સં@ભોગ દરમિયાન યૌનીમાર્ગમાં કોન્ડોમ રહી જાય તો આ ઉપાય કરો, કોઈ તકલીફ થશે નહિ..

સહિયર

દરેક લોકો જા-તીય રોગોથી બચવા અને અનિચ્છનીય સગર્ભાવસ્થાને ટાળવા માટે કોન્ડોમનો ઉપયોગ કરતા હોય છે. કોન્ડોમ સુરક્ષિત છે, પરંતુ તેનો વપરાશ કરતી વખતે જો કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં ન આવે તો તેના કારણે ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે.

ઘણાં લોકોનું એવું માનવું છે કે કોન્ડોમનો ઉપયોગ કરીને સં@ભોગ કરવામાં આવે કે પછી કોન્ડોમ વગર સં@ભોગ કરવામાં આવે એનાથી વધારે કોઈ ફરક પડતો નથી. પણ, ઘણાં એવા કોન્ડોમ હોય છે, જેનાથી સં@ભોગનો અનુભવ વધારે સારો થાય છે.

ઘણી વાર તમારે જા-તીય સબંધ દરમિયાન કોન્ડોમ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કોન્ડોમ યોનિમાં દાખલ થવાથી સ્પર્મ અટકાવવાનું કામ કરે છે. કોન્ડોમ એ ગર્ભનિરોધકનો પ્રકાર છે જે સં@ભોગને સુરક્ષિત બનાવવા માટે વપરાય છે. કોન્ડોમ સૌથી વધારે ઉપયોગમાં લેવાતું ગર્ભનિરોધક સાધન માનવામાં આવે છે.

પુરુષોએ કોન્ડોમ પેનીસ પરથી ઉપરની તરફ ધીમે ધીમે ચડાવાનું હોય છે. જ્યારે કોઈ પુરુષ કોન્ડોમ પહેરે ત્યારે પુરે પૂરું પેનીસને કોન્ડોમથી કવર કરી રાખે છે. પેનીસને યોનીમાં દાખલ કર્યા પછી જ કોન્ડોમ અંદર રહી જાય છે અને જે ઘણા લોકોને અંદર ફસાઈ જાય છે.

જો કોન્ડોમ યોનિમાર્ગમાં ફસાઈ જાય, તો તમને ખુબ જ અસર લાગી શકે છે, પરંતુ યાદ રાખવું કે તેના કોઈ ઉપાય છે. જલ્દી જલ્દીમાં એ ખાસ ધ્યાન રાખવું કે યોનિમાં કોન્ડોમ અંદર ફસાઈ નહીં, તે બહાર આવશે. એ પણ શક્ય બને છે કે તમે આવી સ્થિતિમાં ક્યારેય ન આવ્યા હોય પરંતુ આવું કોઈ પણ સમયે થઈ શકે છે, તો આવી સ્થિતિમાં શું કરવું તે આજે અમે તમને જણાવી દઈએ…

એવું કહેવામાં આવે છે કે કોઈ પણ રોગો માંથી બચવા માટે અમુક પ્રકારની સાવચેતી રાખવી જરૂરી છે. તે જ રીતે, આવી સ્થિતિને ક્યારેય પણ આવવા ન દેવી અને તમારે સ્ખલન પછી તરત જ તમારા જીવનસાથીથી અલગ થઇ જવું જોઈએ. જો પેનીસ નાનું બની જાય તે પહેલાં તેને બહાર કાઢી લેવું, જેથી આવી સ્થિતિ આવશે નહીં.

જો કોન્ડોમ યૌનીમાં ફસાઈ જાય તો આંગળીથી કાઢવાનો પ્રયાસ કરવો, તેને આંગળીઓથી દૂર કરવાનો પ્રયત્ન કરવો અને ખાતરી કરવી કે તમારા હાથ સાફ હોવા જોઈએ અને નખ કાપેલા હોવા જોઈએ. આંગળી મુકવી અને અનુમાન કરવું કે કોન્ડોમ કઈ જગ્યા પર છે, જેથી આંગળીથી તેને ત્યાંથી ખસેડવાનો પ્રયત્ન કરી શકાય.

ખુરશીની સ્થિતિ લઈને યૌનીમાં ફસાયેલા કોન્ડોમ પર દબાણ કરવાનો પ્રયત્ન કરવો. ખુરશી કે ભારે વસ્તુનો ટેકો લેવો, ખુરશી પર એક પગ મૂકવો અને નીચે બેસવાની સ્થિતિમાં બેસવાનો પ્રયાસ કરવો. આવી સ્થિતિમાં કોન્ડોમ બહાર આવી જશે. ટ્રાઇ કમોડ પર પણ બેસી શકે છે.

સ્ત્રી રોગ ચિકિત્સક પાસે જવું :– જો કોન્ડોમ યોનિ માંથી બહાર નીકળે નહિ, તો તરત જ સ્ત્રી રોગ ચિકિત્સક પાસે જવું અને એનો સંપર્ક કરવો. તેઓ ઉપકરણો દ્વારા તેને યોગ્ય રીતે દૂર કરી શકશે. આ ઉપરાંત, સ્ત્રી રોગ ચિકિત્સકથી કોન્ડોમનો કોઈ ભાગ અંદર ફસાયેલો રહેશે નહીં.