મુજબ પોજીશન કરવી જોઈએ.
સવાલ :- મારા લગ્ન થઇ ચુક્યા છે. મારા પતિને લગ્ન પહેલા સામે એક મહિલા રહે છે એની સાથે અફેર હતું, તો શું હાલમાં પણ તે એની જોડે સબંધ રાખતા હશે? મને એ મહિલાને જોવ તો ખુબજ ઈર્ષ્યા થાય છે. હું શું કરું એ મને કઈ સમજાતું નથી
જવાબ :- તમારા પતિને લફરું હતું તો એમને કદાચ બંધ કરીને પછી જ એમણે તમારી સાથે લગ્ન કર્યા છે ને, બીજુ ઈર્ષ્યા થવાનું સ્વભાવીક છે, કારણ કે તમે પણ મહિલા છો અને તમારો તમારા પતિ ઉપર હક્ક છે. એટલા માટે આ બધું વિચાર્યા વગર જીવનમાં આગળ વધો.
સવાલ :- મારા માતા-પિતાએ મારા લગ્ન પહેલાથી જ નક્કી કરી લીધા હતા, પણ એ છોકરી મારા કરતા વધારે ભણેલી છે તો શુ એ મને સમજી શકશે? અમારા બંને વચ્ચે કોઈ સમસ્યા તો નહિ આવે ને?
જવાબ :- ભલે તમારા લગ્ન નાનેથી જ નક્કી કરી લીધા પરંતુ ચોક્કસ તે તમને સમજશે, કેમ કે ભણતર ને અને લગ્નને વધારે કોઈ સંબંધ નથી, બીજું કે તમને ગમે છે એટલે તમે મેરેજ કરતા હશો, જો એને કોઈ સમસ્યા નહિ હોય અને તમને યોગ્ય વ્યક્તિ સમજતી હશે તો યોગ્ય વ્યક્તિને ચોક્કસ સમજેજ.
સવાલ :- મેં લગ્ન પહેલા મારા મંગેતર સાથે શારીરિક સબંધની મજા માણી લીધી છે, પરંતુ તેઓ વારંવાર હવે લગ્નની તારીખ પાછળ લઈ જાય છે અને વચ્ચે ઘણી વાર મજા પણ માણતા હોઈએ છીએ તો શું અમને કોઈ પ્રોબ્લેમ થઇ શકે છે ??
જવાબ :– ચોક્કસ આ બાબતમાં પ્રોબ્લેમ થઈ શકે છે, અથવા તમને શ-રીર સુખ માણીને તે તમને લગ્ન માટે ના પણ પાડી શકે છે, પણ તમે જે સવાલ પૂછ્યા તે બંનેનો અર્થ અલગ અલગ લઈ શકાય, કેમ કે લગ્ન કરવા માટે પૈસા પણ જરૂર હોય છે અને તે ના હોય તો પણ વારંવાર તારીખ પાછી ખેંચતા હોય છે, આ બાબતમાં તમે એમની સાથે વાત કરો, જેથી વાતનું સોલ્યુશન મળી શકે.