ભાગદૌડવાળી જીવનશૈલીને કારણે લોકો પોતાના ખાનપાનથી સં-ભોગ ક્ષમતા પર નકારાત્મક પ્રભાવ પડે છે. સં-ભોગના મામલામાં લોકોએ ઉચિત આહાર લેવો જરૂરી છે. વિટામિન ઈની ઉણપને કારણે પણ સે-ક્સ ક્ષમતા ઓછી થવાની સંભાવના વધી જાય છે. જોકે ઘણી વખત સમય કરતા વહેલા પણ વ્યક્તિ તેનો ભોગ બને છે. તેની અસર માનસિક સ્વાસ્થ્ય પર પણ થાય છે.
સં-ભોગની ક્ષમતા વધારતી દવાઓ લેવામાં આમ જોવા જઈએ તો કાંઈ ખોટું નથી. જો કે દવા લેનાર માણસો માટે બનેલી દવા લે એ જરૂરી છે. સેક્સ પાવર વધારવા માટે આ ચમત્કારી ઉપાય તમારી સંભોગ લાઈફને વધુ સારી બનાવે છે.
આદુ:- મોટાભાગના લોકો એજ જાણે છે કે આદુ ચાને ટેસ્ટી બનાવે છે અને ઉધરસ-તાવ થવાથી અટકાવે છે. પરંતુ આદુના ફાયદા આ કરતાં વધુ છે. તે બ્લડ સર્ક્યુલેશનમાં વધારો કરવા માટે કામ કરે છે. શરીરને ઊર્જા આપે છે અને બેડ પર તમારી પરફોર્મન્સને ઇમ્પ્રુવ કરે છે.
સફરજન: તમે જરૂર સાંભળ્યું જ હશે કે જો દરરોજ એક સફરજન ખાવુ તમારી ડાયટનો ભાગ હોય તો તમારે ક્યારેય ડૉક્ટર પાસે જવાની જરૂર નહીં પડે કેમ કે તમે સ્વસ્થ રહેશો. પરંતુ આ વાત તમારી સેક્સશુઅલ સ્વાસ્થ્યને પણ લાગુ પડે છે. સફરજન ખાવાથી સેક્સ પાવર વધે છે. એટલા માટે સફરજન ખાવાની તમારી રોજની ટેવ બનાવી લો.
લસણ:- લસણ તમને દરેક રસોઈમાં જોવા મળશે. લસણ પુરૂષોમાં યૌન અંગોમાં રક્ત પ્રવાહને વધારે છે. તમારા ભોજનમાં લસણનો ઉપયોગ વધુ કરવો. લસણ પ્રતિરોધક ક્ષમતાને વધારવામાં મદદ કરે છે, આનાથી ઇરેક્શનની સાથે લાંબા સમય સુધી પરફોર્મ કરવામાં મદદ કરે છે.
અસરકારક યોગ:- યોગ કરવું કેટલાક લોકોને કંટાળા જેવું જરૂર લાગી શકે છે.પરંતુ જો તમે તમારા સંભોગ લાઈફને ઈંપ્રુવ કરવા ઈચ્છો છો તો કેટલાક અત્યંત સરળ આસનો માટે દરરોજ ફક્ત 15 મિનિટ કાઢી લો. આ આસન પેલ્વિક વિસ્તારની મસલને મજબૂત બનાવવામાં મદદગાર છે. આમાં બટરફ્લાય આસન, ગૌમુખ આસન અને ભુજંગ આસનનો સમાવેશ થાય છે.
વોક કરવું:- જો તમને યોગ કરવાનું પસંદ ના હોય તો રનિંગ અને વૉક કરો.આનાથી પણ તમારી પેલ્વિક મસલ મજબૂત બને છે. બ્લડ સર્ક્યુલેશન વધારે છે અને દિલ મજબૂત રહે છે, જ્યારે આ ત્રણ વસ્તુ તમારો સાથ આપે છે તો સંભોગ દરમિયાન તમારું પરફોર્મન્સ તમારી રીતે જોરદાર બની જાય છે.
આનાથી બચવું:- અત્યાર સુધી તમે જાણ્યું કે સે-ક્સ પાવર વધારવા માટે શુ કરવું જોઈએ. હવે અહીંયા તમારે જાણવાનું છે કે તમારે શુ નથી કરવાનું, જે તમારી સે-ક્સ લાઈફ પર ખરાબ અસર પડે છે. આમાં સૌથી પહેલા અને સૌથી ઘાતક નામ છે તણાવ. તમારે તણાવથી દૂર રહેવાનું છે. મનને શાંત રાખવા માટે ધ્યાન કરો અથવા તમારી આદત પર ધ્યાન આપો.સાથે નશા વાળા પદાર્થોનું સેવન બંધ કરી દો. આ તમારી સંભોગ લાઇફને ખરાબ કરે છે.