સં@ભોગથી રોમાન્સની સાથે પતિપત્ની આવે છે એકબીજાની વધારે નજીક અને વધે છે પ્રેમ..

સહિયર

શારી-રિક સંબંધ દરેક પતિ પત્ની વચ્ચે એક મહત્વપૂર્ણ સબંધ છે, જે સ્વાસ્થ્ય અને સંબંધો માટે ખુબ જ સારું માનવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે શારી-રિક સંબંધ પછી રોમાન્સ કરવાથી પાર્ટનરને ખુશી મળે છે. શારી-રિક સંબંધ બનાવ્યા પછી રોમાન્સ કરવાથી ઇમોશનલી રીતે એકબીજા સાથે કનેક્ટ પણ થાય છે.

જ્યારે પણ પતિ પત્ની વચ્ચે શારી-રિક સંબંધ બને છે ત્યારે પોતાના તેઓ એમના પાર્ટનરની સાથે શારી-રિક રૂપથી સૌથી વધારે નજીક હોય છે. તો સામાન્ય રીતે સં@ભોગ પછી નજીક અને પ્રેમ જાળવી રાખવા અને પ્રેમ વધારવાનો તે સમય એક ખાસ સમય સાબિત થાય છે.

સં-બંધોમાં હંમેશાં આકર્ષણ જળવાઈ રહે તેના માટે પાર્ટનરની નજીક આવવા માટે ઘણા બહાના શોધવા જોઈએ. તેવામાં સંભોગ કર્યા પછી રોમાન્સ કરવો એ સૌથી સારો વિકલ્પ છે. સે@ક્સ કર્યા પછી કેવી રીતે વાતાવરણને રોમાન્ટિક બનાવવામાં આવે તે અમે આજે તમને જણાવીશું, તો ચાલો જાણી લઈએ..

સે@ક્સ કર્યા પછી એક સાથે નહાવું :- લગભગ શારી-રિક સંબંધ પછી યુગલો થોડા થાકી જતા હોય છે. તેવામાં જો બંને પાર્ટનર સે@ક્સ્યુઅલ સબંધ બાંધ્યા પછી એકસાથે સ્નાન કરે છે તો તે ખૂબ જ રોમેન્ટિક બની શકે છે. તેમજ સ્નાન દરમિયાન તમારું મૂડ ફરીથી વધારે સારું થઈ જાય. જો બંને પાર્ટનરની ઈચ્છા હોય તો ફરીથી સે@ક્સ કરી શકાય છે.

એકબીજાની આંખોમાં જોવું :- એવું કહેવામાં આવે છે કે આંખો પણ હૃદયની ભાષા સમજે છે. એવામાં શારી-રિક સંબંધમાં રોમાન્સ કરવા માટે ક્યારેક ક્યારેક એકબીજાની આંખોમાં જોઇને પણ તમે રોમેન્ટિક થઈ શકો છો. શારી-રિક સંબંધ પછી એકબીજાથી અલગ ન થઈને થોડા સમય માટે તમે એકબીજાની આંખોમાં પોતાના પ્રેમને જોઈ શકો છો. આવું કરવાથી રોમાન્સ કરવામાં વધારે મજા આવી શકે છે.

મસ્તી મજાક વાળી વાતો :- ક્યારેક ક્યારેક સં@ભોગ કરવો ખૂબ જ ઇંટેન્સ થઇ શકે છે અને ક્યારેક ક્યારેક તે ખૂબ જ ઈમોશનલ પણ થઈ શકે છે. તેવામાં શારી-રિક સંબંધ બનાવ્યા પછી બંને પાર્ટનરોએ હળવી વાતો અથવા મજાક મસ્તી વાળી પણ વાત કરવી જોઈએ. એવી વાતો કરવી જેનાથી બંનેનું મૂડ સારું થાય અને તણાવ ઓછો થઈ શકે.

આલિંગન કરવું :- શારી-રિક સંબંધમાં રોમાન્સ બની રહે તે માટે બંને એ એકબીજા સાથે ફિઝીકલી રીતે કનેક્ટ રહેવું જોઈએ. તેના માટે પતિ-પત્નીએ એકબીજાને આલિંગન કરવું જોઈએ. ક્યારેક પાર્ટનરના વાળમાં હાથ ફેરવવો તો ક્યારેક તેના શરીરના ભાગને હળવે-હળવે સ્પર્શ કરવો. શારી-રિક સંબંધ પછી પણ એકબીજાને સ્પર્શ કરવાનો અહેસાસ ખૂબ જ રોમાન્સ વાળો હોય છે. વાતો કરતા કરતા કે પછી કોઈ ગીત સાંભળતા સાંભળતા પણ પોતાના પાર્ટનરને હળવા હાથે સ્પર્શ કરી શકાય છે, તો તેને ખૂબ જ સારું મહેસુસ થશે.

એક સાથે ભોજન કરવું :- શારી-રિક સંબંધ પછી તમે ઘણા થાકી જાવ છો તો એવામાં તમને ભૂખ લાગી શકે છે. એક સારા સે@કસ સબંધ પછી તમે પોતાના પાર્ટનરની સાથે થોડું ભોજન એન્જોય કરી શકો છો. એક સાથે ભોજન કરવાથી પાર્ટનર્સ ભાવનાત્મક રૂપે એક બીજા સાથે જોડાયલ રહે છે.

ક્યાંક તમે આવું તો નથી કરતા ને :- હંમેશા કપલ શારી-રિક સંબંધ પછી એકબીજા તરફ પીઠ કરીને સુઈ જતા હોય છે, જેના લીધે રોમાન્સમાં ઘટાડો થઇ શકે છે. રોમાંસને જાળવી રાખવા માટે અને આ સમયને વધારે એન્જોય કરવા માટે જરૂરી છે કે તમે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખો. શારી-રિક સંબંધમાં રોમાન્સ માટે રોમેન્ટિક એક્ટિવિટીઝથી જીવનમાં વધારે ખુશીઓ આવશે અને સાથે સાથે ખૂબ જ એક્ટિવ મહેસૂસ થશે.