સંભોગ માટેની ઈચ્છા ન થવાની શું હોય છે સમસ્યા,.. આ છે એના લક્ષણો… જરૂર જાણો

સહિયર

ઘણી વાર બે પાર્ટનર વચ્ચે જો પ્રેમ, સમજણ અને હૂંફાળો સંબંધ ન હોય તો સેક્સની ઇચ્છા પણ મરી પરવારે છે. જેના લીધે બંને પાર્ટનરને મજા આવતી નથી. કેટલીક વખત એવું બને છે કે કપલમાં ક્યારેક સામે વાળા પાર્ટનરને શારીરિક સંબંધ બાંધવાની ઇચ્છા થતી નથી.

પરંતુ શું તમે જાણો છો કે આ ઇચ્છા ના થવા પાછળ પણ કેટલાક લક્ષણો હોય છે. આજે અમે તમને એના વિશે જણાવીશું કે શારીરિક સંબંધ બનાવવા પાછળ શું લક્ષણો હોય છે. તો ચાલો આજે અમે તમે જણાવી દઈએ એ લક્ષણ વિશે…

તમારા પત્ની સાથેના સંબંધોમાં કોઈ મનભેદ હોય તો એના વિશે સમાધાન કરવું જોઈએ. જો એવું કંઈ પણ હોય તો તમારી પત્ની સાથે બેસીને સમસ્યાઓ દૂર કરો. સ્ત્રીઓ સેક્સની સાથે રોમાંસ પણ ઇચ્છે છે. તેને કારણે સંભોગ માટેની તેની આશાઓ કે ઇચ્છાઓ પુરુષો વિચારે છે, તેના કરતાં અલગ હોય છે.

પુરુષો આ બધી વાતો જાણી કે સમજી શકતા નથી એટલે તેનો પાર્ટનર કયા પ્રકારનો પ્રેમ કે સબંધ ઇચ્છે તે તેના માટે યક્ષપ્રશ્ન બની રહેતો હોય છે.  મોટાભાગે ડેમિસેક્યુઆલિટી વ્યક્તિ પ્રેમ કે ભાવનાત્મક જોડાણ વગર બીજા કોઈ પણ વ્યક્તિ જોડે શારિ-રીક સંબંધ નથી બનાવતો અને તે આમ કરતા ખચકાય છે.

જો કે અહીં એક સ્પષ્ટતા ચોક્કસથી જણાવી દઇએ કે આ સમસ્યાનો મતલબ તે બિલકુલ નથી થતો કે તમારામાં યૌન આકર્ષણ પૂર્ણ થઇ ગયું છે. બસ વાત એટલી છે કે આવ પ્રકારનો યૌન સંબંધ બનાવવા માટે તમે જે તે વ્યક્તિથી ભાવનાત્મક જોડાણ અનુભવતા  નથી.

આવા લોકો ત્યારે જ બીજા કોઈ લિંગ પ્રત્યે આકર્ષિત થાય છે જ્યારે તે, જે તે વ્યક્તિ માટે ભાવનાત્મક જોડાણ નથી ઇછ્ચ્તા. આવા વ્યક્તિઓને પ્રેમ અને હૂંફની વધુ જરૂર હોય છે. તે યૌન સંબંધ ખાલી ઇચ્છાપૂર્તિ કે શરીરની કોઈ જરૂરિયાત માટે નથી કરતા. એના માટે એને પ્રેમ ની પણ જરૂર હોય છે.

તેમના માટે જે તે વ્યક્તિ સાથે ભાવનાત્મક જોડાણ હોવું વધુ મહત્વનું છે. અને જ્યારે આવી ભાવના તેઓ અનુભવે છે તો જ યૌન સંબંધ બનાવે છે. એવા લોકો માટે ભાવના વધારે મહત્વ ધરાવે છે અને પ્રેમ પણ દર્શાવે છે.