શારી-રિક સ-બંધ બનાવતી વખતે ખાસ ધ્યાનમાં રાખવી આ બબતો, નહિ તો કરોડરજ્જુમાં થઇ શકે છે ગંભીર ઈજા

સહિયર

શારી-રિક સ-બંધ બનાવવાથી યુગલોમાં પ્રેમની લાગણી વધે છે. સારા જીવન માટે સે*ક્સ જરૂરી છે. સહ-વાસ દરમિયાન ઓર-ગેઝમ પહેલાં જ વી.ર્ય સ્ખલ.ન થઈ જાય તો તેને શીધ્ર-પતન કહેવામાં આવે છે, પરંતુ તેને કોઈપણ પ્રકારની નબળાઈ સાથે કોઈ જ લેવા દેવા નથી.તેના ઘણાં કારણો છે,જેમ કે ઉતાવળમાં જાતીય સં-બંધો બાંધ-વા,સં-ભોગ દરમિયાન ગભરાટ વગેરે પતિ-પત્ની બંનેને યોગ્ય ચિકિત્સક દ્વારા જાતીય શિક્ષણ આપવાથી પરિસ્થિતિ કાબૂમાં આવી શકે છે.

શારી-રિક સ-બંધ પર ઘણા સંશોધનો કરવામાં આવ્યા છે એમાં દરેક માં અલગ અલગ જાણવા મળે છે. અમુક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે સે*ક્સ માત્ર આનંદ જ નથી આપતું પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક પણ છે. પરંતુ શું તમે જાણો છો કે સે-ક્સ દરમિયાન યુગલોને અમુક ગંભીર ઈજાઓ થઇ શકે છે. હા, એના વિશે એક રિસર્ચમાં સામે આવ્યું છે.

તાજેતરમાં બ્રિટેનમાં કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે ત્યાં સે-ક્સ દરમિયાન એક વ્યક્તિ ઘાયલ થઇ ગયો હતો. આ વિશે માહિતી આપતાં, બ્રિટિશ અભિનેત્રી લેસ્લી એશે જણાવ્યું કે પતિ ફૂટબોલર લી ચેપમેન સાથે સેક્સ માણતી વખતે તેની કરોડરજ્જુમાં સમસ્યા આવી ગઈ હતી. આ સિવાય એક ગાયિકા રોશેલ હમસેએ એમ પણ કહ્યું હતું કે જ્યારે તે શારી-રિક સ-બંધ બાંધતી હતી ત્યારે તેને ઇમરજન્સીમાં જવું પડ્યું હતું.

હકીકતમાં એક સર્વેમાં સામે આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ સે-ક્સ કરે છે, ત્યારે તેના શરીરમાં એન્ડોર્ફિન હોર્મોનનું સ્તર ખૂબ વધી જાય છે. આ હોર્મોન સારા હોર્મોન છે અને આને કારણે, શારી-રિક સબંધ દરમિયાન થતો દુખાવો જલ્દી અનુભવાતો નથી. આ બાજુ બીજ સંશોધનકારો માને છે કે ખોટી લૈંગિ-ક સ્થિતિ અપનાવીને અથવા આરામદાયક સ્થિતિમાં સમા-ગમ ન કરવાથી ઈજા થઈ શકે છે.

સંશોધનકર્તાનું કહેવું છે કે મોટાભાગના લોકો કે જેઓ પલંગ અથવા ખુરશી પર સ-બંધ બનાવે છે તેમાં વધારે જોખમ હોય છે. આપણા દરરોજની ખાણીપીણી અને રોજબરોજની જિંદગીમાં જે પણ કરીએ છીએ, એની અસર આપણી સે-ક્સ લાઈફ પર પડતી હોય છે. ઘણી વાર અમુક ખરાબ આદત તમારી સે-ક્સ લાઈફ પર અસર થઇ શકે છે. જો યોગ્ય સમયે ખરાબ આદતો સુધારો ન થાય તો તમારી સે*ક્સ લાઈફ પર નુકશાન થઈ શકે છે. અમે તમને જણાવી દઈએ કે એવી કઈ ખરાબ આદત છે, જે સે*ક્સ લાઈફને નુકસાન કરી શકે છે?

ચિંતા-તનાવ :- વધારે પડતી ચિંતા લેવાથી એની અસર શારીરિક સબંધ પર પણ પડી શકે છે. નાની નાની ચિંતા કરવી જિંદગી માટે યોગ્ય નથી. ચિંતા કરવી એ સેક્સ લાઈફ માટે ખતરનાક છે. તનાવના કારણે એસ્ટ્રોજન હાર્મોન પ્રભાવિત થાય છે અને જેના કારણે સે-ક્સની ઈચ્છા ઓછી કરી નાખે છે, જે ધીમે ધીમે સે*ક્સ લાઈફ પર પૂર્ણવિરામ મૂકી દે છે. એટલા માટે શક્ય હોય ત્યાં સુધી ચિંતા કરવી નહિ અને ટેન્શન મુક્ત થવા માટે શારી-રિક સ-બંધ નો આનંદ લેવો.

જંકફૂડ :- વધારે પ્રમાણમાં જંકફૂડનું સેવન કરવામાં આવે તો તમારી સે-ક્સ લાઈફ પર વધારે અસર થઈ શકે છે. જંકફૂડમાં વધારે મીઠું, ખાંડ અને રિફાડંડ હોય છે. આ દરેક વસ્તુ વ્યક્તિમાં આળસ વધારતી નથી, પરંતુ તમારા શુગર લેવલને ઓછું કરી નાખે છે. જંકફૂડ સેક્સના પરફોર્મન્સને ખરાબ કરે છે અને તમે સે*ક્સનો આનંદ લઇ શકતા નથી.

સે-ક્સની પોઝીશન :- ઘણા લોકો એક જ પોજીશનમાં સે*ક્સ નો આનંદ લેતા હોય છે. પોઝિશનને લઈને હંમેશા પાર્ટનર સાથે પ્રયોગ કરતા રહેવું. જો તમે મન વગર સે*ક્સ વારંવાર કરતા રહો છો તો એક સમય પછી એની અસર તમારા શરીર પર નકારાત્મક પડશે. એટલે તમારા શરીરને પ્રેમ કરો અને જ્યારે મન ન હોય તો સે*ક્સ બિલકુલ કરવું ન જોઈએ અને વારંવાર એક જ પોઝીશનમાં સે-ક્સ કરવાનું ટાળવું જોઈએ, જેથી તમારા પાર્ટનર પણ આનંદ માણી શકે.