મને શારીરિક સબંધમાં ખુબ જ રસ હતો, પરંતુ હવે ઘણા દિવસોથી સબંધ બાંધવાની ઈચ્છા જ થતી નથી… એનું કારણ…?

સહિયર

શારીરિક સબંધ બનાવવા માટે લગભગ દરેક લોકો ઉત્સુક હોય છે, ઘણી વખત છોકરીઓ લગ્ન પહેલાં જ આવું કરે છે. ઘણા લોકોને એના વિશે ઘણા સવાલ જવાબ હોય છે, જેને કોઈને પૂછી શકતા નથી, આજે અમે તમને અમુક સવાલ જવાબ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી ઘણું જાણવા મળશે. તો ચાલો જાણી લઈએ એના વિશે..

પ્રશ્ન : સર મને શારી-રિક સબંધ બાંધવામાં ખૂબ જ રસ હતો. પરંતુ છેલ્લા ઘણા દિવસોથી સે-ક્સ કરવાની ઇચ્છા જ નથી થતી, તો તેનું શું કારણ હોઈ શકે? શું તેનું કારણ તણાવ હોઈ શકે ખરા? આ વિશે તમને મણે થોડું વિસ્તારમાં જણાવી શકશો. હું શું કરું?

જવાબ : ઘણા લોકોને સે-ક્સ કરવાની ઇચ્છા નથી થતી. તે અત્યારના સમયમાં સામાન્ય બાબત બની ગઈ છે. આ સવાલમાં તમે તમારી લાઇફ સ્ટાઇલ કે તમે મેરીડ છો કે અનમેરીડ તેના વિશે તમે કોઇ જાણકારી આપી નથી. પરંતુ તમારી સમસ્યા વિશે વાત કરીએ તો સામાન્ય રીતે જે વ્યક્તિને શારી-રિક સ-બંધ કરવાની ઈચ્છા નથી થતી તેની પાછળ અનેક કારણ હોઈ શકે છે.

એમાંથી એક કારણ તણાવ પણ હોય છે. તણાવ, શારીરિક સબંધ સાથેનો કોઈ નકારાત્મક અનુભવ, તમારા પાર્ટનરનું કોઈ અન્ય સાથે અફેરનો આઘાત વગેરે જેવા કારણ પણ બની શકે છે. ચિંતા કરવાની જરૂર નથી. તમે થોડા સમય માટે બહાર ફરવા જઈ શકો તો જાઓ. આ ઉપરાંત તમે દરેક પોતાની ચિંતા છોડીને મેડિટેશન કરો, થોડા સમયમાં તમામ સમસ્યા સારી થઈ જશે.

પ્રશ્ન : હું ૨૦ વર્ષનો છું. મારા પેનિસના આગળના ભાગની ચામડી ઘણી વધારે છે. જેના કારણે મને માસ્ટરબેશન કરવામાં પણ સમસ્યા થાય છે, તથા જ્યારે હું યુરીન જાઉં ત્યારે તે ફોરસ્કિન આડી આવે છે. હું આ વાત કોઇને કહી શકતો નથી. મને તેના કારણે પીડા થાય છે, તો મારી આ સમસ્યાનો કોઈ ઉકેલ થઈ શકે, મને યોગ્ય માર્ગદર્શન આપો.

જવાબ : ફોરસ્કિનના કારણે જે સમસ્યા થઇ રહી છે, આ સમસ્યા અત્યારની નહિ હોય. આ સમસ્યા તમને ઘણા સમયથી થતી હશે, પરંતુ તે પીડાની તમે અવગણના કરી છે, જે એકદમ ખોટી છે. તમારે તમારી આ સમસ્યાની જાણ તમારા ફ્રેન્ડ અથવા કોઇ ફેમિલી મેમ્બર સાથે શેર કરવી જોઇતી હતી.

