શું તમને ખબર છે શાકાહારી કે માંસાહારી બંને માંથી કોણ કરે છે વધારે સે@ક્સ? જાણો

સહિયર

જા-તીય સબંધ દરેક સબંધને મજબુત બનાવે છે. સં@ભોગ એ એક ખુબજ આનંદમય પ્રક્રિયા છે. ઘણી વાર આપણે આપણા વ્યસ્ત જીવનશૈલી, નોકરી, પરિવારની જવાબદારી અને સં-ભોગ માટેના સમય કાઢવાનું ભૂલી જઈએ છીએ. બંને યુગલો સ-બંધ બનાવીને એકબીજા પ્રત્યે પ્રેમ દર્શાવે છે.

શારી-રિક સબંધ દરેકના જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. સ-બંધ બાંધવો ભલે આનંદ માણવા માટે હોય પણ તે દરમિયાન સુરક્ષા જાળવવી પણ ખુબ જ જરૂરી છે. આ સમય દરમિયાન, યુગલો ઘણા હોદ્દાઓ અપનાવે છે.

સે@ક્સ માત્ર આનંદનું સાધન જ નથી, પરંતુ તે ભાવનાત્મક જોડાણને પણ મજબૂત બનાવે છે. પરંતુ શું તમને ખબર છે માંસાહારી કે શાકાહારી વ્યક્તિ માંથી કોણ કરે છે વધારે સે@ક્સ. આજે અમે તમને એના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

મહિલા અને પુરુષો વચ્ચે તો તુલના થતી જ રહે છે, સાથે જ માંસાહારી અને શાકાહારી લોકો વચ્ચે પણ ઘણી વાર સરખામણી થતી રહે છે. ઘણા લોકો એવું કહે છે કે, નોનવેજ નું સેવન કરનારા લોકો વધુ શક્તિશાળી હોય છે, જ્યારે અમુક લોકોનું એવું કહેવું છે કે, માંસ મચ્છી ખાવાથી નુકસાન થાય છે.

પરંતુ શું જાણો છો કે શાકાહારી અને માંસાહારી માંથી સે@ક્સ કોણ વધુ કરે છે, તે પણ એક મોટો સવાલ રહ્યો છે, જેનો જવાબ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. એક મીટ કંપની દ્વારા એક સર્વે કરવામાં આવ્યો જેમાં માંસાહારી અને શાકાહારી લોકો વચ્ચે એવું જાણવા મળ્યું કે જેનાથી ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.

આ સર્વેમાં એવું જાણવા મળ્યું હતું કે, દિવસમાં એક વાર માંસ નું સેવન કરતા ૪૨% લોકો અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર સે@ક્સ કરતા હોય છે. આ સર્વેમાં જ્યારે શાકાહારી લોકો અને એવા લોકો જે ૧૫ દિવસે એક જ વાર માંસનું સેવન કરતા હોય તેમાંથી ફક્ત ૧૬% લોકો જ એવા જોવા મળ્યાકે જે અઠવાડિયામાં એક વાર સે@ક્સ કરે છે.

આ સર્વે યુકે મા કરવામાં આવ્યો હતો, જેમાં બ્રિટનના ૨ હજાર લોકોએ ભાગ લીધો હતો. અલગ-અલગ દેશોમાં એનો આંકડો અલગ-અલગ હોય છે. સૌથી વધુ ૪૯% લોકો કામુક માંસાહારી વેલ્સમાં જોવા મળ્યા હતા.

જયારે ઈંગ્લેન્ડમાં ૪૬% લોકો અને સ્કોટલેન્ડમાં ૪૦% લોકો કામુક માંસાહારી ખાતા જોવા મળ્યા હતા. જો પહેલાના સંશોધન વિશે વાત કરવામાં આવે તો તેમાં શાકાહારી લોકો બાજી મારી જાય છે.

થોડા સમય પહેલા કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, વેજિટેરિયન લોકો એટલે કે જે લોકો નોનવેજ ન ખાતા હોય તે લોકો સે@ક્સ કરવાના બાબતે માંસાહારી લોકો કરતા વધારે શ્રેષ્ઠ હોય છે. જો કે મોટાભાગના લોકો આ વાત નથી માનતા. તેમનું કહેવું છે કે, સે@ક્સ વ્યક્તિઓ પર નિર્ભર કરતું હોય છે, તે પછી માંસાહારી હોય કે શાકાહારી.