સે@ક્સ કરવાથી ચહેરા પર આવે છે ખુબજ ગ્લો.. અને સાથે તન મનની સુંદરતામાં થાય છે વધારો..

સહિયર

શારી-રિક સંબંધ દરેક પતિ પત્ની વચ્ચે એક મહત્વપૂર્ણ સબંધ છે, જે સ્વાસ્થ્ય અને સંબંધો માટે ખુબ જ સારું માનવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે શારી-રિક સંબંધ પછી રોમાન્સ કરવાથી પાર્ટનરને ખુશી મળે છે. શારી-રિક સંબંધ બનાવ્યા પછી રોમાન્સ કરવાથી ઇમોશનલી રીતે એકબીજા સાથે કનેક્ટ પણ થાય છે.

સામાન્ય રીતે  દરેક વ્યક્તિને સુંદર દેખાવાનો ખુબ જ પસંદ હોય છે. દરેક લોકો તન મનની સુંદરતા માટે સતત પ્રયત્ન કરતા રહે છે. પરંતુ શું તમને ખબર છે કે આ ખુબસૂરતી, અને સુંદરતા ફક્ત શારી-રિક સ્કીન કેર કરવાથી આવતી નથી. પરંતુ પ્રેમથી પણ આવતી હોય છે. જો તમારા પાર્ટનરનો પ્રેમ તમને સતત મળતો રહે તો તમારી સ્કીન પણ ખુબ જ ચમકતી રહે છે. પાર્ટનરનો પ્રેમ સાથે સે@ક્સના પણ ઘણાં ફાયદાઓ છે. બ્યુટી સાથે સંકળાયેલ સે@ક્સની એવી બાબતો વિશે જણાવીશું જેનાથી તમને ઘણું જાણવા મળશે. સે@ક્સ કરવાથી પણ તમારા તન મનની સુંદરતામાં વધારો થાય છે.

સે@ક્સુઅલ રિલેશનશીપથી ૭ થી ૧૨ વર્ષ યુવાની આવશે : સં@ભોગ કરવું એ ફક્ત શારી-રિક આકર્ષણ જ નથી, પરંતુ શારી-રિક શક્તિમાં વધારો કરવાની સાથે ત્વચા ગ્લો વધારે છે. એક અઠવાડિયામાં 3 વાર સં@ભોગ કરવાથી વૃદ્ધાવસ્થા ઘણી દૂર રહેશે. સે@ક્સના કારણે હદયના ધબકારા ને કારણે લોહીનો ફ્લો દરેક અંગોમાં વધી જાય છે. જેના કારણે શરીરમાં ઓક્સિજન ના પ્રમાણમાં વધારો થાય છે. શરીરમાં ઓક્સિજન લેવલ સારું જળવાઈ રહે છે જેના કારણે ચહેરાની રોનક જ બદલાઈ જાય છે. જે લોકો અઠવાડિયામાં ૩ વાર સં@ભોગ કરે છે તે પોતાની ઉંમરથી ૭ થી ૧૨ વર્ષ યુવાન દેખાય છે.

સં@ભોગ કરવાથી વધે છે રોગપ્રતિકારક શક્તિ :- અમે તમને જણાવી દઈએ કે ઓર્ગેઝમ પર શરીરમાં સેરાટોનિન અને ડીએચઈનો સ્રાવ વધે છે. સેરાટોનિન એક ન્યૂરોટ્રાંસ્મીટર છે જે શરીરમાં તન મનમાં જોશ વધારે છે. એનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. ભરપૂર સં@ભોગનો આનંદ માણવાથી શરીરમાં જુસ્સો અનોખો જોવા મળે છે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.

સે@ક્સ કરવાથી શરીરમાં એસ્ટ્રોજન સ્કિનમાં આવે છે સ્મૂથ અને સિલ્કી :- એસ્ટ્રોજનના કારણે ત્વચા મોઈશ્ચરાઈઝ રહે છે અને સોફ્ટ બને છે. જે ત્વચાને લચીલી પણ બનાવી રાખે છે. પ્રોપર મોઈશ્ચરને કારણે ત્વચા સોફ્ટ અને સ્મૂથ બનેલી રહે છે. જર્નલ ઓફ સેક્સુઅલ મેડિસીનમાં કરવાંમાં આવેલા રિપોર્ટ મુજબ નિયમિત સં@ભોગના કારણે શરીરમાં સે@ક્સુઅલ ઓર્ગેજમના કારણે એસ્ટ્રોજનના લેવલમાં વધારો થાય છે, જેના કારણે ત્વચા અને વાળ ખૂબજ હેલ્ધિ બને છે. શરીરમાં હોર્મોનમાં પણ ફેરફાર થાય છે.

સં@ભોગ આંનંદથી મેળવો ગુડ ફિલિંગ :- સં@ભોગનો આનંદ માણતા કપલોમાં એકબીજા પ્રત્યે આકર્ષણ, રોમાન્સના કારણે શારી-રિક હોર્મોન્સમાં ફેરફાર થાય છે. એકબીજામાં ખોવાઈ જઈને સં@ભોગનો આનંદ માનતા લોકોના શરીરમાં ગુડ ફિલ કરાવતા હોર્મોન્સ ડોપામાઈન અને ઓક્સિટોસિનનો સ્રાવ થાય છે. ઓક્સિટોસિન સ્રાવના કારણે રિલેક્સ અનુભવ પણ થાય છે, જેનાથી તમે પોતાની સાથે અન્ય લોકો સાથે પણ સારું ફિલ કરી શકો છો.

સે@ક્સ અને મેડિટેશન મગજને કરે છે પ્રભાવિત :- સે@ક્સ અને મેડિટેશન આ બંને મગજના એક જ ભાગ છે જે એને ચોક્કસ રીતે પ્રભાવિત કરે છે. મેડિટેશનનો જેવો પ્રભાવ તમારા મનોમગજમાં પડે છે તેવો જ પ્રભાવ સે@ક્સના કારણે પણ મગજ પર પડે છે. જેના કારણે તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે તેમજ આંતરિક શાંતિનો અનુભવ કરી શકો છો, જેનાથી તમે સ્ટ્રેસ વગર તમારા કાર્યોને પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી શકો છો. ખરેખર સે@ક્સ એ ફક્ત બે વ્યક્તિનું મિલન નથી. સે@ક્સ એ બંને વચ્ચેના તન મનને શાંતિ પ્રદાન કરનારું છે તેમજ બંને કપલ વચ્ચે પ્રેમ વધારે છે.