અભિનેતા શાહિદ કપૂર અને ટેનિસ સ્ટાર સાનિયા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો, બંને એક સાથે હોટલમાં પકડાયા હતા, અને પછી…

ફિલ્મી દુનિયા

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં કોઈને કોઈ કનેક્શન હંમેશા ક્રિકેટ જગત સાથે જોડાયેલું રહ્યું છે. પરંતુ એવી અન્ય પણ ઘણી બધી રમતો છે જેમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં કનેક્શન જોડાયેલું રહ્યું છે.

આવો જ એક સંબંધ જોવા મળ્યો, બોલીવુડના જાણીતા અભિનેતા શાહિદ કપૂર અને ટેનિસ સ્ટાર સાનિયાનો. સાનિયાએ એ ભારતની જાણીતી અને પ્રખ્યાત હસ્તીઓમાંની એક વ્યક્તિ છે. તેણે પોતાની આગવી રીતે ટેનિસમાં પોતાનું નામ બનાવ્યું છે. એના કારણે જ તેમને ખુબ જ માન અને સન્માન પણ પ્રાપ્ત થયા છે.

સાથે સાનિયાએ સંપત્તિ પણ ખૂબ જ બનાવી છે. તેણે ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડયું છે. તેણે અનેક ખિતાબ પોતાના નામે કર્યા છે. સાનિયા મિર્ઝા બોલિવૂડ ના જાણીતા એક્ટર શાહિદ કપૂરને પસંદ કરતી હતી. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

હાલના સમયમાં બંને લઈને આવેલી એક ખબર, જેનાથી બંને ચર્ચામાં રહ્યા. એ ખબર પ્રમાણે શાહિદ અને સાનિયા એકવાર હોટેલના રૂમમાં સાથે પકડાયા હતા. આ સમાચાર જાણ્યા પછી બધે જ એની ચર્ચા થઈ રહી છે. આખરે બંને હોટેલના રૂમમાં પકડાયા કઈ રીતે? સાનિયા મિર્ઝાએ અભિનેત્રી નથી છતાં પણ આખા ભારતમાં જાણીતી છે. પરંતુ અત્યારે તે રમત ઘણી દૂર છે. જોકે અત્યારે ફરીથી એકવાર સોશિયલ મીડિયામાં જાણીતી થઈ ગઈ છે કારણકે, એના વીતેલા દિવસોની સત્યતા બહાર આવી છે.

સાનિયા મિર્ઝાને શાહિદ કપૂર હોટલના એક રૂમમાં હતા ત્યારે વેઈટર વસ્તુઓની ડિલિવરી માટે રૂમમાં પહોંચે છે. ત્યારે વેઇટરે બન્નેને સાથે જોયા અને એણે એ બંનેને ઓળખી લીધા. એ સમયે બંનેના સંબંધમાં સમાચાર પણ સોશિયલ મીડિયામાં આવી રહ્યા હતા.

આવા ત્યારે સામે આવી ત્યારે ત્યારે ફક્ત ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નહીં પરંતુ ભારતમાં બધી જગ્યાએ એમની ચર્ચા થઈ રહી હતી. એવું કહેવાય છે કે, સાનિયા મિર્ઝાએ પોતાનું દિલ શાહિદ કપૂરને આપી દીધું હતું.

મળેલી માહિતી પ્રમાણે અભિનેતા શાહિદ કપૂર એક સમયે સાનિયા મિર્ઝાને ડેટ કરી ચૂક્યો છે. ભલે સાનિયાને શોએબ એકસાથે વિવાહિત જીવન જીવી રહ્યા છે. પરંતુ શાહિદે પોતાના સંબંધો આજે પણ સોશિયલ મીડિયા પર ચર્ચાય છે. સાનિયા મિર્ઝાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ સાથે લગ્ન કર્યા છે અને તે હાલમાં એની સાથે પાકિસ્તાનમાં રહે છે.