શારી-રિક સબંધ એ દરેકના લગ્નજીવનમાં સામાન્ય વાત છે. સે@ક્સ ન ફક્ત તમને સારી ઊંઘ આવે છે. સે@ક્સ કરવાથી તનાવથી પણ રાહત મળે છે. કેલરી બર્ન થાય છે. પરંતુ કેટલાક એવા કારણો છે, જેને લઇને તમારે રોજ સે@ક્સ કરવું જોઇએ. સે@ક્સ કર્યા બાદ સારી ઊંઘ પણ આવે છે. સારી ઊંઘ સારા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ મહત્વનું છે.
શરૂઆતના તબક્કા પછી, સ્ત્રીનું શરીર ઘણી રીતે બદલાઈ જાય છે, પરંતુ કેટલીક વાર સં@ભોગ દરમિયાન, ગુપ્તાંગમાં ખૂબ જ પીડા થાય છે કે તે ઘણી વાર મુશ્કેલીનું કારણ બની જાય છે. એવું જાણવા મળ્યું છે કે સમય સાથે, સ્ત્રીઓ અને પુરુષોમાં સં@ભોગ પ્રત્યેનો ઉત્સાહ ઓછો થાય છે, જ્યારે મહિલાઓ લાંબા સમય સુધી લાંબા સંબંધોમાં સં@ભોગ પ્રત્યે ઉદાસીન બની જાય છે.
હકીકતમાં ખરાબ આરોગ્ય અને ભાવનાત્મક જોડાણને કારણે સ્ત્રીઓ અને પુરુષોમાં સં@ભોગ માટેની ઇચ્છા ઓછી થતી જાય છે. આ પર એક સંશોધન પણ કરવામાં આવ્યું છે, જેમાં લગભગ પાંચ હજાર પુરુષો અને ૬૭૦૦ મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સંશોધન બીજેએમ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.
યુકેના સંશોધનકારો મુજબ જાણવા મળ્યું કે જા@તીય ઈચ્છામાં સતત ઘટાડો એ ચિંતાનો વિષય છે અને આને ગંભીરતાથી ખાસ ધ્યાનમાં લેવું જોઈએ. આ સમસ્યા નો ઉકેલ લેવા માટે દવાઓના ઉપયોગને રોકવાની જરૂર છે. સં@ભોગ વિશે ચિકિત્સકો જણાવે છે કે સં@ભોગ પ્રત્યે થતી રુચિ હંમેશા અસામાન્ય ન કહી શકાય.
પુરુષો અને સ્ત્રીઓની જરૂરિયાતો હમેશા બદલાતી હોવાના ઘણા કારણો હોય છે. તેમણે જણાવ્યું કે ઘણા કિસ્સાઓમાં તે સામાન્ય અને સ્વાભાવિક હોય છે પરંતુ અન્ય કારણોમાં પીડા અને અગવડતા રહેલી હોય છે. જો તમે સં@ભોગ અનુભવને દુખાવા માંથી મુક્ત બનાવવા માંગતા હોય, તો આ કેટલીક ટીપ્સ તમારા માટે ઉપયોગી થઈ શકે છે.
લુબ્રિકન્ટનો ઉપયોગ કરવાથી, યોનિ માર્ગમાં દાખલ કરતી વખતે રાહત મળે છે, જે દુખાવા ને ઓછુ કરવા માટે યોગ્ય સાબિત થઇ શકે છે. જો તમને જાણકારી ન હોય તો પછી તમારો સાથી કેવી રીતે ચાલુ કરે છે તે મહત્વનું નથી,
જો તમને સે@ક્સ દરમિયાન કોઈ પણ પ્રકારનું દર્દ કે દુખાવો ન થાય તો તમને વધારે આનંદ નો અહેસાસ થઇ શકે છે. જો તમને દુખાવો થતો હોય તો તમને આનંદ નહિ મળે. પરંતુ એનાથી તમે ઉત્તેજના અનુભવી શકશો નહીં, જેના કારણે તમારું શરીર પણ સં@ભોગ માટે તૈયાર થશે નહિ.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment