સે@ક્સની ઈચ્છા માત્ર પુરૂષોને જ વધારે થતી હોય છે તેવું નથી. મહિલાઓ પણ આ સમય માટે આતુર હોય છે. એક વય શારી-રિક સં-બંધને બાંધવા માટે મજબૂર કરી દે છે. સં@ભોગ એમ તો એક કલ્પના છે અને એ ભવિષ્યકાળ આધારિત છે. સં@ભોગને લઈને દુનિયામાં મોટાભાગના લોકોના વિચાર એક જેવા જ છે.
સં@ભોગને લઈને પણ જાત-જાતની માન્યતાઓ છે. આજે અમે તમને એક સર્વેમાં જણાવ્યા મુજબ અમે તમને સંભોગ કરવા માટે રાતનો સમય જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારી સેક્સ લાઈફ રંગીન બની જશે. તો ચાલો જાણી લઈએ..
સેક્સ એ દરેક માણસની શારીરિક અને માનસિક જરૂરીયાત છે, જાહેરમાં સેકસના નામથી કતરાતા લોકો પોતાના અંગત જીવનમાં આ હરખથી માણે છે. પરંતુ આજના જમાનાની લાઈફ સ્ટાઈલ પ્રમાણે, સેક્સ લાઈફ મંદ પડી જતી હોય છે.
ઓનલાઇન ફાર્મેસી યુકેમેડિક્સડૉટ કૉમ માં કરવામાં આવેલા સર્વે મુજબ શનિવારે રાતે ૧૧ વાગ્યા પહેલા કરવામાં આવેલા ૨૩ મિનિટ સુધી સંભોગ કરવાથી લોકોને વધુ આનંદ મળ્યો હતો. આ સંશોધનમાં એ પણ જાણવા મળ્યું કે, મોટાભાગના લોકો પાર્ટનરની સાથે શારી-રિક સંબંધ અઠવાડિયામાં બનાવવાનું પસંદ કરે છે.
રિસર્ચમાં એ વાત પણ જાણવા મળ્યું કે, ૭૮% લોકોએ માન્યું કે, સે@ક્સ કરવા માટે બેડરૂમ સૌથી સારી જગ્યા છે. આ સર્વે ૨૦૦૦ લોકો પર કરવામાં આવ્યું હતો. રિસર્ચમાં સામેલ લગભગ ૬૫% લોકોએ શારી-રિક સંબંધ માટે રાતના ૧૦ થી ૧૧ વાગ્યાનો સમય પસંદ કર્યો હતો. જ્યારે ફક્ત ૬% લોકોએ સવારે ૭ થી ૮ વાગ્યા વચ્ચેનો સમય સે@ક્સ માણવા માટે ઇચ્છા જણાવી.
આ સમય પાછળનું કારણ :- આ પાછળનું કારણ હોર્મોન્સ પણ જવાબદાર છે. હકીકતમાં સં@ભોગ દરમિયાન પુરુષોના શરીરમાં ઓક્સિટોનિક હોર્મોનના સ્ત્રાવમાં વધારો થાય છે, જે આરામનો અનુભવ કરાવે છે અને એટલા માટે પુરુષ સૂઇ જાય છે. ઘણી વાર પુરુષ સં@ભોગ પછી થાકી જતા હોય છે, જેના કારણે તે સૂઇ જાય છે, તેનું એક કારણ તણાવ પણ હોય છે.
સે@ક્સ કર્યા પછી પુરષોમાં ઓકિસટોસિન હોર્મોનના સ્ત્રાવ વધે છે જેના કારણે પુરુષનો ઊંઘ આવે છે. લગભગ મોટાભાગના લોકો રાતના સમયે જ સંબંધ બનાવે છે. આ પણ એક કારણ છે કે પુરુષોને ઊંઘ આવી જાય છે. આખા દિવસનો થાક દૂર કરવામાં સંબંધ ખુબ જ મહત્વની ભૂમિકા ભજવે છે.
શારી-રિક સંબંધ બનાવ્યા પછી સારી ઊંઘ આવે છે. જેનાથી તણાવ દૂર થાય છે, જેના કારણે પુરુષ સૂઇ જાય છે. સે@ક્સ કર્યા પછી મહિલાની સરખામણીએ પુરુષોની કેલરી વધુ વેડફાય છે, જેના કારણે પુરુષ સૂઇ જાય છે.
જો તમે તમારા સબંધને સ્પેશીયલ ફિલ કરાવવા માંગતા હોય તો તમારી સે@ક્સ લાઈફને હંમેશા રંગીન બનાવી રાખવી જરૂરી છે. રિલેશનશિપમાં રહેતી સ્ત્રી પુરુષની તરફ એટલી જ આકર્ષાય છે જ્યારે તે પોતાની જાત સાથે મુશ્કેલ સંબંધ રાખે છે. સં@ભોગ માટે વધારે ઉતેજીત સમય સાંજે ૧૧ વાગ્યા પછીનો હોય છે. મહિલાઓ આ સમયે વધારે આકર્ષિત થાય છે.