સે@ક્સલાઈફને મજબુત બનાવી રાખવા માટે પાર્ટનરની આ ઇચ્છાઓનું રાખવું ખાસ ધ્યાન…

સહિયર

કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે પ્રેમ દર્શાવવા શારી-રિક સબંધ ખુબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. રિલેશનમાં આવતા પહેલા દરેક લોકોને એમના પાર્ટનર તરફથી અમુક અપેક્ષાઓ હોય છે. બે લોકો જયારે સંબંધોમાં જોડાય ત્યારે એક બીજાને ગમે એટલો પ્રેમ કરે, પરંતુ જો તેઓ બંને એકબીજાની ઇચ્છાઓ અને લાગણીઓને ન સમજે, તો તે તેમની વચ્ચે ખટાશ કે તિરાડ જરૂર લાવી શકે છે.

એટલું જ નહીં, તેમના અંગત પળો દરમિયાન ક્યારેય પણ એવો પ્રેમ આવી શકતો નથી, જે ખરેખર તેમના સંબંધમાં હોવો જોઈએ. એટલા માટે જો તમે તમારા પાર્ટનરને પ્રેમ કરતા હોય, તો તે જાણવું તમારા માટે પણ એટલું મહત્વનું છે કે વ્યક્તિ તેના સંબંધોમાં શું ઇચ્છાઓ અને કેવી અપેક્ષાઓ રાખે છે. અમે તમને જણાવી દઈએ કે એક પુરુષ એમના જીવનસાથી પાસેથી શું અપેક્ષાઓ રાખતો હોય છે.

શરત વગરનો પ્રેમ :- સંબંધોમાં જ્યારે પુરુષ પાસેથી અમુક વસ્તુની માંગ કરવામાં આવે અને તેના પ્રેમના બદલામાં જો કોઈ શરતો રાખવામાં આવે તો એવી બાબત પુરુષને બિલકુલ પણ પસંદ આવતી નથી. ખરેખર દરેક માણસ તેના જીવનસાથી પાસેથી શરત વગરનો જ પ્રેમ ની ઈચ્છા રાખતો હોય છે. જો કે છોકરીઓ ઘણી વાર એવી બાબતમાં ભૂલો કરે છે.

છોકરીઓ હંમેશાં તેના જીવનસાથી પાસેથી અમુક એવી માંગણીની અપેક્ષા રાખે છે અને વધારે પડતી માંગણી કરે છે તેમજ અમુક શરતો તેના પ્રેમની સામે પણ રાખે છે. આને કારણે પુરુષો તેમના સંબંધોમાં કંટાળા અને હતાશા અનુભવે છે.

વખાણ :- પુરુષોની પણ એવી ઈચ્છા હોય છે કે તેમના જીવનસાથી તેમની પ્રશંસા કરે અને એના વખાણ કરે. સે@ક્સ કરતી વખતે એમની નજીક જઈને એના ખુબ જ વખાણ કરે. જો કે તે આ બાબત ક્યારેય વ્યક્ત કરતાં નથી. પુરુષો ક્યારેય સામેથી નથી બોલતા કે દેખાવા દેતા પણ નથી.

ભલે તે સ્ત્રીઓની જેમ હંમેશા તેમની પ્રશંસાના બે શબ્દો સાંભળવા માંગતા ન હોય, પરંતુ તે તેની ઇચ્છા હોય છે કે તેના જીવનસાથી માટે તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યો વિશે તો એના જીવનસાથી તેમનું કામ ધ્યાનથી જુએ અને તેની પ્રશંસા કરે. તેમને નાનો આભાર વ્યક્ત કરવો જોઈએ અથવા તો એક ર્હોડા વખાણ ખુબ જ ગમે છે.

માન આપવું :- પુરુષો પ્રેમના રૂપમાં સમ્માન અનુભવે છે. દરેક પુરુષની ઇચ્છા એવી હોય છે કે તેનો જીવનસાથી જીવનમાં લીધેલા એના દરેક નિર્ણયોનો આદર-સમ્માન કરે અને તેને સમજે તેમજ એને સાથ આપે. બની શકે છે કે તે તેની કારકિર્દી માટે કોઈ અલગ રસ્તો પસંદ કરવાનું એને ગમતું હોય.

ભલે દુનિયા તેનો ગમે એટલો વિરોધ કરે, પરંતુ તેમના જીવનસાથી તેમને સમજે અને તેમના નિર્ણયોનો ખુબ જ આદર કરે એટલું ઇચ્છતા હોય છે. જો તે નહીં થાય, તો માણસ માટે તે સંબંધમાં રહેવું ખુબ જ મુશ્કેલ બની જાય છે.

જા-તીય જોડાણ :- સ્ત્રી અને પુરુષ બંને સાથે જોડાયેલી લાગણી દર્શાવવાની એક અલગ જ રીત હોય છે.  જ્યારે મૌખિક સંદેશા વ્યવહાર દ્વારા મહિલાઓ તેમના ભાગીદારો સાથે વધુ સારી રીતે જોડાય શકે છે, ત્યારે પુરુષો સે@ક્સ દ્વારા વધારે સારી રીતે જોડાયેલા હોય છે. કદાચ આ જ કારણ છે કે તે ભાવનાત્મક આત્મીયતાની સાથે સાથે ભાગીદારની ભાવનાત્મકની પણ ઈચ્છા રાખતા હોય છે.