લગ્નજીવનમાં સુખી રહેવા માટે શારી-રિક સંબંધ રાખવો ખૂબ જ જરૂરી છે. તે શારી-રિક સંતોષની સાથે અનેક રોગો સામે લડવા માટે ઘણી મદદ કરે છે. સં@ભોગ કરવાથી કેન્સર જેવા રોગની સારવાર પણ શક્ય છે. દરરોજ સે@ક્સ કરવાથી દરેક પ્રકારના કેન્સરમાંથી છુટકારો મળતો નથી, પરંતુ અમુક પ્રકારના કેન્સરથી ચોક્કસપણે બચી શકાય છે.
સ્ત્રીઓમાં જે ઓવરી કે ગર્ભાશય હોય છે, એવી રીતે પુરુષોમાં એક ગ્રંથિ હોય છે, એમાં થતાં કેન્સરને પ્રોસ્ટેટ કેન્સર કહેવામાં આવે છે. સામાન્ય રીતે પ્રોસ્ટેટ કેન્સર લગભગ ૬૦ વર્ષની ઉંમર પછી જ થાય છે. અમુક કેસમાં ૫૦ વર્ષની ઉંમર પછી પણ આ કેન્સર થઇ શકે છે. પ્રોસ્ટેટ ગ્રંથિ પુરુષોના શરીરના ખૂબ જ અંદરના ભાગમાં આવેલી હોય છે.
એટલા માટે એમાં જે પણ ફેરફાર થાય કે સમસ્યા થાય એ સામાન્ય રીતે તરત જ બહાર સામે દેખાઈ શકતી નથી. જયારે પણ કેન્સરની શરૂઆત થવાની હોય ત્યારે કોઈ ખાસ લક્ષણો જોવા મળતા નથી, જેનાથી કેન્સરનો રોગ છે એ વિશે વહેલી ખબર પડી જાય.
અમે તમને જણાવી દઇએ કે, ૯૪% દર્દીઓ એવા છે જેને પ્રોસ્ટેટ કેન્સરના ત્રીજા કે ચોથા સ્ટેજ પર પહોંચી જાય પછી ખબર પડે છે, જેના માટે ડોક્ટર્સ ઇચ્છે તો પણ એના માટે કંઈ કરી શકતા નથી. હકીકતમાં જો સમયસર સારવાર કરવામાં આવે તો આ કેન્સરથી ૧૦૦% મુક્તિ મળી શકે છે.
પ્રોસ્ટેટ કેન્સર સ્ટેજ-૧અને સ્ટેજ-૨ સુધી પહોંચી જાય ત્યારે પણ એના વિશે ખબર પડી શકતી નથી. ઘણી વાર કેટલાક કેસમાં એવું પણ બને છે કે કેન્સર ખૂબ જ વધી જાય છે અને વ્યક્તિ જયારે મૃત્યુ પામે ત્યાં સુધી પણ એને પ્રોસ્ટેટ કેન્સર વિશે ખબર પડતી નથી હોતી
આવા કેન્સરમાં કોઈ ખાસ એવા લક્ષણો જોવા મળતા નથી. આ કેન્સર જે વ્યક્તિને થાય એ વ્યક્તિ એકદમ હેલ્ધી વ્યક્તિ જેવા જ દેખાઈ છે. ખાસ કરીને ત્યાં સુધી જ્યાં સુધી તેની કેન્સરની બીમારી ખૂબ વધી ન જાય. જો પ્રોસ્ટેટ કેન્સરની સારવાર જલ્દી થઈ શકે તો એનો ઇલાજ શક્ય બની શકે છે અને એનાથી મુક્તિ પણ મળી શકે છે.
પ્રોટીનના ઉત્પાદન પાછળ પુરુષનાં હોર્મોન્સ પણ જવાબદાર હોય છે. આ પ્રોટીન પુરુષોના વીર્યને પ્રવાહી બનાવી રાખવામાં મદદરૂપ થાય છે. જ્યારે પ્રોસ્ટેટ બને છે ત્યારે એનું અમુક ટકા લોહીમાં મિક્સ થઇ જાય છે. જો પુરુષનું બ્લડ-ટેસ્ટ કરવામાં આવે તો ચોક્કસપણે એનું લેવલ જાણી શકાય. આ એક સામાન્ય ટેસ્ટ છે. જો લેવલ વધારે હોય તો નક્કી પ્રોસ્ટેટમાં કોઈ સમસ્યા છે એવું સમજી શકાય.
સંશોધનકર્તાઓ એ તેમના સંશોધન માં એવી માહિતી આપી છે કે નિવારણની અમુક પદ્ધતિઓ છે જે પ્રોસ્ટેટ કેન્સરના જોખમને ઓછું કરી શકે છે. સંશોધનમાં, વારંવાર જલ્દી સ્ખલન થઇ જવું એ રોગની રોકથામ સાથે સંકળાયેલું હતું. આ સંશોધન માંથી મળેલી માહિતી પરથી જે વ્યક્તિ એક મહિનામાં ૨૧ વાર સે@ક્સ કરે છે, તે ૨૦% સુધી પ્રોસ્ટેટ કેન્સરથી એને પોતાને બચાવી શકે છે.
સંશોધનમાં જાણવા મળ્યું છે કે પ્રોસ્ટેટ કેન્સરથી પીડાતા લોકોના મૃત્યુ દરમાં ઘટાડો થઇ ગયો છે, જે તેમના જીવનમાં સે@ક્સના દરમાં વધારો કરે છે. ઓર્ગેઝમ, ઓક્સીટોસિન અને ડીએચઇએના સમયે સ્ત્રાવ થતાં રસાયણો કેન્સરના રોગના સ્તરને ઘટાડે છે. તે તમને કેમિકલ સ્તન અને સર્વાઇકલ કેન્સરના રોગથી પણ બચાવે છે.