સંભોગ દરમિયાન રાખો આ વાતોનું ધ્યાન, મજા થઇ જશે બમણી… જરૂર જાણો..

સહિયર

શારીરિક સબંધ અંગે દાદ્રેક લોકોની અપેક્ષાઓ અને ઈચ્છાઓ અલગ અલગ હોય છે. દરેક લોકોના વિચારોમાં ઘણું અંતર હોઈ શકે છે. પરંતુ તેમ છતાં અમુક એવી મહત્વપૂર્ણ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો સે-ક્સ વધારે રોચક અને રોમાંચક બની શકે છે. સબંધ બનાવવાથી માત્ર આનંદ જ નથી મળતો પરંતુ તે ખૂબ જ ફાયદાકારક પણ છે.

પહેલી વખત સે@ક્સને કારણે લુબ્રિકેશનની પણ સમસ્યા થઇ શકે છે. લુબ્રિકેશનમાં સમસ્યા ન થાય તે માટે તમારી સાથે લ્યુબ ટ્યુબ રાખવી જોઈએ. તેનો ઉપયોગ પણ ભાગ્યે જ કરવો જોઈએ, જો તમે પહેલી વાર સેક્સ માણવા જઇ રહ્યા છો, તો ઘણી બાબતો વિશે ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે.

જા-તીય સબંધ બનાવતી વખતે બંને પાર્ટનર એક્ટનો આનંદ માણવામાં સક્ષમ હોવા જોઈએ અને એક્ટ કર્યા પછી કોઈ શારીરિક સમસ્યા આવતી નથી તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે તમને જણાવી દઈએ કે તમે સે!@ક્સ પહેલાં અને પછી અમુક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખો. સ્વચ્છતા ઉપરાંત કેટલીક મહત્વપૂર્ણ બાબતો છે જેના પર જો તમે નિયમિત પણે ધ્યાન રાખો અને પ્રેકટીશ કરો છો તો તમારી સેક્સ લાઇફ સારી બનશે.

હમેશા કંઈક નવું કરવું :- શારીરિક સબંધ ફક્ત કરવા માટે ન કરવું. તે કંઈ તમારું રોજિંદુ કામ નથી. બંનેની સંતુષ્ટિ પણ એટલી જ મહત્વની છે. હંમેશા તેમા કંઈક અલગ કરવું જોઈએ. તે તમારા પાર્ટનરને વધુ આનંદ આપશે અને તમને પણ વધારે આનંદ આપશે.

તમારા પાર્ટનરને સંતુષ્ટ કરવાનો પુરેપુરો પ્રયાસ કરવો :- સે@ક્સ એક એવો સંબંધ છે, જેમાં ફક્ત મેળવવાની જ આશા ન હોવી જોઈએ, પરંતુ બંને ને આનંદ અને પ્રેમ વ્યક્ત કરવા માટે કરવું જોઈએ. એટલા માટે હમેશા પ્રયત્ન કરો કે તમે તમારા સાથીને પુરેપુરો સંતોષ આપવાનો પ્રયાસ કરો.

જો બંને એકબીજા માટે વિચારશો તો તમારી તે પળ સૌથી યાદગાર બની જશે. એ શક્ય છે કે સે@ક્સુઅલી અમુક બાબત તમને પસંદ ન હોય પરંતુ તમારા પાર્ટનરને તે પસંદ હોય તો તેની ઈચ્છા માટે એક વખત તે જરૂર પ્રયત્ન કરવો.

શરીરની સફાઈનો ખ્યાલ રાખવો :- દરેક વ્યક્તિ પોતે ભલે ગમે એટલા ખરાબ દેખાય પણ તેને તેના પાર્ટનરને સ્વચ્છ જોવા જ ગમે છે. તમારા શરીરના કોઈ પણ ભાગના વણજોયતા વાળ દુર કરવા. સે@ક્સની મઝા બમણી કરવા પ્રાઈવેટ પાર્ટ્સને સ્વચ્છ રાખવા જોઈએ.

દરેક પુરુષોએ સે@ક્સ કર્યા બાદ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેમની પાર્ટનર સે@ક્સ કર્યા પછી સંતુષ્ટ થઈ છે કે નહીં. જો તેનો જવાબ નકારાત્મક મળે તો પુરુષોએ એની સાથે ધીમે-ધીમે મસ્તી કરવાની શરૂઆત કરવી જોઈએ, આમ કરવાથી તમારી અંદરની ઉત્તેજનાઓ પણ ફરી જાગૃત થશે અને તમને ફરી સે@ક્સ કરવાની શક્તિ મળશે.