હવે તમારે આ સમસ્યાને દૂર કરવા માટે તમે ડોક્ટર પાસે જઈ શકો છો અને ચેકઅપ કરાવી લેવું, જેથી તમને કોઇ મોટી સમસ્યા પણ થઈ શકે છે. કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી, પુરુષોમાં આ પ્રકારની સમસ્યા હોય તો ખબર પડે, ઘણાં પુરુષોને આ પ્રકારની સમસ્યા થતી હોય છે, જેના ઉપચાર તરીકે મોટાભાગે ડોક્ટર ઓપરેશનની સલાહ આપે છે. પરંતુ તમે ડોક્ટરને તમારા પ્રોબ્લેમ જણાવો, તમારી તકલીફ દૂર થશે.

પ્રશ્ન : હું ૨૩ વર્ષનો છે. મને રોજ માસ્ટરબેશન કરવાની ટેવ પડી ગઈ છે. રોજ માસ્ટરબેશન કરવાની ઇચ્છા પણ નથી થતી, પરંતુ આદત પડી ગઈ છે, તેથી કરી લઉં છું. મને મહેરબાની કરીને જણાવો કે આ આદતના કારણે કોઈ પ્રકારનું નુકસાન તો નહીં થાય ને? મને આ સમસ્યાનો જવાબ આપો.

જવાબ : માસ્ટરબેશન કરવાથી કોઈ નુકસાન થતું નથી, માસ્ટરબેશન કરવું તે દરેક લોકોની ઇચ્છાની વાત છે. તમને જો લાગતું હોય કે માસ્ટરબેશન તમારી આદત પડી ગઈ છે, તો તેમાં કંઈ ખોટું નથી. જેના કારણે કંઈ વિચારવું જોઈએ, માસ્ટરબેશનએ વ્યક્તિની માનસિકતા સાથે જોડાયેલી પ્રક્રિયા છે.

તમારે જાતે મનથી નક્કી કરવું કે તમારે માસ્ટરબેશન ન કરવું તો તમારે નહીં કરવું, તેથી એમ ન કહી શકાય કે તમે ઇચ્છા વિના ટેવ પડી જવાના કારણે માસ્ટરબેશન કરો છો. માસ્ટરબેશન કરવામાં કોઈ ખરાબી નથી કે તે કોઈ ખરાબ આદત પણ નથી, એટલા માટે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તથા તમને લાગતું હોય કે માસ્ટરબેશન તમારી આદત બની ગઈ છે, તો તે આદતને દૂર કરવા માટે તમે મેડિટેશન કરો તમે રાહત મેળવી શકશો.

પ્રશ્ન : સર, મારો એક મિત્ર છે. એને પહેલાં એક ગર્લફ્રેન્ડ હતી. અત્યારે એની સગાઈ થઈ ગઈ છે, છતાં પણ એ છોકરી હજી મારા દોસ્તને વોટ્સએપમાં મેસેજ કર્યા કરે છે. મારો મિત્રનું કહેવું છે કે તું તારા મંગેતર સાથે વાતો કર પરંતુ તે છોકરી માનતી જ નથી. મારો મિત્ર કહે છે હવે તું તારા મંગેતર સાથે તમારા બંનેના જીવનની શરૂઆત કર, પણ તે છોકરીને કઇ રીતે સમજાવું? તે ખબર જ નથી પડતી? મને કોઇ જાણકારી આપો..

જવાબ : આ બાબતમાં કોઈ અન્ય વ્યક્તિ કરતાં તમારા મિત્રએ જ તે છોકરીને મળીને જ સમજાવું જોઈએ. તમે સવાલમાં જણાવ્યું નથી કે તમારો મિત્ર તે છોકરી વિશે શું વિચારે છે? તમારી વાત પરથી એ સ્પષ્ટ છે કે તે છોકરી તમારા મિત્રને જ પ્રેમ કરે છે. પણ તે છોકરો તેને પ્રેમ કરે છે કે નહીં, તેના વિશે તમે કહ્યું નથી. તેથી તમારા મિત્રના મનમાં પણ તે છોકરી માટે પ્રેમ હશે તો તેણે તેની સાથે જ લગ્ન કરવા જોઇએ, અને જો તે પેલી છોકરીને પ્રેમ નથી કરતો, તો એમણે પણ  વાત સ્પષ્ટ કરવી જોઇએ.