સે@ક્સ દરમિયાન કોન્ડોમના બદલે ગર્ભનિરોધક ગોળી નહિ પરંતુ કરો આ વસ્તુનો ઉપયોગ, ગર્ભ રહેવાનો નહિ રહે ડર…

સહિયર

દરેક પતિ પત્ની વચ્ચે શારી-રિક સ-બંધ બનાવવો સામાન્ય હોય છે. સામાન્ય રીતે ઘણા લોકો ગર્ભનિરોધક ગોળીઓ ગર્ભ ટાળવા માટે લેતા હોય છે. પરંતુ ઘણા પુરુષો ગર્ભનિરોધક સાધન વાપરવા માટે ઘણી વાર તૈયાર હોતા નથી. જેમાં કો-ન્ડોમ વગર સંભોગ કરવામાં આવે રો ગર્ભ રહેવાનો ડર પર રહે છે.

કો-ન્ડમ એ એક ગર્ભાધાન અવરોધી કે નિરોધી સાધન છે. અનિચ્છનીય સગર્ભાવસ્થા ટાળવા માટે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે. કોન્ડોમ એ સં@ભોગ દરમિયાન સૌથી સામાન્ય રીતે વપરાતું સાધન છે. કો-ન્ડોમ વગર સે@ક્સ કરવામાં આવે તો વીર્યનો નાનો કણ પણ અંદર જઈ શકે છે અને ગર્ભ રહી શકે છે.

અનિચ્છિત ગર્ભ કે સેક્સ સંબંધિત રોગોથી બચવા માટે નિરોધનો ઉપયોગ સારો વિકલ્પ છે. મોટાભાગે લોકો કો-ન્ડોમનો ઉપયોગ અનિચ્છિત ગર્ભ ન રહી જાય તે હેતુથી વાપરતા હોય છે. લગભગ ઘણી મહિલાઓ અનિચ્છનિય ગર્ભ ન રહે તે માટે ગર્ભનિરોધક ગોળીઓ લે છે. આ પણ એક સૌથી સારો ઉપાય માનવામાં આવે છે,

આવી ગોળીઓ લેવાથી થોડી ઘણી આડ-અસર પણ થઇ શકે છે અને તેને નિયમિત ભૂલ્યા વગર લેવી પણ પડે છે. જો ભૂલથી પણ કોઈ દિવસ આ ગોળી લેવાનું ભૂલાઇ જાય તો ગર્ભ રહેવાની શક્યતા વધારે રહે છે, પરંતુ હવે આવી સમસ્યા નહિ આવી શકે, આજે અમે તમને એક એવી વસ્તુ જણાવીશું જે કોન્ડોમના બદલે ઉપયોગ કરી શકાય છે.

સાયન્ટિસ્ટઓ દ્વારા ગર્ભ નિરોધક ગોળીઓનો એક બીજો સારો વિકલ્પ શોધી કાઢ્યો છે. તેઓએ એક એવો કૉન્ટ્રાસેપ્ટિવ પેચ બનાવ્યો છે, જે બરાબર કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ જેવું જ કામ કરે છે, અને કોન્ડોમ નો ઉપયોગ નહિ કરવો પડે. આ પેચ ત્વચા સાથે સરખી રીતે ચોંટી જાય છે અને ધીમે ધીમે ૩૦ દિવસ સુધી મહિલાના લોહીમાં એક કૉન્ટ્રાસેપ્ટિવ ડ્રગ છોડે છે.

આ નાનકડા પેચમાં નાની-નાની અમુક એવી સોય લગાવેલી હોય છે, જે ત્વચા પર લાગતાં જ કૉન્ટ્રાસેપ્ટિવ કાઢવાનું શરૂ કરી દે છે. જૉર્જિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલૉજીના રીસર્ચ કરનાર દ્વારા આ વસ્તુનો ઉપયોગ સૌથી પહેલાં ઉંદરો પર કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટ સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યું. તે પછી આ ટેસ્ટ મહિલાઓ પર પણ કરવામાં આવ્યું, જેનાં પરિણામો સકારાત્મક મળ્યાં છે.

આનો ટેસ્ટ દસ મહિલાઓ પર કર્યો, તેમાંથી કોઇની પણ એવી ફરિયાદ નથી આવી કે, આ પેચથી એ લોકોને કોઇ પણ પ્રકારનું નુકસાન થયું હોય. જૉર્જિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલૉજીના સંશોધનકારો સહિત બીજા ઘણા સંશોધકો મુજબ, આ કૉન્ટ્રાસેપ્ટિવ પેચ એ મહિલાઓ માટે એક ગેમ-ચેન્જર જેવું સાબિત થઈ શકે છે, જે રોજ ગર્ભ નિરોધક ગોળીઓ લેવાથી થાકી ગઈ છે.

જો મહિલાઓ સમયસર ગર્ભનિરોધક ગોળીઓ લેવાનું ભૂલી જાય તો એના કારણે તેની અસર ઓછી થઈ જાય છે. લાંબા સમય સુધી ગર્ભનિરોધક પેચ અસર કરે છે, એટલા માટે આ પેચ માટે ગાયનેકોલૉજિસ્ટે પણ મંજૂરી આપી દીધી છે. ત્વચાનું આવરણ પાતળું હોય છે, જેના કારણે સોંય સરળતાથી અંદર જઈ શકે છે, એટલા માટે આ પેચમાં નીચે સોંય લગાવેલી હોય છે.

અમે તમને જણાવી દઈએ કે આ પેચ યુવાન છોકરીઓ અને ઓછી આવકવાળા દેશોની મહિલાઓ માટે ખાસ મદદગાર સાબિત થઈ શકે છે. જ્યાં મહિલાઓને સરળતાથી ગર્ભનિરોધકના સાધનો મળતાં નથી, તેવા લોકોને વધારે મદદગાર થાય છે..